gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાર્થીનીની છેડતીના કેસમાં લંપટ શિક્ષકને પાંચ વર્ષની કેદ | Teacher gets five years in prison for …

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
વિદ્યાર્થીનીની છેડતીના કેસમાં લંપટ શિક્ષકને પાંચ વર્ષની કેદ | Teacher gets five years in prison for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

શાળામાં ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છેડતી કરનાર લંપટ શિક્ષકને કોર્ટે પોકસોના કેસના કસૂરવાર ઠેરવી પાંચ વર્ષ કેદની સજા ફટકારી પીડિતાને વળતર પેટે રૂ .1.50 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.

વર્ષ 2022 દરમિયાન ધોરણ ૯માં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થીનીને પાંચ માર્ક ગ્રેસિંગ આપવાની લાલચ આપી કોમ્પ્યુટરના શિક્ષક હિમાંશુ મનોજ મિશ્રા (રહે- વિશ્વકર્માનગર, ખોડીયારનગર / મૂળ – બિહાર ) એ અર્ધનગ્ન ફોટો મેળવી જાતિય સતામણી કરી હતી. ત્યારબાદ તે ફોટાનો મિસ યુઝ કરવાની ધમકી આપી અવારનવાર વિદ્યાર્થીનીનો પીછો કરી ઈમોશનલ બ્લેકમેલ કરી વધુ બીભત્સ ફોટા લીધા હતા. વિદ્યાર્થીના પરિવારજનોએ શિક્ષકને અવારનવાર ઠપકો આપવા છતાં આવું કૃત્ય આચરતા શિક્ષક વિરુદ્ધ વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની સુનાવણી સ્પે. પોક્સો કોર્ટમાં હાથ ધરાતા સરકાર પક્ષ તરફે ધારાશાસ્ત્રી એપીપી પી.સી. પટેલે દલીલો કરી હતી. ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (પોક્સો) ન્યાયાધીશ શકુંતલા નરેશ સોલંકીએ નોંધ્યું હતું કે, આરોપી વિશેષ નિવેદનમાં પોતાની વિરુદ્ધના પુરાવાનો માત્ર ઇન્કાર કરી ખોટો કેસ કર્યો હોવાનું જણાવે છે. પરંતુ તે સિવાય ખાસ કોઈ મહત્વનો બચાવ રેકોર્ડ ઉપર ઉપસ્થિત કરી શકેલ નથી કે જેથી પ્રોસિક્યુશનનો કેસ શંકાસ્પદ બને.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

Next Post
પી.એમ. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનું ૫૦ ટકા કામ પૂર્ણ | 50 percent work of PM E Bus charging station compl…

પી.એમ. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનું ૫૦ ટકા કામ પૂર્ણ | 50 percent work of PM E Bus charging station compl...

ગંભીરા બાદ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પરના બ્રિજનો વારો? AAP નેતાનો તંત્ર પર ગંભીર આક્ષેપ | AAP lead…

ગંભીરા બાદ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પરના બ્રિજનો વારો? AAP નેતાનો તંત્ર પર ગંભીર આક્ષેપ | AAP lead...

પાકિસ્તાન બાદ હવે ભારતના લેહમાં 4.1 ની તીવ્રતાના ભૂકંપના આચંકા, 10 કિમી ઊંડાઈએ નોંધાયું કેન્દ્ર | ea…

પાકિસ્તાન બાદ હવે ભારતના લેહમાં 4.1 ની તીવ્રતાના ભૂકંપના આચંકા, 10 કિમી ઊંડાઈએ નોંધાયું કેન્દ્ર | ea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BREAKING: અમદાવાદમાં DGGIએ ઝડપી 1500 કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ |…

3 months ago
બિહારમાં 6.60 લાખ મતદારોએ NOTA દબાવ્યું, ગત ચૂંટણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો | Bihar Election: 6 6 La…

4 months ago
જામનગર નજીક સ્કૂટર લઈને જઈ રહેલા યુવાનનું અકસ્માતે વાહન સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ | A you…

7 months ago
સોનું વધી રૂ.99,500 બોલાયું : ચાંદી રૂ.97,500 | Gold rose to Rs 99 500 silver to Rs 97 500

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News