gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિસાવદરમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, આદમખોર સિંહણને પકડવા ગયેલા વનકર્મીને વાગી ગોળી | Junagadh N…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
વિસાવદરમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, આદમખોર સિંહણને પકડવા ગયેલા વનકર્મીને વાગી ગોળી | Junagadh N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh News: વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે એક દુઃખદ ઘટના બની છે. નાની મોણપરી ગામની સીમમાં સિંહણ હુમલામાં ચાર વર્ષના બાળકનું મોત થયું છે. ખેતરમાં રમી રહેલા બાળકને સિંહણ ઢસડી ગઈ હતી. શરીર પર ઈજાના નિશાન સાથે મૃતદેહ મળી આવ્યો છે. પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. જ્યારે સમગ્ર વિસ્તારમાં હાલ શોકની લહેર અને ડરનો માહોલ છવાયો છે. બીજી તરફ વન વિભાગ દ્વારા હુમલાખોર સિંહણને પાંજરે પૂરવા કવાયત હાથ ધરાઇ હતી જેમાં એક વન કર્મીને ગોળી વાગતા જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ખેતરમાંથી બાળક ગુમ થયું હતું

વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના ખેતરમાં એક શ્રમિક પરિવાર ખેત મજૂરીની કામ કરી રહ્યો હતો. આજે વહેલી સવારે ખેતરમાં રમતો ચાર વર્ષનો પુત્ર અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ તાત્કાલિક આજુબાજુના ખેતરમાં તેની તપાસ શરૂ કરી હતી. પણ બાળક ન મળતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. સમગ્ર ઘટનાની જાણ વાડીના માલિકને કરવામાં આવતા તેમણે વન વિભાગને જાણ કરી હતી. પરિવાર અને વાડીના માલિકને શંકા હતી કે કોઈ જાનવર બાળકને ઉપાડી ગયું છે. 

વન વિભાગને ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યું

બાદમાં વન વિભાગની ટીમ આવી પહોંચી હતી. પરિવાર પાસેથી પ્રાથમિક માહિતી મેળવી બાળકની ભાળ મેળવવા વાડી વિસ્તાર અને આસપાસની ઝાડીઓમાં શોધખોળ શરૂ હતી. જેમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યું હતું. બાળકના શરીર પર ઊંડા ઘા હતા. વન વિભાગના કર્મચારીઓ તપાસ કરતાં તે સિંહણનો હુમલો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં બાળકને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં ફરજ પર હાજર ડોકટરોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવાર ભાંગી પડ્યો હતો. 

સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવી

બીજી તરફ સિંહણે બાળકનો શિકાર કર્યો તે વાત પવન વેગે પંથકમાં ફેલાઈ ગઈ હતી. નાની મોણપરી ગામના આસપાસના ગામમાં ડરનો માહોલ ઊભો થયો, વન વિભાગે પણ સતર્ક થતાં હિંસક બનેલી સિંહણને ટ્રેક્યુલાઈઝર કરી પાંજરે પૂરવાની કવાયત હાથ છે. સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવી છે.

સિંહણને પકડવા માટેના ઓપરેશનમાં વનકર્મી ઘાયલ

ત્યારબાદ વન વિભાગની ટીમે હુમલાખોર સિંહણને તુવેરના ખેતરમાં ટ્રેસ કરી લીધી હતી, તેને પકડવા માટે બેભાન કરવાની ટ્રાન્ક્યુલાઇઝર ગનનો ઉપયોગ કર્યો હતો પણ અચાનક ગોળી વન કર્મચારીને લાગતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સિંહણને પકડવાનું ઓપરેશન અટકી ગયું હતું અને હાલ વનકર્મીને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: અમદાવાદ: સિંગર હાર્દિલ પંડ્યા પર હિંસક હુમલો, સોંગ ક્રેડિટ વિવાદમાં ‘લોહીયાળ’ જંગ

ખેડૂતો અને મજૂર પરિવારોમાં ભય

મહત્વનું છે કે વિસાવદર તાલુકાના અનેક ગામડાઓ ગીરના જંગલની સીમા પર આવેલા હોવાથી ત્યાં અનેક વાર સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓ ચડી આવતા હોય છે. ઘણી વખત શિકારની શોધમાં નાના બાળકો અને પશુઓ હુમલા કરતાં હોય છે. ત્યારે આજે બનેલા બનાવ બાદ ખાસ કરીને રાત્રે વાડીએ જતા ખેડૂતો અને મજૂર પરિવારોમાં ભય ફેલાયો છે. હિંસક સિંહણને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
‘તાઇવાન પ્રાચીનકાળથી ચીનનો હિસ્સો, અમને એક થવાથી કોઈ નહીં રોકી શકે’, ચીની રાજદૂતનો અમેરિકાને સ્પષ્ટ …

'તાઇવાન પ્રાચીનકાળથી ચીનનો હિસ્સો, અમને એક થવાથી કોઈ નહીં રોકી શકે', ચીની રાજદૂતનો અમેરિકાને સ્પષ્ટ ...

દ્વારકાના લાઈટહાઉસ પરથી માતા-પુત્રનો આપઘાત, 6 વર્ષના બાળક સાથે મહિલાએ ત્રીજા માળેથી લગાવી મોતની છલાં…

દ્વારકાના લાઈટહાઉસ પરથી માતા-પુત્રનો આપઘાત, 6 વર્ષના બાળક સાથે મહિલાએ ત્રીજા માળેથી લગાવી મોતની છલાં...

અમદાવાદમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ત્રણના મોત, ભૂયંગદેવ નજીક BRTS બસે બાઈકચાલકનો લીધો ભોગ | Ahmedaba…

અમદાવાદમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ત્રણના મોત, ભૂયંગદેવ નજીક BRTS બસે બાઈકચાલકનો લીધો ભોગ | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં | nishikant dubey cji…

CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં | nishikant dubey cji…

11 months ago
હિંમતનગર: ’40 ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે’, કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers from…

હિંમતનગર: ’40 ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે’, કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers from…

5 months ago
બલદાણા પાસે રૂા. 1.79 કરોડનો દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with a truck …

બલદાણા પાસે રૂા. 1.79 કરોડનો દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with a truck …

7 months ago
અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News