gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિયેતનામનો 81 વર્ષીય નગોક 60 વર્ષથી ઊંઘ્યો જ નથી | 81 year old Ngoc from Vietnam hasn’t slept in 60 …

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
વિયેતનામનો 81 વર્ષીય નગોક 60 વર્ષથી ઊંઘ્યો જ નથી | 81 year old Ngoc from Vietnam hasn’t slept in 60 …
4
VIEWS
Share on FacebookShare on Twitter

– ડોક્ટરો પણ નગોકની બીમારીથી આશ્ચર્યચક્તિ

– 21 વર્ષની ઉંમરે તાવ આવ્યા પછી ગાયબ થયેલી ઊંઘ કેટલાય નુસખા પછી ન આવી 

નવી દિલ્હી: કોઈપણ સામાન્ય માનવી માટે ઊંઘ આહારવિહાર અને શ્વાસ લેવા જેટલી જ જરૂરી હોવાનું કહેવાયું છે. વૈજ્ઞાાનિકોએ તે સાબિત કરવા માટે કેટલાય સંશોધનો પણ કર્યા છે. ઊંઘી જવું તે માનવ જીવનનો અનિવાર્ય હિસ્સો માનવામાં આવે છે. પણ વિશ્વમાં એક એવી વ્યક્તિ પણ છે જે લગભગ ૬૦ વર્ષથી ઊંઘી નથી. 

આ વ્યક્તિનું નામ થાઈ નગોક છે.તે વિયેતનામનો છે. અહેવાલ મુજબ તે છેલ્લાં ૬૨ વર્ષથી ઊંઘ્યો નથી. ૮૧ વર્ષના નગોકનો દાવો છે કે ૧૯૬૨માં આવેલા તાવના લીધે તે તાવ ઉતરી ગયા પછી તે એક પળ માટે સૂઈ શક્યા નથી. તેમનો ગાઢ ઊંઘ તો ઠીક પણ ઝોકું સુદ્ધા આવતું નથી. તેમની આ દુર્લભ બીમારીને જોઈને ડોક્ટર પણ હેરાન છે. તેના ગામના લોકો મજાકમાં ગામનો વગર પગારનો ચોકીદાર પણ કહે છે. તે સતત જાગતો હોવાના કારણે ત્યાં કોઈ ચોરી કરવા આવવાની હિંમત કરતું નથી. 

નગોક ફક્ત ૬૦ વર્ષ કરતાં વધારે સમયથી જાગે છે એવું નથી તે ખેતીના કામમાં મદદ પણ કરી રહ્યા છે. કોઈએ તેમને ઊંઘતા જોયા જ નથી. અહેવાલ મજબ ૧૯૪૨માં વિયેતનામમાં ક્વાંગ નામના પ્રાંતના એક નાના ગામમાં જન્મેલા નગોકને વિયેતનામ યુદ્ધ દરમિયાન ૨૧ વર્ષની વયે ભારે તાવ આવ્યો અને તે માંદો પડયો. તેના પછી તેને તાવ તો ઉતરી ગયો, પરંતુ તેની ઊંઘ ક્યારેય પરત ન આવી. નગોકે જણાવ્યું હતું કે તેણે ઊંઘવા માટે કેટલાય પ્રયત્નો કર્યા, પરંતુ તે ઊંઘી ન શક્યા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister’s share was seized…

સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister's share was seized...

ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી, નહીંતર રિમાન્ડ પણ ગેરકાયદે ગણાશે : સુપ્રીમ કોર્ટ

ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામથી રાહત આપવા માટે NHAI લાવી ગજબની સિસ્ટમ, જાણો તેના વિશે | NHAI will instal…

ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામથી રાહત આપવા માટે NHAI લાવી ગજબની સિસ્ટમ, જાણો તેના વિશે | NHAI will instal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ | Open robbery from devotees by p…

10 months ago
ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar …

6 months ago
પાટનગરની સરકારી કચેરીઓ બહાર આજથી પોલીસની હેલ્મેટ ડ્રાઇવ | Police helmet drive outside government off…

જામનગરમાં ધૂળેટી રમ્યા પછી વોટરપાર્કમાં નાહવા જવા માટે બોલાચાલી થયા બાદ બે મિત્રો વચ્ચેની તકરારમાં છ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News