gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિદેશમાં ઇલેક્ટ્રિશિયન,પ્લમ્બર, નર્સની માંગ વધતાં પાંચ વર્ષમાં ભારતમાં અછતની વકી | India faces short…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in INDIA
0 0
0
વિદેશમાં ઇલેક્ટ્રિશિયન,પ્લમ્બર, નર્સની માંગ વધતાં પાંચ વર્ષમાં ભારતમાં અછતની વકી | India faces short…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિદેશમાં બ્લુ કોલર જોબની માંગ વધી હોવાથી તેમની હિજરત વધશે 

– વિક્સિત દેશોમાં બ્લુકોલર કામ કરનારા કામદારોની અછતનો ઉકેલ ભારતીય કામદારો બની શકશે ખરાં ?

નવી દિલ્હી : યુરોપ અને અન્ય વિક્સિત દેશોમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે અને જન્મદર ઘટી રહ્યો છે જેને કારણે પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશ્યન્સ, સુથાર અને નર્સોની વધી રહેલી માંગ પુરી કરવા આ દેશો આ કામદારોની ભારતમાંથી આક્રમક ધોરણે ભરતી કરવા માંડશે તો આગામી પાંચ વર્ષમાં ભારતમાં પણ તેમની તંગી સર્જાશે તેવી કેનેડા સ્થિત માઇક્રો ટ્રેન્ડસ રિસર્ચ ફર્મ પાઇન ટ્રીના સ્થાપક રિતેશ જૈને આગાહી કરી હતી. જૈને જણાવ્યું હતું કે દુનિયામાં વ્હાઇટ કોલર જોબ કરનારા ખૂબ છે પણ બ્લુ કોલર જોબ કરનારાની તંગી છે.જે દુનિયામાં શ્રમ બજારમાં પ્રવર્તતા સૌથી મોટા અસંતુલનને દર્શાવે છે. 

યુનાઇટેડ નેશન્સના વરતારા અનુસાર ૧૯૭૦ના દાયકાથી દુનિયામાં ૬૫ વર્ષ અને તેથી વધુ વયના લોકોની વસ્તી લગભગબમણી થઇ ગઇ છે અને તે ૨૦૭૦માં ફરી બમણી થઇ જવાના માર્ગે છે. યુએન પોપ્યુલેશન ફંડના અંદાજ અનુસાર દુનિયાની ૬૦ ટકા વસ્તી એવા દેશોમાં વસે છે જ્યાં વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી રિપ્લેસમેન્ટ દર ઘટી રહેલી ફળદ્રુપતાને કારણે જળવાતો નથી. 

ઘણાં દેશોમાં બેરોજગારીનું પ્રમાણ સાવ ઘટી ગયું છે છતાં બાંધકામ કામદારો, મિકેનિક્સ, ઇલેક્ટ્રિશ્યન્સ, દર્દીની સંભાળ રાખનારાં અને માલસામાનની હેરફેર કરનારા મજૂરો મળતાં નથી. આ ક્ષેત્રોમાં જુના કામદારો નિવૃત્ત થાય છે પણ તેમના સ્થાને નવા કામદારો આવતાં નથી. ૨૦૨૪માં જર્મનીમાં ૮૦ ટકા કરતાં વધારે એમ્પલોયર્સને આવા કામદારો શોધવામાં તકલીફ પડી હતી. યુરોપિયન યુનિયનમાં જેમની સૌથી વધારે અછત છે તેવા વ્યવસાયોમાં ઇલેક્ટ્રિશ્યન્સ, વેલ્ડર્સ અને મિકેનિક્સ મોખરે છે. યુએસમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તતી હોઇ આગામી દાયકામાં તેમની માંગ ઝડપથી વધતી જશે. 

જૈનના જણાવ્યા અનુસાર આ સમસ્યાનો ઉકેલ ભારતીય કામદારો છે. પશ્ચિમમાં  બરોકટોક ઇમિગ્રેશનના દિવસો પુરાં થઇ ગયા છે પણ સરકારો હવે લેબર શોર્ટેજને હળવી કરવા ટાર્ગેટેડ ઇકાનોમિક માઇગ્રેશનને પ્રોત્સાહન આપશે. પરંતુ વક્રતા એ છે કે ભારતમાં દુનિયામાં જેની જરૂર નથી એવા વ્હાઇટ કોલર ગ્રેજ્યુએટ વધારે પેદાં થઇ રહ્યા છે અને જેમની જરૂર છે તેવા બ્લુકોલર કામ કરનારાં મળતાં નથી. ભારતમાં આવા કામો માટે  કામદારોને ઓછાં વેતન અપાય છે અને નોકરીનો કોઇ ભરોસો ન હોઇ તે કરવા કોઇ તૈયાર  થતું નથી.જેને કારણે ભવિષ્યમાં ભારતમાં પણ આવા કામદારોની અછત સર્જાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker …
INDIA

મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker …

June 3, 2026
પરિણીત પુત્રીને પણ માતા-પિતાના મૃત્યુ બાદ રહેમરાહે નોકરીનો હક | Married daughters also have the righ…
INDIA

પરિણીત પુત્રીને પણ માતા-પિતાના મૃત્યુ બાદ રહેમરાહે નોકરીનો હક | Married daughters also have the righ…

June 3, 2026
હવે એરપોર્ટ પર રીલ્સ બનાવનારાઓની ખેર નહીં… DGCA કરશે આવી આકરી કાર્યવાહી | DGCA New Rules For photo…
INDIA

હવે એરપોર્ટ પર રીલ્સ બનાવનારાઓની ખેર નહીં… DGCA કરશે આવી આકરી કાર્યવાહી | DGCA New Rules For photo…

June 2, 2026
Next Post
મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker …

મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker ...

દ.કોરિયાએ Mcapમાં ભારતને પાછળ છોડી દીધું | South Korea overtakes India in Mcap

દ.કોરિયાએ Mcapમાં ભારતને પાછળ છોડી દીધું | South Korea overtakes India in Mcap

નાના શહેરોમાં રોકાણકારોના 3.5 લાખ SIP ખાતા બંધ થયા | 3 5 lakh SIP accounts of investors in small cit…

નાના શહેરોમાં રોકાણકારોના 3.5 લાખ SIP ખાતા બંધ થયા | 3 5 lakh SIP accounts of investors in small cit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુરની ઘટનામાં એફ.એસ.એલ. ની ટીમે સ્થળ પર જઇને તપાસ કરી | In the Manjalpur incident the FSL team …

માંજલપુરની ઘટનામાં એફ.એસ.એલ. ની ટીમે સ્થળ પર જઇને તપાસ કરી | In the Manjalpur incident the FSL team …

5 months ago
અરવલ્લીના પશુપાલકો લડી લેવાના મૂડમાં, ભાવ વધારાની માગ સાથે ત્રણ દિવસથી આંદોલન, રસ્તા પર દૂધ ઢોળીને આ…

અરવલ્લીના પશુપાલકો લડી લેવાના મૂડમાં, ભાવ વધારાની માગ સાથે ત્રણ દિવસથી આંદોલન, રસ્તા પર દૂધ ઢોળીને આ…

11 months ago
અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

3 months ago
સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર | gold silv…

સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર | gold silv…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News