gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા રોકવા માટે હોસ્ટેલમાં સ્પ્રિંગવાળા પંખા લગાવવામાં આવે | change fans in …

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા રોકવા માટે હોસ્ટેલમાં સ્પ્રિંગવાળા પંખા લગાવવામાં આવે | change fans in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વિદ્યાર્થીઓની આત્મહત્યાને રોકવા તથા તેમના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નેશનલ ટાસ્ક  ફોર્સની રચના કરવામાં આવી છે.આ ટાસ્ટ ફોર્સના નિર્દેશ પ્રમાણે હવે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એમ.એસ.યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓને હોસ્ટેલમાં કેટલાક ફેરફાર કરવા માટે સૂચના આપી છે.જે ચર્ચાનો વિષય બની છે.

આ અંગે પૂછતા યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ આત્મ હત્યા ના કરે તે માટે હોસ્ટેલના દરેક રુમમાં હૂકવાળા પંખાની જગ્યાએ સ્પ્રિંગવાળા પંખા લગાવવાની અને બાલ્કનીમાં જાળીઓ લગાવવાની સૂચના આપવામાં આવી છે.જે પ્રમાણે જોવામાં આવે તો હોસ્ટેલમાં ૫૦૦ જેટલા રુમો છે અને આ દરેક રુમમાં પંખા બદલવા પડશે. હોસ્ટેલમાં રુમની પાછળની તરફ તો જાળીઓ છે પરંતુ આ સૂચના પ્રમાણે હોસ્ટેલ બિલ્ડિંગમાં આગળની તરફ પણ જાળીઓ લગાવવી પડશે.જોકે આ સૂચના અત્યારે તો હોસ્ટેલના બિલ્ડિંગો પૂરતી જ છે.

ઉલ્લેખનીય છે કે, નેશનલ ટાસ્ક ફોર્સે અગાઉ વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ અંગે વાત કરી શકે તે માટે વિદ્યાર્થી મિત્રોની નિમણૂક કરવામા માટે કહ્યું હતું અને યુનિવર્સિટીએ વિવિધ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થી મિત્રોની પણ નિમણૂક કરી છે.

માત્ર પંખા બદલવાથી આત્મહત્યા અટકશે?

શૈક્ષણિક આલમમાં એવી પણ ચર્ચા છે કે, માત્ર  સ્પ્રિંગવાળા પંખા અને જાળી લગાવવાથી આત્મહત્યા રોકી શકાશે? ઉપરાંત હોસ્ટેલના બિલ્ડિંગોની બાલ્કનીને જાળી વડે કવર કરવાની જ અત્યારે સૂચના છે પણ કોલેજોના બિલ્ડિંગોની બાલ્કનીને કવર કરવાનો કોઈ ઉલ્લેખ આદેશમાં કરવામાં આવ્યો નથી. ઉલટાનું આવા આદેશોનો અમલ કરવાના કારણે  યુનિ.ના તંત્રનું ભારણ અને દોડધામ વધશે.

હજી કોઈ લેખિત આદેશ મળ્યો નથીઃ ચીફ વોર્ડન

યુનિવર્સિટી હોસ્ટેલના ચીફ વોર્ડનને આ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, હોસ્ટેલના તંત્ર પાસે અત્યારે તો આવો કોઈ  આદેશ આવ્યો નથી.યુનિવર્સિટી સત્તાધીશો તરફથી જે પણ સૂચના મળશે તેનું પાલન કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus…

સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus...

છાણીની રિસોર્ટ પાસે હેલ્પ..હેલ્પ..ની બૂમો પાડી દોડતા બાળકે ઉત્તેજના જગાવી,વાલીને શોધવા પોલીસે શું કર…

છાણીની રિસોર્ટ પાસે હેલ્પ..હેલ્પ..ની બૂમો પાડી દોડતા બાળકે ઉત્તેજના જગાવી,વાલીને શોધવા પોલીસે શું કર...

વડોદરાઃમાવઠાંની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ઘઉંના પાકને જોખમ

વડોદરાઃમાવઠાંની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ઘઉંના પાકને જોખમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

4 weeks ago
EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo…

EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo…

7 months ago
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો, પોલીસ ઘટનાસ્થળે | Uproar i…

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો, પોલીસ ઘટનાસ્થળે | Uproar i…

1 month ago
દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઊઠાવ્યા સવાલ | raghuram r…

દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઊઠાવ્યા સવાલ | raghuram r…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News