gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વ ચકલી દિવસ : શહેરીકરણ અને આધુનિકીકરણના કારણે ચકલી લુપ્ત થવાના આરે | World Sparrow Day: Sparrows…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
વિશ્વ ચકલી દિવસ : શહેરીકરણ અને આધુનિકીકરણના કારણે ચકલી લુપ્ત થવાના આરે | World Sparrow Day: Sparrows…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સવાર આખી ચાંચે પકડી ચકલી ચીં..ચીં.. ગાય : લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને  બચાવવા સંસ્થાઓ દ્વારા માળા વિતરિત કરાશે

જૂનાગઢ, : આજે વિશ્વ ચકલી દિવસ છે. બદલાઈ રહેલા વાતાવરણ, ખોરાકનો અભાવ, બહુમાળી ઇમારતોમાં વધારો અને મોબાઈલ તરંગોથી પર્યાવરણનું બેરોમીટર ગણાતી ચકલીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે.

વર્તમાન સમયમાં ચકલી હવે કોંક્રીટના જંગલોમાં ખોવાઈ ગઈ છે. એક સમયે ચકલીઓની ચીચીયારી  શહેરોમાં ગુંજતી હતી પરંતુ બદલાતા સમય સાથે ચકલીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે જેથી તેનો મીઠો મધુરો અવાજ જવલ્લે જ સાંભળવા મળે છે.  ચકલી વધુ તાપમાન સહન કરી શકતી નથી અને પ્રદુષણને કારણે અને વિકીર્ણોના કારણે શહેરનું તાપમાન વધી રહ્યું છે. પ્રદૂષણમાં વધારો, કેમિકલ યુક્ત દવાનો છંટકાવ, નળિયાવાળા પ્રાચીન ઢબના ઘરને બદલે પાકા મકાનો- બહુમાળી ઇમારતોના ચણતરથી ચકલીઓને માળા બાંધવા જગ્યા મળતી ન હોવાથી શહેરમાં આ નાનું એવું અબોલ જીવ પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યું છે. ચકીને ખોરાક તરીકે ઘાસના બીજ અને દાણા વધુ પસંદ હોય છે પરંતુ શહેરી વિસ્તારમાં પૂરતો ખોરાક પ્રાપ્ય થતો નથી જેથી ગ્રામીણ વિસ્તારોમાં જ ચકલીનો કલબલાટ સાંભળવા વધુ મળે છે. ડિજિટલ યુગમાં ચકલી લુપ્ત થવાનું સૌથી મોટું કારણ મોબાઈલ રેડીએશન પણ ગણવામાં આવે છે. મોબાઈલ ટાવરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેથી તેમાંથી નીકળતા તરંગો ચકલીઓ માટે હાનિકારક બની રહ્યા છે. આ તરંગોથી ચકલીની દિશા શોધવા પ્રભાવિત કરતા હોવાનું પણ માનવામાં આવે છે. જેથી તેના પ્રજનન પણ વિપરીત અસર પડી રહી છે. વિશ્વમાં ચકલીઓની વસ્તીમાં ઘટાડો થતાં લોકજાગૃતિ માટે ચકલી બચાવોની મુખ્ય થીમ સાથે દર વર્ષે ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવતી કાલે શહેરમાં વિવિધ સંસ્થાઓ ચકલીઓના માળા, ચણ માટે દાણા અને કુંડાનું પણ વિતરણ કરાશે.

ચકલીનું સામાન્ય વજન અને ઊંચાઈ

સામાન્યતઃ ચકલીનું વજન 25થી 40 ગ્રામ અને ઊંચાઈ 16 સેમી અને પાંખો 21 સેમીની હોય છે. ચકલીની સામાન્ય આયુ પાંચ વર્ષની હોય છે જેથી નાની વયની જિંદગી છતાં પણ અબોલ જીવને રહેઠાણ માટે સંઘર્ષ કરવો પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…
GUJARAT

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

March 20, 2026
અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ | Complaint filed after five mon…
GUJARAT

અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ | Complaint filed after five mon…

March 20, 2026
દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with …
GUJARAT

દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with …

March 20, 2026
Next Post
વટવામાં ટ્રકની ટક્કરથી વૃદ્ધાનું, બાપુનગરમાં રિક્ષાની ટક્કરથી મહિલાનું મોત | Ruemon fefin ra mano no…

વટવામાં ટ્રકની ટક્કરથી વૃદ્ધાનું, બાપુનગરમાં રિક્ષાની ટક્કરથી મહિલાનું મોત | Ruemon fefin ra mano no...

દૂધ ઉત્પાદકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ | Dehgam observes strict bandh in support of milk producer…

દૂધ ઉત્પાદકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ | Dehgam observes strict bandh in support of milk producer...

દોલારાણા વાસણામાં ચાર શખ્સોનો યુવક પર પાઇપ અને ધોકાથી હુમલો | Four men attack a youth with a pipe an…

દોલારાણા વાસણામાં ચાર શખ્સોનો યુવક પર પાઇપ અને ધોકાથી હુમલો | Four men attack a youth with a pipe an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં માનવતા લજાઈ: માસૂમ સાથે અડપલાં કરનાર વૃદ્ધ ઝડપાયો, માતાએ Live CCTVમાં કરતૂત જોઈ દીકરીને ઉ…

અમદાવાદમાં માનવતા લજાઈ: માસૂમ સાથે અડપલાં કરનાર વૃદ્ધ ઝડપાયો, માતાએ Live CCTVમાં કરતૂત જોઈ દીકરીને ઉ…

3 weeks ago
સેવાસી ગામ નજીક એલ.એલ.બી.ના વિદ્યાર્થીને કારચાલકે ટક્કર મારતા મોત | LLB student dies after being hit…

સેવાસી ગામ નજીક એલ.એલ.બી.ના વિદ્યાર્થીને કારચાલકે ટક્કર મારતા મોત | LLB student dies after being hit…

1 month ago
ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું |…

ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું |…

7 months ago
સુરતમાં સામાન ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી, પોલીસે 3 આરોપી સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્…

સુરતમાં સામાન ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી, પોલીસે 3 આરોપી સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News