gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાનગરમાં 9 મહિના બાદ પકડાયેલું દંપતી જેલ હવાલે | Couple arrested after 9 months in Vidyanagar re…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
વિદ્યાનગરમાં 9 મહિના બાદ પકડાયેલું દંપતી જેલ હવાલે | Couple arrested after 9 months in Vidyanagar re…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કેસની પતાવટ માટે 70 લાખની માંગણી મુદ્દે

– એવરેસ્ટ વિઝા કન્સલ્ટન્સીના સંચાલક વિરૂદ્ધ દુષ્કર્મના આક્ષેપ સાથે ફરિયાદ કરી હતી

આણંદ : વિદ્યાનગરની એવરેસ્ટ વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં યુવતીને સંચાલકે કેફી પીણું પીવડાવી દુર્ષકર્મ ગુજાર્યાના આક્ષેપ સાથે નવ મહિના અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. યુવતી અને તના પતિએ કેસની પતાવટ માટે રૂા. ૭૦ લાખની માંગણી કરાતા વિદ્યાનગર પોલીસે દંપતી સહિત ચાર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. વિદ્યાનગર પોલીસે રવિવારે દંપતીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. 

વિદ્યાનગરની એવરેસ્ટ વિઝા કન્સલ્ટન્સીમાં કામ કરતી યુવતીએ નવેમ્બર-૨૦૨૪માં કન્સલ્ટન્સીના સંચાલક ભૌમિક મકવાણા દ્વારા તેણીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાદમાં યુવતીને ગર્ભ રહ્યો હતો અને તેણીએ એક મૃત બાળકને જન્મ આપ્યો હોવાની પણ વાતો વહેતી થઈ હતી. 

જોકે સમગ્ર બનાવમાં દંપતી ઉપરાંત અન્ય મળતીયાઓ દ્વારા ભૌમિક તથા તેની પત્નીને ડરાવી ધમકાવી તેઓની પાસે કેસની પતાવાટ કરવા માટે રૂપિયા ૭૦ લાખની માંગણી કરી જાતિવાચક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. જેથી જે તે સમયે કેવલ લીમ્બાચીયા, તેજલબેન કોટડીયા, કેવલ જોશી અને ઇમરાન વોરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ દ્વારા ચારેયની ધરપકડ કરાઈ હતી. બાદમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો. 

જો કે, આ કેસમાં અમન અને તેની પત્ની પોલીસ પકડથી દૂર રહ્યા હતા. જેમાં પોલીસે રવિવારે દંપતીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે અમન પટેલને આણંદની સબ જેલમાં જ્યારે તેની પત્નીને બીલોદરા જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

Next Post
સેન્સેક્સ 329 પોઈન્ટ ઉછળીને 81636 | Sensex jumps 329 points to 81636

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૪ હજાર કયુસેકથી વધુ પાણી છોડાયું | From Dharoi Dam

ખેડાના પથાપુરા, કલોલીને જોડતા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા | Sabarmati water overflows on the roa…

ખેડાના પથાપુરા, કલોલીને જોડતા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા | Sabarmati water overflows on the roa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીની આ એક સલાહ ભારતીયો માની લે તો દુનિયાને પડશે 2.7 લાખ કરોડનો ફટકો | PM Modi’s Appeal: …

2 days ago
ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.70 લાખના તો ખાલી ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ …

5 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધોળકાઃ કલિકુંડ-બળીયાદેવ રોડ પર કચરાના ઢગલા અને ઉભરાતી ગટરથી લોકોને હાલાકી

8 months ago
પગારની સિસ્ટમ બદલાતા આશા વર્કરોનો પગાર મોડો થતો ઉતરાયણનો તહેવાર બગડ્યો | ASHA workers’ salaries are …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News