gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશાલા-નારોલને જોડતો શાસ્ત્રીબ્રીજ બેરીંગ જર્જરીત થતા સાત મહિના સુધી સમારકામ માટે બંધ રહેશે | ahmeda…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
વિશાલા-નારોલને જોડતો શાસ્ત્રીબ્રીજ બેરીંગ જર્જરીત થતા સાત મહિના સુધી સમારકામ માટે બંધ રહેશે | ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

નારોલ જંકશન થી વિશાલાને જોડતા શાસ્ત્રીબ્રીજની એક તરફની બેરીંગ અને પેડેસ્ટલ રોડ ડેમેજ  હોવાનો રિપોર્ટ આવતા તાત્કાલિક રીપેર કરવાની જરૂરિયાત હોવાથી આગામી સાત મહિના માટે આ બ્રીજને બંધ કરવા માટે  ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નારોલ તરફથી  આવતા વાહનોને પિરાણાથી ડાયવર્ટ કરવા માટે સુચના આપવામાં આવી છે. નારોલ અને વિશાલા સર્કલને જોડતા શાસ્ત્રીબ્રીજ પરથી પ્રતિદિન હજારો વાહન પસાર થાય છે.  આ બ્રીજની નારોલથી વિશાલા સર્કલ જતા બ્રીજની બાજુની કેટલીક બેરીંગ અને પેડેસ્ટલ  જર્જરીત થયાનો રિપોર્ટ હાઇવે ઓથોરીટી દ્વારા  આપવામાં આવ્યો છે. જેથી આ બ્રીજનું સમારકામ તાત્કાલિક શરૂ કરવાનું હોવાથી બ્રીજને ભારે વાહન અને પેસેન્જર વાહનો માટે બંધ કરાશે. જે અનુસંધાનમાં પોલીસ કમિશનર જી એસ મલિકે એક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં ૯ ઓગસ્ટ ૨૦૨૫થી  ૮ ફેબુ્રઆરી ૨૦૨૫ સુધી નારોલથી વિશાલા સર્કલનો જોડતો બ્રીજ બંધ રહેશે.  જેથી નારોલ તરફથી આવતા વાહનો પીરાણા સર્કલથી બહેરામપુરા થઇને આંબેડકર બ્રીજથી અંજલી સર્કલથી આવી શકશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા | fire…
GUJARAT

March 26, 2026
નાસ્તાની ડીસો અને ચા ના કપ ફેંકી દેવાતાં નર્મદા પરિક્રમામાં અનેક સ્થળે ગંદકી | Garbage at many place…

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…

Next Post
ભાજપ સાંસદ નિશિકાંત અને મનોજ તિવારી વિરૂદ્ધ FIR, બાબા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં કર્યો હતો જબરદસ્તી…

ભાજપ સાંસદ નિશિકાંત અને મનોજ તિવારી વિરૂદ્ધ FIR, બાબા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં કર્યો હતો જબરદસ્તી...

તહેવાર ટાણે ટ્રાફિકજામ… અમદાવાદને જોડતા મોટા ભાગના રસ્તા પર વાહનોની લાંબી કતાર | Traffic jam on Ah…

તહેવાર ટાણે ટ્રાફિકજામ... અમદાવાદને જોડતા મોટા ભાગના રસ્તા પર વાહનોની લાંબી કતાર | Traffic jam on Ah...

VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મો…

VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BMCમાં મોટો ‘ખેલ’ થઈ જશે! મેયર અંગે ઉદ્ધવ જૂથના દાવાએ ભાજપ-શિંદે સેનાનું ટેન્શન વધાર્યું | BMC Mayor…

2 months ago
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો | thi…

6 months ago
વડોદરામાં ગણેશ વિસર્જનનો પ્રારંભ, હરણી-સમાના કૃત્રિમ તળાવમાં બે મગર દેખાતા ભયનો માહોલ | Ganesh Visar…

7 months ago
સોસાયટીમાં કેમ આવ્યા છો, તેમ કહી મિત્રને લેવા આવેલા યુવાન ઉપર હુમલો | Attack on a young man who came…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News