gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિસાવદરના ચાપરડા નજીક ભયાનક અકસ્માત: બાઈકચાલકને બચાવવા જતાં કાર ચબૂતરા સાથે અથડાઈ, બેના મોત | Junaga…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
વિસાવદરના ચાપરડા નજીક ભયાનક અકસ્માત: બાઈકચાલકને બચાવવા જતાં કાર ચબૂતરા સાથે અથડાઈ, બેના મોત | Junaga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh Accident: જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં આજે (15મી જાન્યુઆરી) એક કાળજું કંપાવી દે તેવી અકસ્માતની ઘટના બની છે. ચાપરડા ગામની સીમમાં એક બેકાબૂ કાર પક્ષીઓના ચબૂતરા સાથે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

કેવી રીતે અકસ્માત સર્જોયો?

મળતી વિગતો અનુસાર, એક પરિવાર કારમાં સવાર થઈને ચાપરડા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી એક બાઈકચાલક અચાનક આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરપાટ ઝડપે જતી કાર રસ્તાની બાજુમાં આવેલા પક્ષીઓના ચબૂતરા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ખેતરોમાંથી લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારનો કુરચો બોલી ગયો હોવાથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર: વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપમાં પૂર્વ કુલપતિના મોઢે શાહી પોતાઈ

જાનહાનિ અને ઈજાગ્રસ્તોની સ્થિતિ

અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓના ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. અન્ય પાંચ લોકોને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ વિસાવદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
સુરતમાં તેલગુ સમાજની વસ્તીવાળા વિસ્તારમાં મકર સંક્રાંતિના દિવસે ઘર આંગણે રંગોળી થઈ | Rangoli was Mak…

સુરતમાં તેલગુ સમાજની વસ્તીવાળા વિસ્તારમાં મકર સંક્રાંતિના દિવસે ઘર આંગણે રંગોળી થઈ | Rangoli was Mak...

I-PAC રેડ મામલે મમતા સરકારને ઝટકો: સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ, ED અધિકારીઓ વિરુદ્ધ FIR પર રોક | sup…

I-PAC રેડ મામલે મમતા સરકારને ઝટકો: સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ, ED અધિકારીઓ વિરુદ્ધ FIR પર રોક | sup...

સપ્તાહના વચ્ચે બુધવારે ઉત્તરાયણ હોવા છતાં સુરતીઓનો ઉત્સાહ આસમાન પર | Surati celebrated grandly despi…

સપ્તાહના વચ્ચે બુધવારે ઉત્તરાયણ હોવા છતાં સુરતીઓનો ઉત્સાહ આસમાન પર | Surati celebrated grandly despi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…

3 months ago
કાલાવડના કુંભનાથપરા વિસ્તારના પાર્ક કરેલા બે ટ્રકમાંથી થયેલી બેટરીની ચોરીનો ભેદ ઉકેલાયો : એકની અટકાય…

કાલાવડના કુંભનાથપરા વિસ્તારના પાર્ક કરેલા બે ટ્રકમાંથી થયેલી બેટરીની ચોરીનો ભેદ ઉકેલાયો : એકની અટકાય…

8 months ago
તહેવારોની સીઝનમાં ટેમ્પરરી જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના

તહેવારોની સીઝનમાં ટેમ્પરરી જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના

10 months ago
વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News