gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ | Scam under the guise of various schemes i…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ | Scam under the guise of various schemes i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રોકાણકારોએ રૂા.7 લાખ ગુમાવ્યાની ફરિયાદ

એક આરોપીએ પૈસા ન દેવા પડે તે માટે દવા પીવાનું નાટક કર્યાનું પણ ખુલ્યું

રાજકોટ: વિરપુરમાં જુદી-જુદી સ્કીમો બહાર પાડી રોકાણકારોનાં રૂા.૭ લાખ ચાઉં કરી જનાર ટોળકી સામે ગઇકાલે વિરપુર પોલીસે ગુનો નોંધી કુલ છ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વિરપુરનાં વિપુલ ગોવિંદભાઇ મેવાડા, કરણ વિનોદભાઇ મેવાડા, જીવણ ઉર્ફે લાલો બટુકભાઇ મેવાડા, ભુપત જાગાભાઇ બાંભવા, જલેવ ઉર્ફે જલો ભગાભાઇ ગમારા અને રાજકોટનાં અનિલ રામજીભાઇ માટીયાનો સમાવેશ થાય છે.

વિરપુરમાં રહેતા અને છુટક મજૂરી કરતાં અમિતભાઇ ગાજીપરા (ઉ.વ.૩૫)એ નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે આરોપીઓ સામે આઇપીસી, ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સરક્યુલેશન સ્કીમ અને જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 

ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપીઓએ ૨૦૨૦ની સાલમાં દર મહિને રૂા.૧ હજાર એમ ચાલીસ માસ સુધી રૂા.૪૦ હજાર ભરવાની જય જલારામ માર્કેટીંગના નામે સ્કીમ બહાર પાડી હતી. પાકતી મુદ્દતે રૂા.૫૦ હજાર અગર તો તેટલી કિંમતનું બાઇક આપવાની જાહેરાત કરી હતી.

૨૦૨૨માં શ્રી જલારામ બચત સહકારી મંડળીનાં નામે દૈનિક બચત યોજના બહાર પાડી હતી. જે મુજબ રોજના રૂા.૧૦૦થી લઇ રૂા.૫૦૦ ભરવાના હતા. જેના બદલામાં ૬ ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી હતી. 

૨૦૧૪ની સાલમાં જેકે એમએમ ઓટોના નામે ત્રીજી સ્કીમ બહાર પાડી હતી. જેમાં ૪૦ મહિના સુધી રૂા.૪૦ હજાર ભરવાના હતા. પાકતી મુદ્દતે રૂા.૫૦ હજાર અગર તો તેટલી કિંમતનું બાઇક આપવાની જાહેરાત કરી હતી. આ તમામ સ્કીમોમાં આસપાસનાં ગામના ઘણાં લોકોએ રોકાણ કર્યું હતું. પરંતુ આરોપીઓએ લોકોને સ્કીમ મુજબ પૈસા આપ્યા ન હતા. 

એટલું જ નહીં આરોપી અનિલ માટીયાએ પૈસા ન દેવાના બહાના કાઢી દવા પીવાનું નાટક પણ કર્યું હતું. જેને કારણે ડરી જતાં આજ સુધી પૈસા માગ્યા ન હતા. આ સ્કીમોમાં તેના રૂા.૩૮ હજાર, રસિકભાઇ ગોહેલનાં રૂા.૬૧ હજાર, ક્રિષ્ના વઘાસીયાનાં રૂા.૫૦ હજાર, જગદીશ સરવૈયાના રૂા.૩૮ હજાર, ભાવનાબેન સરવૈયાનાં પણ રૂા.૩૮ હજાર, કિશોરભાઇ ત્રાડાનાં રૂા.૬૧ હજાર, કિશનભાઇ મનસુખભાઇનાં રૂા.૬૧ હજાર, જયદીપ ગોસાઇનાં પણ રૂા.૬૧ હજાર, બાબુભાઇ ચાવડાનાં રૂા.૫૦ હજાર અને ભાવેશગીરી ગોસાઇનાં રૂા.૩૮ હજાર ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…
GUJARAT

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…

May 27, 2026
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…
GUJARAT

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…

May 27, 2026
આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic…
GUJARAT

આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic…

May 27, 2026
Next Post
ટ્રમ્પના એક નિર્ણયથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભૂકંપ, વિશ્વભરના શેરબજારમાં પ્રચંડ તેજીના સંકેત | Crude Oil …

ટ્રમ્પના એક નિર્ણયથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભૂકંપ, વિશ્વભરના શેરબજારમાં પ્રચંડ તેજીના સંકેત | Crude Oil ...

અમદાવાદમાં જગન્નાથ મંદિરની 60 કરોડની જમીન બારોબાર વેચાઈ ગઈ, જૂનો વિવાદ ફરી જાગ્યો | ahmedabad jagann…

અમદાવાદમાં જગન્નાથ મંદિરની 60 કરોડની જમીન બારોબાર વેચાઈ ગઈ, જૂનો વિવાદ ફરી જાગ્યો | ahmedabad jagann...

મિડલ ઈસ્ટમાં સીઝફાયર વચ્ચે RBIનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં | RBI MPC Meeting …

મિડલ ઈસ્ટમાં સીઝફાયર વચ્ચે RBIનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં | RBI MPC Meeting ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુરમાં નેતાઓ ભાન ભૂલ્યા! સાંસદ જશુ રાઠવા બાદ હવે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખે બંને હાથમ…

છોટા ઉદેપુરમાં નેતાઓ ભાન ભૂલ્યા! સાંસદ જશુ રાઠવા બાદ હવે તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખે બંને હાથમ…

2 days ago
VIDEO: દમણનો વિકરાળ દરિયો: મોજાઓની ઊંચાઈ જોઈ લોકો દંગ રહી ગયા! | Waves in the sea of Daman

VIDEO: દમણનો વિકરાળ દરિયો: મોજાઓની ઊંચાઈ જોઈ લોકો દંગ રહી ગયા! | Waves in the sea of Daman

10 months ago
કારની લે-વેચ કરતા વેપારી સાથે રૂ. 3.15 લાખની છેતરપિંડી | Car dealer cheated of Rs 3 15 lakh

કારની લે-વેચ કરતા વેપારી સાથે રૂ. 3.15 લાખની છેતરપિંડી | Car dealer cheated of Rs 3 15 lakh

8 months ago
રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News