gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામ તાલુકામાં 3 દરોડોમાં માત્ર 86 લીટર દેશી દારૃ ઝડપાયો | Only 86 liters of country liquor seize…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
વિરમગામ તાલુકામાં 3 દરોડોમાં માત્ર 86 લીટર દેશી દારૃ ઝડપાયો | Only 86 liters of country liquor seize…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રામ્ય
એલસીબી
, વિરમગામ
ટાઉન અને ગ્રામ્ય પોલીસના

દરોડોમાં
માત્ર એક મોબાઇ
, એક વાહન ઝડપાતા કામગીરી સામે શંકા કુશંકા ઃ ચાર આરોપી ઝડપાયા, બે ફરાર

વિરમગામ – 
વિરમગામ તાલુકામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી, વિરમગામ ટાઉન અને ગ્રામ્ય પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે
અલગ-અલગ દરોડા પાડી ૮૬ લીટર દેશી દારૃ
, ઇકો ગાડી એક મોબાઇલ
મળી ૧.૨૭ લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડયા હતા.

વિરમગામ
તાલુકામાં ગ્રામ્ય એલસીબી
,
વિરમગામ ટાઉન અને ગ્રામ્ય પોલીસે તાલુકામાં અલગ અલગ ત્રણ દરોડા પાડી
(૧) સુરેશ ગટોરભાઈ ઠાકોર (રહે ભઠ્ઠીપરા વિરમગામ)
, (૨) અહેશાન
મુસ્તફાભાઈ મદાર (રહે. લાલપીર બાવાના રોજા પાસે
, વિરમગામ),
(૩) દિપક સુરેશભાઈ ઠાકોર (રહે. હાથી તલાવડી વિરમગામ), (૪) પ્રવીણ જયંતીભાઈ દેવીપુજક (રહે.કાયલા) પાસેથી ૮૬ લીટર દેશી દારૃ કિં.રૃ.
૧૭
,૨૦૦, ઇકો ગાડી એક મોબાઇલ મળી કુલ
રૃપિયા એક લાખ ૨૭ હજારના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝડપાઈ ગયા હતા  રેડ દરમિયાન (૧) લીલાબેન રાયસંગભાઈ ઠાકોર (રહે
સદામ ચાલી વિરમગામ) (૨) સુરેશજી લક્ષ્મણજી ઠાકોર (રહે પાટડીયાવાસ
, ભાટ વાસણા, તા.દેત્રોજ) હાજર મળી આવ્યા ન હતા.
પોલીસે તમામ વિરૃદ્ધ ટાઉન પોલીસ અને ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ
ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે
ઉલ્લેખનીય છે કે થોરી થાભા નજીક ગાડી માંથી ફક્ત ૧૯ લીટર દારૃ વિરમગામ ગ્રામ્ય
પોલીસ ટીમે ઝડપાયો હતો. જ્યારે બીજી બે રેડ દરમિયાન ચાર
? આરોપી માંથી એક આરોપી
પાસેથી મોબાઇલ મળી આવેલ છે અન્ય પાસેથી મોબાઇલ કે અન્ય સાધન સામગ્રી મળી ન આવતા
પોલીસની કામગીરી સામે શંકા કુશંકા સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
નવા ટ્રીગરના અભાવે વિશ્વ બજારમાં સોનાના ભાવ સતત રેન્જ બાઉન્ડ રહ્યા | Sensex to touch 1 lakhs mark by…

નવા ટ્રીગરના અભાવે વિશ્વ બજારમાં સોનાના ભાવ સતત રેન્જ બાઉન્ડ રહ્યા | Sensex to touch 1 lakhs mark by...

જામનગરના રાવલવાસ વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો : ઇંગ્લિશ દારૂ પકડાયો, આરોપી મહિલ…

જામનગરના રાવલવાસ વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો : ઇંગ્લિશ દારૂ પકડાયો, આરોપી મહિલ...

અમદાવાદમાં પાલતુ શ્વાને બાળક પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત, માલિક સામે ગુનો નોંધાયો | Pet dog mauls child…

અમદાવાદમાં પાલતુ શ્વાને બાળક પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત, માલિક સામે ગુનો નોંધાયો | Pet dog mauls child...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Budget 2026: રવિવારે પણ ધમધમશે શેરબજાર, જાણો શું છે ટ્રેડિંગનો સમય અને સંપૂર્ણ વિગત | stock market o…

Budget 2026: રવિવારે પણ ધમધમશે શેરબજાર, જાણો શું છે ટ્રેડિંગનો સમય અને સંપૂર્ણ વિગત | stock market o…

7 months ago
રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ | Rajnath S…

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ | Rajnath S…

1 year ago
લૂંટારાઓની ટોળકી છે લતા માંગેશકરનો પરિવાર…: દિગ્ગજ કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું | lata…

લૂંટારાઓની ટોળકી છે લતા માંગેશકરનો પરિવાર…: દિગ્ગજ કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું | lata…

1 year ago
…તો આ કારણે PM મોદી ધનખડથી નારાજ થયા? બે દિગ્ગજ મંત્રીએ ઉપરાષ્ટ્રપતિને કર્યો હતો કૉલ | why pm modi…

…તો આ કારણે PM મોદી ધનખડથી નારાજ થયા? બે દિગ્ગજ મંત્રીએ ઉપરાષ્ટ્રપતિને કર્યો હતો કૉલ | why pm modi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News