gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વામિત્રીમાંથી માથા વગરની લાશ મળવાના ચકચારી બનાવનો ભેદ 4 મહિના પછી પણ અકબંધ | The shocking incide…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
વિશ્વામિત્રીમાંથી માથા વગરની લાશ મળવાના ચકચારી બનાવનો ભેદ 4 મહિના પછી પણ અકબંધ | The shocking incide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ હરણી-સમા લિન્ક રોડ ખાતે વિશ્વામિત્રી નદીમાંથી માથા વગરની લાશ મળી આવવાના ચકચારી બનાવનો ભેદ હજી પણ અકબંધ રહ્યો છે.

ચાર મહિના પહેલાં ચેતક  બ્રિજ નીચે એક પુરૃષની માથા વગરની લાશ મળી આવી હતી.ડિકમ્પોઝ થયેલા મૃતદેહ પર ઇજાના નિશાન મળી આવ્યા હતા.જેથી તેને મોતને ઘાટ ઉતારીને નદીમાં ફેંકી દીધો હોવાનું જણાઇ આવ્યું હતું.

સમા પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી હતી.પોલીસે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના મિસિંગ સેલમાંથી ગુમ થયેલાઓનો ડેટા મેળવી તપાસ કરી હતી.પરંતુ હજી મૃતકની ઓળખ થઇ શકી નથી.

મૃતકની ઓળખ થયા પછી જ હત્યા કેવી રીતે,ક્યારે અને કોણે કરી તેની વિગતો જાણી શકાશે.પરંતુ હાલ પુરતું સમગ્ર ઘટનાનો ભેદ વણઉકલ્યો રહ્યો છે.

હિટ એન્ડ રનના બનાવમાં પણ હજી મરનાર ઓળખાયો નથી

વડોદરા હાઇવે પર દુમાડ પાસે ગઇ તા.૧૮મી એ સાંજે રોડ ક્રોસ કરતા અંદાજે ૬૦ વર્ષના પુરુષને એક અજાણ્યા વાહને અડફેટમાં લેતાં મોત નીપજ્યું હતું.સમા પોલીસે આ  બનાવમાં ટીમો બનાવી સીસીટીવી ફૂટેજને આધારે કાર ચાલક મિતલ પટેલને અમદાવાદથી ઝડપી પાડયો હતો.પરંતુ હજી સુધી મરનારની ઓળખ થઇ શકી નથી.પીઆઇ બીબી કોડિયાતરે કહ્યું હતું કે,મરનારના હાથે સરોજ લખેલું છે.જેથી તે અન્ય રાજ્યનો વતની હોવાનું મનાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

Next Post
MSUની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો એજન્ડા હવે સત્તાધીશો જાહેર કરતા નથી | msu executive council agenda not…

MSUની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો એજન્ડા હવે સત્તાધીશો જાહેર કરતા નથી | msu executive council agenda not...

વડોદરા-કરજણ વચ્ચે હજી પોર પાસે ટ્રાફિકની સમસ્યા યથાવત્ઃ લગ્નમાં જતા લોકો પરેશાન | Traffic problem st…

વડોદરા-કરજણ વચ્ચે હજી પોર પાસે ટ્રાફિકની સમસ્યા યથાવત્ઃ લગ્નમાં જતા લોકો પરેશાન | Traffic problem st...

કોમર્સ ફેકલ્ટીના વોશરુમમાં કાપલીઓ અને પરીક્ષાલક્ષી સાહિત્યનો ઢગલો | pile of cheats in washroom durin…

કોમર્સ ફેકલ્ટીના વોશરુમમાં કાપલીઓ અને પરીક્ષાલક્ષી સાહિત્યનો ઢગલો | pile of cheats in washroom durin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રાવિકા સાથે દુષ્કર્મના ગુનામાં દિગંબર જૈનમુનિ શાંતિસાગરને 10 વર્ષની સખતકેદ | Digambar Jain sage Sh…

12 months ago
મહારાષ્ટ્રમાં એક પણ વોટ વગર BMCની ચૂંટણીમાં મહાયુતિના 68 કાઉન્સિલર જીતી ગયા

3 months ago
શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી વધુ વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+ | Located in the 4…

5 months ago
નડિયાદનો ગાજીપુર વિસ્તાર જળમગ્ન 30 થી વધુ પરિવારોની હિજરત | More than 30 families evacuated as Ghazi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News