gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત | Girlfriend who lived with a heretic commits sui…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત | Girlfriend who lived with a heretic commits sui…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,શહેર નજીકના એક ગામમાં છેલ્લા એક મહિનાથી રહેતા પરપ્રાંતિય સગીર વયના પ્રેમીપંખીડા પૈકી પ્રેમિકાએ  ગળા  ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. વરણામા પોલીસે  સગીરાના પરિવારજનોને અંદાજે ૩૦ કોલ કર્યા હતા. પરંતુ, કોઇ વડોદરા આવવા તૈયાર નથી. જેથી, મૃતદેહને કોલ્ડરૃમમાં મૂકવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ બિહારની ૧૬ વર્ષની કિશોરી તેની જ ઉંમરના વિધર્મી કિશોર સાથે ભાગીને વડોદરા આવી હતી. વડોદરા નજીકના એક ગામમાં તેઓ રહેતા હતા અને એક જ કંપનીમાં નોકરી કરતા હતા. ગઇકાલે પ્રેમી નોકરી પર જવા માટે તૈયાર થયો હતો. ઘરેથી બહાર નીકળીને તે પ્રેમિકાની રાહ જોતો હતો. ૧૫ મિનિટ સુધી પ્રેમિકા નહી ંઆવતા તેણે ઘરમાં જઇને તપાસ કરતા દરવાજો બંધ હતો. પ્રેમિકાએ દરવાજો નહીં ખોલતા પ્રેમી ઘરની પાછળની બારીમાંથી કૂદીને અંદર ગયો હતો.પ્રેમિકાએ પંખા  પર દુપટ્ટા વડે ગળા ફાંસો ખાઇ લીધો હતો. તેણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા  હતા. દુપટ્ટો કાપીને પ્રેમિકાને નીચે ઉતારી હતી. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. 

વરણામા પોલીસે કિશોરીના પરિવારજનોનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, તેના  પિતા અસ્થિર મગજના છે. માતાનું અવસાન થયું છે. પોલીસે તેના પરિવારના કાકા, મામા, પિતરાઇ ભાઇ સહિત અન્યને કોલ કર્યા હતા. પરંતુ, કોઇ મૃતદેહ લેવા વડોદરા આવવા તૈયાર નથી. આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા આપનાર સમયગાળાની કહાની
GUJARAT

June 12, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

UTTAR DA PUTTAR’ Teaser Out Now; A Comical Compass to Destiny Unfolds

Next Post
વડોદરાના ચકચારી હીટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણે ડિસ્ચાર્જ અરજી મૂકી | Pranshu Chauhan files discha…

વડોદરાના ચકચારી હીટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણે ડિસ્ચાર્જ અરજી મૂકી | Pranshu Chauhan files discha...

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કાલોલ નજીક મોડીરાત્રે કાર પલટી જતા વડોદરાના ચાર લોકોના કરૃણ મોત | Fo…

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કાલોલ નજીક મોડીરાત્રે કાર પલટી જતા વડોદરાના ચાર લોકોના કરૃણ મોત | Fo...

સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ | Bail application of Sunilpan gang associate Prem …

સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ | Bail application of Sunilpan gang associate Prem ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિવાદિત મહંત યતિ નરસિંહાનંદે હવે પોલીસ અધિકારીઓ માટે અભદ્ર ભાષા વાપરી, કેસ દાખલ | Mahant Yati Narsin…

1 year ago
જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ, સત્તાધારી સભ્યો કઠપૂતળી : વિપક્ષ | Officer rule in district panchayat …

8 months ago
ભારતનો ઓપરેશન સિંદૂર 2.0નો પ્લાન…? NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા | nsa ajit doval meets p…

ગોંડલમાં 2 સંતાનોને ગળાટૂંપો આપી હત્યા નિપજાવી કારખાનેદારનો આપઘાત | Industrialist commits suicide af…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News