gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા | A…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Actor Deepak Tijori Visits Visnagar: બોલિવૂડના જાણીતા અભિનેતા દીપક તિજોરી તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’ના શૂટિંગ માટે ગુજરાત આવ્યા છે. આ દરમિયાન તેઓ પોતાના પૂર્વજોના શહેર વિસનગર પહોંચ્યા હતા. દીપક તિજોરીના દાદા અને પરદાદા વિસનગરથી મુંબઈ સ્થળાંતર થયા હતા, તેથી આ શહેરની મુલાકાત લેવાનું તેમનું એક લાંબા સમયથી સપનું હતું.

વિસનગરમાં ફરતી વખતે, દીપક તિજોરીએ એક રીલ બનાવી અને સોશિયલ મીડિયા પર શેર કરી. આ રીલમાં તેમણે કહ્યું કે, ‘નમસ્કાર, આજ કા રીલ બડા ખાસ હૈ. બહોત-બહોત શુક્રિયા ઉપરવાલે કા કે મુજે યે મોકા દિયા. બહોત સુકૂન મિલા.’

આ પણ વાંચો: Video બારેજામાં બુટલેગરોની કમાલ: નકલી ટોયલેટના કમોડની નીચે છુપાવેલા ટાંકામાંથી દારૂ ઝડપાયો

કલોક ટાવર સાથે જોડાયેલી યાદો

દીપક તિજોરીએ વિસનગરમાં આવેલા ઐતિહાસિક કલોક ટાવરની પણ મુલાકાત લીધી. આ કલોક ટાવરનું નિર્માણ તેમના પરદાદાએ કરાવ્યું હતું. 1919માં બનેલી આ ટાવરની ઘડિયાળ પાસે આજે પણ તેમની દાદી મોતીબાઈનું નામ લખેલું છે, જેને જોઈને તેઓ અત્યંત ભાવુક થયા હતા. આ મુલાકાતથી દીપક તિજોરીને પોતાના મૂળ સાથે ફરી જોડાવાનો અનેરી આનંદ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

Next Post
VIDEO: બારેજામાં બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ નીચેથી દારૂની બોટલો ઝડપાઈ | Liquor Hidden Under…

VIDEO: બારેજામાં બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ નીચેથી દારૂની બોટલો ઝડપાઈ | Liquor Hidden Under...

રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો | 22 Year…

રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો | 22 Year...

500 નું બંડલ આપવાના નામે મહિનાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગ પકડાયા | Three Ahmedabad thugs cau…

500 નું બંડલ આપવાના નામે મહિનાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગ પકડાયા | Three Ahmedabad thugs cau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં ૩.૨૧ કરોડ રુપિયાનો ખર્ચ છતાં કલાઉડ સીડિંગ પ્રયોગનું શુન્ય પરિણામ | Cloud seeding experimen…

5 months ago
VIDEO: કચ્છમાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલો યુવક 9 કલાકે મૃત હાલતમાં મળ્યો | kutch man falls into …

4 months ago
કઠલાલના અરાલના ખેડૂતે લસણની ઓર્ગેનિક ખેતી કરીને લાખોની આવક રળી | A farmer from Aral Kathlal earned l…

વિદેશી કંપનીઓને ન્યુક્લિયર પ્લાન્ટમાં 49 ટકા FDIને મંજૂરી અપાશે | Foreign companies will be allowed …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News