gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

BREAKING: અમદાવાદમાં DGGIએ ઝડપી 1500 કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ |…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
BREAKING: અમદાવાદમાં DGGIએ ઝડપી 1500 કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ |…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Tax evasion case: અમદાવાદમાં 1500 કરોડની મહા કરચોરી પકડતા ખળભળાટ મચી ગયો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં  અમદાવાદ સ્થિત ‘ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ’ નામની કંપની શંકાના દાયરામાં હતી. જેમાં તપાસ કરતાં અંદાજે રૂ. 1500 કરોડની જંગી કરચોરી પકડાઈ છે. DGGIએ કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરી છે.

સરકારી ખજાનાને કરોડોનું નુકસાન

DGGIની તપાસ એ પણ ખૂલ્યું છે કે કંપની દ્વારા કરચોરી કરવા મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવતી હતી, જેનાથી સરકારી ખજાનાને કરોડોનું નુકસાન પહોંચ્યું છે. દરોડામાં મળેલા દસ્તાવેજો અને પુરાવાના આધારે ‘ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ’ કંપની પર ગાળિયો કસવામાં આવ્યો છે. 

બોગસ બિલિંગ અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ બતાવી

પ્રાથમિક તપાસ મુજબ  ‘ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ’ કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીએ ડેટા સાયન્સ અને ટેકનોલોજીના નેજા હેઠળ બોગસ બિલિંગ અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી અંદાજિત 1500 કરોડની કરચોરી કરી મોટા કૌભાંડને અંજામ આપ્યો છે. સર્ચ ઓપરેશન બાદ  તપાસ એજન્સીએ કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ પણ આ નિયમોનું કરવું પડશે પાલન: લઘુતમ ઉંમર 21 વર્ષ

શું કોઈ મોટું માથું સંડોવાયેલું?

હાલ કોર્ટમાં આરોપીના રિમાન્ડ પર લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ મસમોટા કૌભાંડમાં અન્ય કયા કયા મોટા માથાઓ સંડોવાયેલા છે અને રકમ ક્યાં ક્યાં હેરફેર કરવામાં આવી છે તેની તપાસ શરૂ કરાઇ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
‘અરવલ્લી’ મુદ્દે આમ આદમી પાર્ટી પણ મેદાને, ખેડબ્રહ્મામાં મહા સંમેલન, દિલ્હી સુધી કૂચની ચીમકી | Chait…

'અરવલ્લી' મુદ્દે આમ આદમી પાર્ટી પણ મેદાને, ખેડબ્રહ્મામાં મહા સંમેલન, દિલ્હી સુધી કૂચની ચીમકી | Chait...

વાપીમાં પત્નીની હત્યા કરવાના કેસમાં આરોપી પતિને ફાંસીની સજા | Husband sentenced to death for murderi…

વાપીમાં પત્નીની હત્યા કરવાના કેસમાં આરોપી પતિને ફાંસીની સજા | Husband sentenced to death for murderi...

VIDEO: ‘અહીં રહેવું હોય તો હિન્દી શીખો…’, વિદેશી ફૂટબોલર ધમકી આપનાર ભાજપ કોર્પોરેટરે માફી માગી | n…

VIDEO: 'અહીં રહેવું હોય તો હિન્દી શીખો...', વિદેશી ફૂટબોલર ધમકી આપનાર ભાજપ કોર્પોરેટરે માફી માગી | n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત, દરેક દીકરી માટે આ ગર્વની ક્ષણ | Grand Welcome…

વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત, દરેક દીકરી માટે આ ગર્વની ક્ષણ | Grand Welcome…

8 months ago
આ તે કેવું ઈન્સ્પેક્શન? સરકારે મે મહિનામાં ચકાસણી કરી અને 56 જ દિવસમાં ગંભીરા બ્રિજ તૂટ્યો | gambhir…

આ તે કેવું ઈન્સ્પેક્શન? સરકારે મે મહિનામાં ચકાસણી કરી અને 56 જ દિવસમાં ગંભીરા બ્રિજ તૂટ્યો | gambhir…

10 months ago
7 ફૂટ ઊંચા હિમ શિવલિંગના દર્શનાર્થે આવશે લાખો શ્રદ્ધાળુઓ, જાણો ક્યારથી શરૂ થશે અમરનાથ યાત્રા | amarn…

7 ફૂટ ઊંચા હિમ શિવલિંગના દર્શનાર્થે આવશે લાખો શ્રદ્ધાળુઓ, જાણો ક્યારથી શરૂ થશે અમરનાથ યાત્રા | amarn…

1 year ago
દસાડાના સુરેલમાં ધારાસભ્ય પી.કે. પરમારનો ગ્રામજનોએ ઉઘડો લીધો | Villagers unmask MLA P K Parmar in Su…

દસાડાના સુરેલમાં ધારાસભ્ય પી.કે. પરમારનો ગ્રામજનોએ ઉઘડો લીધો | Villagers unmask MLA P K Parmar in Su…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News