gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોસાયટીમાં કેમ આવ્યા છો, તેમ કહી મિત્રને લેવા આવેલા યુવાન ઉપર હુમલો | Attack on a young man who came…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
સોસાયટીમાં કેમ આવ્યા છો, તેમ કહી મિત્રને લેવા આવેલા યુવાન ઉપર હુમલો | Attack on a young man who came…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સરગાસણમાં આવેલી નમો નારાયણ વસાહતમાં

ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડાયો ઃ ઇન્ફોસિટી પોલીસ દ્વારા વસાહતના રહીશ સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સરગાસણમાં આવેલી નમો નારાયણ વસાહતમાં
મિત્રને લેવા માટે આવેલા યુવાન ઉપર વસાહતના રહીશ દ્વારા લાકડી વડે હુમલો કરવામાં
આવ્યો હતો. ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને આ સંદર્ભે તેની
ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
નજીક આવેલા પોર ગામમાં રહેતા યુવાન નીલ વિજયકુમાર પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં
આવી હતી કે
, ગઈકાલે
બપોરના સુમારે તે તેના મિત્રો અરુણ સુથાર અને કૃષ્ણકાંત રાણા સાથે નમોનારાયણ
એપાર્ટમેન્ટ્સમાં ગયા હતા. તેઓએ એપાર્ટમેન્ટના ગેટ પર એન્ટ્રી કરી અને એચ-બ્લોકના
પાકગમાં કૃષ્ણકાંતની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે
, એક સિક્યુરિટી ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ તેમની પાસે આવ્યા
હતા અને પૂછયું હતું કે તેઓ ત્યાં કેમ આવ્યા છે. નીલ પટેલે તેમને જણાવ્યું હતું કે
તેઓ તેમના મિત્ર કૃષ્ણકાંતની રાહ જોઈ રહ્યા છે
, જે કપડાં બદલવા ગયો છે અને તેઓએ ગેટ પર એન્ટ્રી પણ કરી છે.
તે પછી તે વ્યક્તિએ તેમની સાથે બોલાચાલી અને ઝપાઝપી શરૃ કરી હતી. એટલું જ નહીં આ
શખ્સ દ્વારા સિક્યુરિટી ગાર્ડ પાસેથી લાકડી લઈને નીલ પટેલના ડાબા હાથની કોણી અને
પંજાની વચ્ચેના ભાગ પર માર માર્યો હતો. જેનાથી તેને ઈજાઓ પહોંચી હતી. આ વ્યક્તિએ
ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઝઘડા દરમિયાન
, કૃષ્ણકાંત
ઘટનાસ્થળે આવી ગયો હતો અને વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા. ઘાયલ યુવાનને સારવાર
માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જાણવા મળ્યું હતું કે હુમલો કરનાર વ્યક્તિ
નમો નારાયણ વસાહતમાં રહેતા દિગ્વિજયસિંહ કૃષ્ણસિંહ ચાવડા છે. જેના આધારે તેની સામે
ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ

હિમાલયની ભૂસ્તરીય રચના અચાનક આવતા ભીષણ પૂર માટે જવાબદાર

શહેરમાં ડહોળા પાણીની સમસ્યા યથાવત્ સેક્ટર-૨ અને ૧૩માં રહીશો પરેશાન | The problem of stagnant water i…

શહેરમાં ડહોળા પાણીની સમસ્યા યથાવત્ સેક્ટર-૨ અને ૧૩માં રહીશો પરેશાન | The problem of stagnant water i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા | 4 people caught for ga…

5 months ago
ઉત્તરાયણની સાંજનો આહલાદક નજારો: અમદાવાદીઓએ ધાબા પર કરી આતશબાજી, દિવાળી જેવો માહોલ સર્જાયો | Makar Sa…

9 months ago
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા! PR મેળવવું બ્રિટન કરતાં સરળ | canada vs uk …

પેથાપુરમાં વગર ચોમાસે જળબંબાકારની સ્થિતિ : દોઢ કિલોમીટર સુધી નદી વહી | Waterlogging situation in Pet…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News