gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં પીગળેલું સ્ટીલ પડતાં આઠ કર્મીઓનાં મોત | Eight workers die after molten…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in INDIA
0 0
0
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં પીગળેલું સ્ટીલ પડતાં આઠ કર્મીઓનાં મોત | Eight workers die after molten…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ

– પીગળેલુ સ્ટીલ લીક થવાથી સીસીડી યુનિટમાં આગ પણ લાગી હતી, શ્રમિકો પર પડેલા સ્ટીલેનું તાપમાન 1600 ડિગ્રી સેલ્સિયસ હતું

વિશાખાપટ્ટનમ : આંધ્ર પ્રદેશનાં વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં સોમવારે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટના હીટ યુનિટમાં બની હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર એક મોટી ક્રેનમાં  પીગળેલું સ્ટીલ એક લેડલથી નીચે આવ્યું હતું.  

આ પીગાળેલુ સ્ટીલ મોટા પ્રમાણમાં લીક થયું હતું. આ દુર્ઘટનામાં આઠ કર્મચારીઓનાં મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. દુર્ઘટના પછી સીસીડી યુનિટમાં ભીષણ આગ લાગી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડનાં કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસનાં જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે. મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ કર્મચારીઓનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે તમામ વિભાગોને પરસ્પર તાલમેલની સાથે કામ કરી જરૂરી સહાયતા પ્રદાન કરવાનાં નિર્દેશ આપ્યા છે. 

પોલીસના જણાવ્યા અનુસાર ડોલમાં રાખેલ પીગળેલુ સ્ટીલ ક્રેનથી ઉપર લઇ જવામાં આવી રહ્યું હતું. ત્યારે જ તે શ્રમિકો પર પડયું હતું. પોલીસે જણાવ્યું હતું કે પીગળેલું સ્ટીલ ખૂબ જ ગરમ હતું અને તેનું તાપમાન ૧૬૦૦ ડિગ્રી સેલ્સિયસ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ધારાસભ્યો પછી તૃણમૂલનાં 20 લોકસભા સાંસદોનો બળવો | After the MLAs 20 Trinamool Lok Sabha MPs revolt

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશે ઈશ્ક કરો નામની નવી રાજકીય પાર્ટી બનાવી | Former Supreme Court judge …

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશે ઈશ્ક કરો નામની નવી રાજકીય પાર્ટી બનાવી | Former Supreme Court judge ...

ભારત પાસે 190 પરમાણુ હથિયારો એક વર્ષમાં 12નો વધારો કર્યો | India has 190 nuclear weapons an increase…

ભારત પાસે 190 પરમાણુ હથિયારો એક વર્ષમાં 12નો વધારો કર્યો | India has 190 nuclear weapons an increase...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તા મામલે પથ્થરમારો, મારામારી મહિલા સરપંચ સહિત 7 સામે ગુનો | Crime against 7 including a woman sar…

11 months ago
માણેજાની હીટાચી કંપનીમાંથી કોન્ટ્રાક્ટના મજૂરે 23.61 લાખના પાર્ટસની ચોરી કરી | Contract worker steal…

1 year ago
સહાય મેળવવાનું સર્વર ડાઉન : લાખો ખેડૂતોની ઓનલાઈન અરજી ન થઈ | Server for getting assistance down: Lak…

પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવ્યું: અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય | Gujarat Far…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News