gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રેકોર્ડિંગના આધારે ગુનો દાખલ

આરોપીને માર નહીં મારવાના, બીજા અન્ય કેસમાં નામ નહી ખોલવા
માંગી લાંચ હતી

પાટડી
– દસાડા પોલીસ મથકે ફરિયાદી વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધાયો
હતો.જે કેસમાં માર નહીં મારવાના તથા બીજા અન્ય કેસોમાં ફરિયાદીનું નામ નહીં ખોલવા
માટે દસાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનજીભાઈ મેમકીયાએ
રૃ.૮૦
,૦૦૦ની લાંચ માંગી હતી.

જોકે,
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નહોતા. આથી અમદાવાદ એસીબી પોલીસને
જાણ કરી હતી. જેના ભાગરૃપે અમદાવાદ એસીબી પી.આઈ. એન.બી.સોલંકી સહિતના સ્ટાફે દસાડા
ખાતે આવેલ વી.એમ. કોમ્પ્યુટરરાઈઝ વે-બ્રીજ ખાતે ટ્રેપ (છટકું) ગોઠવી હતી જેમા
નક્કી થયા મુજબ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ મેમકીયાએ ફરિયાદી પાસે રોકડ રૃ.૮૦
,૦૦૦ની લાંચ માંગી હતું પરંતુ કોઈ કારણોસર આ રકમ સ્વીકારી નહોતી અને તે
દરમિયાન જ અમદાવાદ એસીબી ટીમ દ્વારા હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર લાંચ પ્રકરણમાં પોલીસ
અધિકારી વતી લાંચ માંગનાર કથિત વહિવટદાર અને અન્ય બદલી થયેલા પોલીસ કર્મચારીની સંડોવણી
હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ તેમ છતાંય તેમના નામો કેમ નથી ખુલ્યા અને કેમ
ફરિયાદ પણ નથી નોંધાઈ
? સહિતની ચર્ચાઓએ જોર પકડયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી ‘ગરીબ’ કોણ? | who is the wealthies…

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી 'ગરીબ' કોણ? | who is the wealthies...

ભીડમાં પણ એકલતા : 58% લોકો પાસે મનની વાત કરવા કોઇ નથી, વર્લ્ડ હેપ્પીનેસ ડે પર વાંચો ખાસ રિપોર્ટ | wo…

ભીડમાં પણ એકલતા : 58% લોકો પાસે મનની વાત કરવા કોઇ નથી, વર્લ્ડ હેપ્પીનેસ ડે પર વાંચો ખાસ રિપોર્ટ | wo...

અમદાવાદમાં કમોસમી વરસાદ અને ‘મિની વાવાઝોડા’એ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો | Unseasonal Rain Min…

અમદાવાદમાં કમોસમી વરસાદ અને 'મિની વાવાઝોડા'એ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો | Unseasonal Rain Min...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણાના સામેત્રા ગામ નજીક સલ્ફર પ્લાન્ટમાં લાગી આગ, બે શ્રમિકોના મોત, બે ઈજાગ્રસ્ત | Tragic Fire a…

1 year ago
મમતા બાદ અખિલેશે વિપક્ષને આપ્યો ઝટકો, PM-CM અંગેના બિલ મુદ્દે JPCનો બહિષ્કાર | After TMC SP Jolts Op…

લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Vadodara Court denies regula…

ફક્ત કફ સિરપ જ નહીં પણ બેદરકારીથી આપેલી આ દવાઓ પણ બાળકો માટે જીવલેણ સાબિત થઇ શકે! | dangerous medici…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News