gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદનો ગાજીપુર વિસ્તાર જળમગ્ન 30 થી વધુ પરિવારોની હિજરત | More than 30 families evacuated as Ghazi…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
નડિયાદનો ગાજીપુર વિસ્તાર જળમગ્ન 30 થી વધુ પરિવારોની હિજરત | More than 30 families evacuated as Ghazi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મુશળધાર વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાયા

– 40 વર્ષથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી નહીં કરાતા હાલાકી

નડિયાદ : નડિયાદ શહેરના નવા ગાજીપુર વાડ વિસ્તારમાં ગતરોજ ખાબકેલા મુશળધાર વરસાદે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. આ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે અંદાજે ૬૦ પરિવારો પૈકી ૩૦થી વધુ પરિવારોને પોતાના ઘર છોડી, નજીકની વરીયાળી માર્કેટના શેડ નીચે આશ્રય લેવાની ફરજ પડી છે.

નડિયાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વરીયાળી માર્કેટ પાછળ તળાવ નજીક આવેલો નવા ગાજીપુર વાડ, જ્યાં લઘુમતી સમાજના પરિવારો વસવાટ કરે છે, ત્યાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. ગતરોજ નડિયાદમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ વરસતા આ વિસ્તારમાં પરિસ્થિતિ વણસી હતી. લોકોના ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે પરિવારોને રાતોરાત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈને ઘર છોડવું પડયું હતું. અંદાજે ૩૦ જેટલા પરિવારો પોતાના બાળકો અને પરિવાર સાથે કામચલાઉ વસવાટ માટે વરીયાળી માર્કેટના શેડ નીચે પહોંચી ગયા છે. જોકે, વરસાદે વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. રહીશોએ જણાવ્યું હતું કે, પાણીના નિકાલની ધીમી ગતિને કારણે તેમના મકાનોમાં દર વર્ષે પાણી ઘૂસી જતા અમે ઘર છોડીને આવીએ છીએ, દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. અમને ઘણી તકલીફો વેઠવી પડે છે. રસોઈ બનાવવામાં તેમજ રાત્રે મહિલાઓને સતત ડર રહે છે. ૪૦ વર્ષથી સમસ્યા હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. ચોમાસાની તુમાં દર વર્ષે આ પરિવારોને ઘર છોડી હિજરત કરવી પડે છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…
GUJARAT

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

June 25, 2026
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …
GUJARAT

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

June 25, 2026
Next Post
લાંચિયો રેલવે કર્મચારી બિમારીનું બહાનું ધરી 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ | Bribed railway employee admi…

લાંચિયો રેલવે કર્મચારી બિમારીનું બહાનું ધરી 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ | Bribed railway employee admi...

બોટાદ જિલ્લામાં સિઝનની 85.23 ટકા મેઘમહેર થઈ | Botad district recorded 85 23 percent cloud cover for …

બોટાદ જિલ્લામાં સિઝનની 85.23 ટકા મેઘમહેર થઈ | Botad district recorded 85 23 percent cloud cover for ...

પાનમ જળાશયની સપાટી 80 ટકાએ પહોંચી : આણંદ જિલ્લામાં રેડ એલર્ટ | Panam reservoir level reaches 80 perc…

પાનમ જળાશયની સપાટી 80 ટકાએ પહોંચી : આણંદ જિલ્લામાં રેડ એલર્ટ | Panam reservoir level reaches 80 perc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેપો રેટ યથાવત્, GDP ગ્રોથનું અનુમાન વધારાયું, જાણો RBI મોનિટરી પોલિસીના મહત્ત્વના નિર્ણય | rbi repo…

રેપો રેટ યથાવત્, GDP ગ્રોથનું અનુમાન વધારાયું, જાણો RBI મોનિટરી પોલિસીના મહત્ત્વના નિર્ણય | rbi repo…

5 months ago
ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ ‘માહે’ સામેલ, દુશ્મનોની સબમરીનને ભારે પડશે | mahe 1st indigeno…

ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ ‘માહે’ સામેલ, દુશ્મનોની સબમરીનને ભારે પડશે | mahe 1st indigeno…

8 months ago
ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

10 months ago
પૂર્વોત્તર ભારતમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે વિનાશ, 19 લોકોનાં મોત નીપજ્યાં | Heavy rains landslides wrea…

પૂર્વોત્તર ભારતમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે વિનાશ, 19 લોકોનાં મોત નીપજ્યાં | Heavy rains landslides wrea…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News