gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in computer shop i…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
વિરમગામના ટાવર વિસ્તારમાં કોમ્પ્યુટરની દુકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in computer shop i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ફાયર બ્રિગેડની બે કલાકની જહેમત બાગ આગ કાબૂમાં આવી

લાકડાના બાંધકામના કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું ઃ નીચે
ફટાકડાની અને કાપડની દૂકાન વેપારીઓના જીવ તાળવે ચોંટયા

વિરમગામ –  વિરમગામના ટાવર
વિસ્તારમાં લાકડાના બાંધકામવાળી કોમ્પ્યુટરની દુકાનમાં શોર્ટ સકટથી ભીષણ આગ ફાટી
નીકળી હતી. ફાયર ફાઈટરોએ સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો
,
જેના કારણે નીચે આવેલી ફટાકડા અને કાપડની દુકાનોનો બચાવ થયો હતો.

વિરમગામ શહેરના મુખ્ય ટાવર વિસ્તારમાં બુધવારે રાત્રે ૮ઃ૩૦ વાગ્યાના
સુમારે એક કોમ્પ્યુટર રીપેરિંગની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ
હતી. પ્રથમ માળે આવેલી આ દુકાનનું બાંધકામ લાકડાનું હોવાથી જોતજોતામાં જ્વાળાઓએ
વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે
લાગેલી આ આગને પગલે સુરક્ષાના ભાગરૃપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો કાપી દેવામાં
આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા. નીચે
ફટાકડા અને કાપડની દુકાનો હોવાથી મોટી હોનારતનો ભય હતો
, પરંતુ
સ્થાનિકોના સહકારથી મુદ્દામાલ સમયસર ખાલી કરી દેવાયો હતો. સતત બે કલાકના વોટર મારો
બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
, પરંતુ વેપારીને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. વિરમગામમાં એક જ
અઠવાડિયામાં આગનો આ બીજો બનાવ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

Next Post
રૂપિયો 170 પૈસા ઊછળી 92.82 : એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડયો | Rupee jumps 170 paise to 92 8…

રૂપિયો 170 પૈસા ઊછળી 92.82 : એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડયો | Rupee jumps 170 paise to 92 8...

બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવાતા હોબાળો | Uproar in Bengal as seven judges held hostage for n…

બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવાતા હોબાળો | Uproar in Bengal as seven judges held hostage for n...

નડિયાદમાં યુવકને નોકરી અપાવવાની લાલચ આપી રૂ.20 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 20 thousand by…

નડિયાદમાં યુવકને નોકરી અપાવવાની લાલચ આપી રૂ.20 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 20 thousand by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી વિવાદમાં, મહિલા અનામતના મુદ્દે BCGમાં અરજી, ફોર્મ વિતરણ અટક્યું |…

6 months ago
જિલ્લાના ૧૧૩ ગામમાં ખેતીને નુકસાનીનો સર્વે બાકીઃબે દિવસમાં કામ પૂર્ણ કરવા તાકિદ | Survey of damage t…

7 months ago
પ્રવીણ સૂદ જ રહેશે CBIના ડિરેક્ટર, કેન્દ્ર સરકારે એક વર્ષ લંબાવ્યો કાર્યકાળ | cbi chief Praveen Sood…

1 year ago
પ્રેમી પંખીડાએ સાથે ઝેર પી લીધું : પ્રેમીનું મોત | Vadodara: Lovers drank poison together Lover dies

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News