gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વાસઘાત: ઉમરગામમાં 16 વર્ષીય સગીરાને પાડોશી યુવાને ગર્ભવતી બનાવી, તબિયત લથડતા ભાંડો ફૂટ્યો | 16 y…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
વિશ્વાસઘાત: ઉમરગામમાં 16 વર્ષીય સગીરાને પાડોશી યુવાને ગર્ભવતી બનાવી, તબિયત લથડતા ભાંડો ફૂટ્યો | 16 y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Umargam, Valsad News : દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક 18 વર્ષીય પાડોશી યુવાને 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી સાત મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ અત્યાચારને કારણે સગીરા ગર્ભવતી બની હતી. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરાની તબિયત લથડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, ઉમરગામમાં રહેતા એક શ્રમિક પરિવારની 16 વર્ષીય દીકરીની તબિયત અચાનક બગડતા માતા-પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તબીબી તપાસ દરમિયાન ડૉક્ટરે જણાવ્યું કે, સગીરા ગર્ભવતી છે. આ સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પરિવાર દ્વારા પૂછપરછ કરવામાં આવતા સગીરાએ રડતા રડતા પોતાની આપવીતી જણાવી હતી. તેણે કબૂલાત કરી હતી કે પાડોશમાં રહેતા રોહિત સંતોષ યાદવે તેને લગ્નની લાલચ આપી પ્રેમસંબંધ બાંધ્યો હતો અને છેલ્લા સાત મહિનાથી તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક શોષણ કરતો હતો.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક ઉમરગામ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી રોહિત યાદવ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની દુષ્કર્મ સંબંધિત કલમો અને POCSO (પૉક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

આ પણ વાંચો: અરવલ્લીમાં પતિએ મોબાઇલ ફોનની જીદ પૂરી ન કરતાં 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. દુષ્કર્મના બનાવને પગલે હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે અને સગીરાની તબીબી તપાસની પ્રક્રિયા હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
વડોદરામાં આજથી ડોજો ફાઇટ લીગનો પ્રારંભ, પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની એમ.એમ.એ. ટૂર્નામેન્ટ | Dojo Fight…

વડોદરામાં આજથી ડોજો ફાઇટ લીગનો પ્રારંભ, પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની એમ.એમ.એ. ટૂર્નામેન્ટ | Dojo Fight...

તરસાલી જંકશનથી નેશનલ હાઇવે સુધી રોડ વાઇડનીંગ અને આર.સી.સી. રોડ માટે ટ્રાફિક ડાયવર્ઝન | traffic diver…

તરસાલી જંકશનથી નેશનલ હાઇવે સુધી રોડ વાઇડનીંગ અને આર.સી.સી. રોડ માટે ટ્રાફિક ડાયવર્ઝન | traffic diver...

પોલેન્ડના વર્ક પરમીટ વિઝા આપાવવાનું કહી 7.75 લાખની છેતરપિંડી | Fraud of Rs 7 75 lakh on the pretext …

પોલેન્ડના વર્ક પરમીટ વિઝા આપાવવાનું કહી 7.75 લાખની છેતરપિંડી | Fraud of Rs 7 75 lakh on the pretext ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશ ગયેલા ભારતીયોએ ગુજરાતના બજેટથી 4 ગણા રૂપિયા મોકલાવ્યા! વિદેશી મુદ્રા ભંડારમાં પણ રેકોર્ડ | eco…

વિદેશ ગયેલા ભારતીયોએ ગુજરાતના બજેટથી 4 ગણા રૂપિયા મોકલાવ્યા! વિદેશી મુદ્રા ભંડારમાં પણ રેકોર્ડ | eco…

5 months ago
જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, યુવકને કચડી નાખી 100 મીટર ઢસડ્યો,  શરીરના 3 ટુકડાં થયા

જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, યુવકને કચડી નાખી 100 મીટર ઢસડ્યો, શરીરના 3 ટુકડાં થયા

8 months ago
અમદાવાદ: કણભા પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂ પીને રોફ જમાવ્યો, લારીવાળાને માર મારતા લોકોએ પોલીસકર્મીને…

અમદાવાદ: કણભા પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂ પીને રોફ જમાવ્યો, લારીવાળાને માર મારતા લોકોએ પોલીસકર્મીને…

3 months ago
ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News