gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો | 22 Year…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો | 22 Year…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Death Due To Heart Attack In Rajkot: ગુજરાતમાં જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે હવે વૃદ્ધોની સાથે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે રાજકોટના વિમલનગર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય સાત્વિક સોલંકીનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ અટેક આવતા નું મોત થયું છે. એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

મૃતક સરકારી નોકરીની તૈયારી કરતો હતો 

મળતી માહિતી અનુસાર, રાજકોટની સમરસ હોસ્ટેલ નજીક મેદાનમાં રવિવારે (10મી ઓગસ્ટ) ક્રિકેટ રમી રહેલા સાત્વિક સોલંકી અચાનક ઢળી પડ્યો હતો. મેદાનામાં હાજર મિત્રોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરોએ સાત્વિક સોલંકી મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારને રાજકોટ દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત

મૃતક સાત્વિક સોલંકી જૂનાગઢના અકાળા ગીર ગામનો વતની હતો અને રાજકોટમાં રૂમ ભાડે રાખીને સરકારી નોકરીની તૈયારી કરતો હતો. નોંધનીય છે કે, સાત્વિક પરિવારના એકમાત્ર પુત્ર હતો, જેના કારણે આ ઘટનાથી પરિવાર ઊંડા આઘાતમાં છે.

હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ

હેલ્થ એક્સપર્ટના મતે કસરત, ડાયટ, ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, શુગર પણ હૃદય પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે પૂરતી ઊંઘ, બ્લડ પ્રેશર, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકારી દાખવશો, તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી આ બધી બાબતો પર ધ્યાન આપી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
500 નું બંડલ આપવાના નામે મહિનાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગ પકડાયા | Three Ahmedabad thugs cau…

500 નું બંડલ આપવાના નામે મહિનાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગ પકડાયા | Three Ahmedabad thugs cau...

આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત, 9000 જેટલી ખાલી જગ્યા, જાણો લાયકાત અને કેટલો રહેશે પગાર | Anganwadi…

આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત, 9000 જેટલી ખાલી જગ્યા, જાણો લાયકાત અને કેટલો રહેશે પગાર | Anganwadi...

સાંસદો માટે 550 કરોડના ખર્ચે નવા લક્ઝુરિયસ ફ્લેટ, જાણો પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં કેવી છે સુવિધા | New…

સાંસદો માટે 550 કરોડના ખર્ચે નવા લક્ઝુરિયસ ફ્લેટ, જાણો પાંચ બેડરૂમ ધરાવતા ઘરમાં કેવી છે સુવિધા | New...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની ભાગોળે રાજકોટ ધોરીમાર્ગ પર ગુજરાત ગેસ પંપ પાસે એક કાર ખાડામાં ખાબકી જતાં ભારે દોડધામ | Jamn…

જામનગરની ભાગોળે રાજકોટ ધોરીમાર્ગ પર ગુજરાત ગેસ પંપ પાસે એક કાર ખાડામાં ખાબકી જતાં ભારે દોડધામ | Jamn…

3 months ago
જામનગરમાં ફેરિયાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની અટકાયત | English liquor seized fr…

જામનગરમાં ફેરિયાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની અટકાયત | English liquor seized fr…

11 months ago
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી | ahmedabad sev…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ, LC લેવા માટે 100થી વધુ અરજીઓ મળી | ahmedabad sev…

1 year ago
અમેરિકા બાદ કેનેડાથી પણ ભારતીયોને ડિપોર્ટ કરાયા, PM માર્ક કાર્નીએ કર્યો મોટો ખુલાસો | Canada Is Forc…

અમેરિકા બાદ કેનેડાથી પણ ભારતીયોને ડિપોર્ટ કરાયા, PM માર્ક કાર્નીએ કર્યો મોટો ખુલાસો | Canada Is Forc…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News