gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના લોકમેળામાં 20મી ગ્રામીણ ઓલમ્પીક્સ યોજાશે | The 20th Rural Olympics will be h…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના લોકમેળામાં 20મી ગ્રામીણ ઓલમ્પીક્સ યોજાશે | The 20th Rural Olympics will be h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આગામી તા.૨૬ થી ૨૮ ઓગષ્ટ દરમ્યાન જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન

સુરેન્દ્રનગર – થાન તાલુકાના તરણેતર ખાતે વર્ષોથી યોજાતા વિશ્વ પ્રસિધ્ધ ભાતીગળ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પીકનું પણ વિશેષ મહત્વ રહેલું છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત જીલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા તરણેતરના લોકમેળામાં તા.૨૬ થી ૨૮ ઓગષ્ટ દરમ્યાન ૨૦મી ગ્રામીણ ઓલ્મીપક્સ યોજાશે.

આ ગ્રામીણ ઓલ્મીપક્સમાં પ્રથમ દિવસે એટલે ૧૬ વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે ૧૦૦ મીટર દોડ ૨૦૦ મીટર દોડ ૮૦૦ મીટર દોડ લાંબીકુદની રમતો યોજાશે. જયારે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે ટુકી દોડ,લાંબી દોડ,ગોળાફેંક,લંગડીની સ્પર્ધા યોજાશે. બીજા દિવસે ઓપન કેટેગરીના  ભાઈઓ તથા બહેનો માટે નારીયેળ ફેંક, માટલા દોડ વોલીબોલ કબડ્ડી માટેની સ્પર્ધા યોજાશે. જયારે ભાઈઓ માટે સ્ટ્રોન્ગેસ્ટમેન ખાંડના લાડવા ખાવાની હરીફાઇ સાતોડી (નારગોલ)ની સ્પર્ધા યોજાશે. ત્રીજા દિવસે ૧૬ વર્ષ સુધીના બહેનો માટે દોરડાકુદ (રોપ સ્કીંપીંગ) તેમજ ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે  કુસ્તી (૪૫ થી ૫૫ ક્રિગ્રા,૫૫ થી ૬૮ ક્રિગ્રા અને ૬૮ ક્રિ.ગ્રા ઉપરના વજન માટે, રસ્સાખેંચની સ્પર્ધા યોજાશે. ગ્રામીણ ઓલ્મીપક્સમાં ઉપરોક્ત વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો ભાગ લઈ શકશે. જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક ભાઇઓ, બહેનોએ એન્ટ્રીફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્પીનીંગ મીલ સામે, મીલ રોડ, મું.લીંબડી જી-સુરેન્દ્રનગર ખાતેથી મેળવી લેવાનાં રહેશે. ઉલ્લેખનીય છે કે સ્પર્ધામાં વિવિધ રમતોમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રમતગમત વિભાગની  કચેરી દ્વારા ટી શર્ટ તેમજ કેપ આપવામાં આવે છે  અને વિજેતા ખેલાડીઓને  રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…
GUJARAT

આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

March 26, 2026
અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…
GUJARAT

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

March 26, 2026
Next Post
મુળીના ખાખરાળા ગામની સીમમાં કાર્બોસેલના કુવામાં લોડર સાથે ચાલક ખાબક્યો | driver with a loader fell i…

મુળીના ખાખરાળા ગામની સીમમાં કાર્બોસેલના કુવામાં લોડર સાથે ચાલક ખાબક્યો | driver with a loader fell i...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

વિરમગામમાં પ્રાથમિક સુવિધા મામલે લોકોને પાલિકા કચેરીએ હલ્લાબોલ

હિમાચલ પ્રદેશના ચંબામાં મોટી દુર્ઘટના, કાર ઊંડી ખીણમાં ખાબકતાં 6 લોકોના દર્દનાક મોત | accident in Ch…

હિમાચલ પ્રદેશના ચંબામાં મોટી દુર્ઘટના, કાર ઊંડી ખીણમાં ખાબકતાં 6 લોકોના દર્દનાક મોત | accident in Ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ૫૦ લોકોએ રૃપિયા ગુમાવ્યા | 50 people lost money under the pretext o…

કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ૫૦ લોકોએ રૃપિયા ગુમાવ્યા | 50 people lost money under the pretext o…

3 months ago
છોટાઉદેપુર: હોળી પર્વે ‘ઘેરૈયા’ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો | C…

છોટાઉદેપુર: હોળી પર્વે ‘ઘેરૈયા’ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો | C…

3 weeks ago
લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બરે નિમણૂંક પત્ર એનાયત કરાશે, પોલીસ ભરતી બોર્ડે આપી…

લોકરક્ષક દળમાં પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બરે નિમણૂંક પત્ર એનાયત કરાશે, પોલીસ ભરતી બોર્ડે આપી…

3 months ago
જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ અને સુપર માર્કેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો…

જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ અને સુપર માર્કેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News