gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિદેશમાંથી ભારતીયો દ્વારા 135 અબજ ડોલરથી વધુનું રેમિટેન્સ ઠલવાયું | Indians abroad send over 135 bil…

G METRO NEWS by G METRO NEWS
July 1, 2025
in Business
0 0
0
વિદેશમાંથી ભારતીયો દ્વારા 135 અબજ ડોલરથી વધુનું રેમિટેન્સ ઠલવાયું | Indians abroad send over 135 bil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિદેશ વસતા ભારતીયો દ્વારા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં  ૧૩૫.૪૬ અબજ ડોલરની વિક્રમી રકમ સ્વદેશ પાઠવાઈ હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે. રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા બેલેન્સ ઓફ પેમેન્ટસના ડેટા પ્રમાણે, પ્રાઈવેટ ટ્રાન્સફર્સ તરીકે નોંધાયેલા  ગ્રોસ ઈનવર્ડ રેમિટન્સ નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૪ ટકા વધુ રહ્યું હતું. 

વિદેશમાં વસતા ભારતીયો તરફથી લગભગ છેલ્લા એક દાયકાથી ભારત સૌથી વધુ રેમિટેન્સ પ્રાપ્ત કરી રહ્યું છે. 

નાણાં વર્ષ ૨૦૧૭માં ૬૧ અબજ ડોલર પરથી વધી રેમિટેન્સનો આંક ગયા નાણાં વર્ષમાં બમણાથી પણ વધુ રહ્યો છે. 

૩૧મી માર્ચના સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં જોવાયેલા એક ટ્રિલિયન ડોલરના ગ્રોસ કરન્ટ એકાઉન્ટ ઈન્ફલોસમાં રેમિટેન્સનો હિસ્સો ૧૦ ટકા જેટલો રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. 

ક્રુડ તેલના ભાવમાં ઘટાડા છતાં રેમિટેન્સમાં મજબૂતાઈ જળવાઈ રહી છે. અખાતના દેશો ઉપરાંત અમેરિકા, યુકે તથા સિંગાપુર ખાતેથી નોંધપાત્ર રેમિટેન્સ પ્રાપ્ત થાય છે. 

ગયા નાણાં વર્ષમાં પ્રાપ્ત થયેલા કુલ રેમિટેન્સમાંથી ૪૫ ટકા રેમિટેન્સ સિંગાપુર, યુકે તથા અમેરિકા આ ત્રણ દેશોમાંથી આવ્યું હતું. 

રેમિટેન્સની ઊંચી માત્રા દેશની વેપાર ખાધને ભરપાઈ કરવામાં મુખ્ય સ્રોત બની રહે છે, એમ રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. 

ઊંચી આવક સાથેના દેશોમાં રોજગારની  સ્થિતિ સુધરતા તેનો લાભ ભારત સહિત કેટલાક દેશોને જોવા મળી રહ્યો છે. ૨૦૨૪ના ં કેલેન્ડર વર્ષમાં વિદેશમાંથી રેમિટેન્સના રૂપમાં સ્વદેશમાં નાણાં મેળવવામાં ૧૨૯ અબજ ડોલર સાથે ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર રહ્યું છે.

ભારત બાદ સૌથી વધુ રેમિટેન્સ મેળવનારા દેશોમાં મેક્સિકો, ચીન, ફિલિપાઈન્સ તથા પાકિસ્તાનનો સમાવેશ થાય છે, એમ વર્લ્ડ બેન્કના એક રિપોર્ટમાં અગાઉ જણાવાયું હતું. 

ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના ઊંચી આવક સાથેના દેશોમાં જોબ માર્કેટમાં રિકવરીને કારણે ભારતમાં રેમિટેન્સનો આંક ઊંચો જોવા મળી રહ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી
Business

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી

April 5, 2026
કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…
Business

કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…

April 5, 2026
રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …
Business

રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …

April 5, 2026
Next Post
નાણાકીય વર્ષ 2026માં લોન વૃદ્ધિ દર અને ડિપોઝિટ વૃદ્ધિ દર જળવાઈ રહેશે | Loan growth rate and deposit …

નાણાકીય વર્ષ 2026માં લોન વૃદ્ધિ દર અને ડિપોઝિટ વૃદ્ધિ દર જળવાઈ રહેશે | Loan growth rate and deposit ...

PSU બેંકોની ૧૫ પેટાકંપનીઓ IPO અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર | 15 subsidiaries of PSU banks ready …

PSU બેંકોની ૧૫ પેટાકંપનીઓ IPO અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર | 15 subsidiaries of PSU banks ready ...

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સાંકડી વધઘટે સોનાચાંદીમાં પ્રવર્તતી સ્થિરતા | Stability prevailing in gold a…

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સાંકડી વધઘટે સોનાચાંદીમાં પ્રવર્તતી સ્થિરતા | Stability prevailing in gold a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલ તાલુકામાં બે માર્ગ અકસ્માતમાં બેનાં મોત | Two killed in two road accidents in Kalol taluka

કલોલ તાલુકામાં બે માર્ગ અકસ્માતમાં બેનાં મોત | Two killed in two road accidents in Kalol taluka

6 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં કારની ઠોકરે એક યુવાનનો ભોગ લેવાયો | ‘hit…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં કારની ઠોકરે એક યુવાનનો ભોગ લેવાયો | ‘hit…

2 months ago
રૂ.50 લાખની ખંડણી માંગતા કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણને પાંચ વર્ષની કેદની સજા, લાખોનો દંડ પણ ફટક…

રૂ.50 લાખની ખંડણી માંગતા કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણને પાંચ વર્ષની કેદની સજા, લાખોનો દંડ પણ ફટક…

5 months ago
લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો | Hybrid…

લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો | Hybrid…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News