gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બલદાણા પાસે રૂા. 1.79 કરોડનો દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with a truck …

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
બલદાણા પાસે રૂા. 1.79 કરોડનો દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with a truck …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાજકોટ- અમદાવાદ હાઈવે પર એસએમસીનો દરોડો

– હોટેલમાં પાર્ક ટ્રકમાંથી દારૂની 13,931 બોટલો પકડાઈ : રૂા. 2.08 કરોડના મુદ્દામાલ જપ્ત કરવા સાથે 6 વિરૂદ્ધ ગુનો : સ્થાનિક પોલીસની કામગીરી સામે શંકા

સુરેન્દ્રનગર : રાજકોટ- અમદાવાદ હાઈવે પર બલદાણા ગામ પાસે હોટેલના કમ્પાઉન્ડમાં ટ્રકમાંથી એસએમસીની ટીમે રૂા. ૧.૭૯ કરોડના દારૂની ૧૩,૯૩૧ બોટલો સહિત રૂા. ૨.૦૮ કરોડના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. એસએમસીના દરોડામાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે.

આ અંગે એસએમસી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ-અમદાવાદ હાઈવે પર બલદાણા ગામ પાસે આવેલ પંચદેવ હોટલના કંમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ હાલતમાં એક ટ્રક મળી આવ્યો હતો. જેની તલાસી લેતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની કુલ ૧૩,૯૩૧ બોટલો કિંમત રૂા.૧,૭૮,૬૭,૯૦૦, ટ્રક કિંમત રૂા.૩૦,૦૦,૦૦૦, ત્રણ મોબાઈલ કિંમત રૂા.૧૫,૦૦૦, રોકડ કિંમત રૂા.૫,૮૨૫ સહિત કુલ રૂા.૨,૦૮,૯૦,૭૨૫ના મુદ્દામાલ સાથે બે શખ્સો (૧) ધર્મેશ ઉર્ફે ધૃ્રવ દિનેશભાઈ સતાપરા રહે.જોરાવરનગર(દારૂ મંગાવનારનો સાગરીત) (૨) અચલરાજ રાજુરામ જાટ રહે.રાજસ્થાન ટ્રકચાલકને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ચાર શખ્સો (૧) વિજયભાઈ લખધીરભાઈ ખાચર રહે.૮૦ ફુટ રોડ, વઢવાણ (મુખ્ય આરોપી ઈંગ્લીશ દારૂ મંગાવનાર ) (૨) નરેન્દ્ર કનુભાઈ જલુ રહે.કરાળી તા.ધજાળા (મુખ્ય આરોપીનો ભાગીદાર) (૩) મનીષ ઉર્ફે સુતર શર્મા રહે.રાજસ્થાન (ઈંગ્લીશ દારૂ મોકલનાર) અને (૪) સતારામ જાટ રહે.રાજસ્થાન (ઈંગ્લીશ દારૂ મોકલનારનો માણસ) સહિતનાઓ હાજર મળી આવ્યા નહોતા. ઝડપાયેલ બન્ને શખ્સો તેમજ હાજર મળી ન આવેલા શખ્સો સહિત કુલ ૬  શખ્સો સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. 

સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એસએમસી ટીમ દ્વારા રેઈડ કરવામાં આવતાં સ્થાનીક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે આગામી દિવસોમાં નવા-જુની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
રાહુલ 7 દિવસમાં સોગંદનામા સાથે પુરાવા આપે નહીં તો દેશની માફી માંગે | Rahul will have to apologize to…

રાહુલ 7 દિવસમાં સોગંદનામા સાથે પુરાવા આપે નહીં તો દેશની માફી માંગે | Rahul will have to apologize to...

માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil…

માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil...

અમેરિકા રશિયાનો વેપાર 20 ટકા વધ્યાની ટ્રમ્પની જાહેરાત !! | Trump announces that US Russia trade has …

અમેરિકા રશિયાનો વેપાર 20 ટકા વધ્યાની ટ્રમ્પની જાહેરાત !! | Trump announces that US Russia trade has ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું | godhra seva…

ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું | godhra seva…

9 months ago
જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે માત્ર પાંચ કલાકમાં મગફળીની પચાસ હજાર ગુણીની ઘીંગી આવક થઈ | 5000…

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે માત્ર પાંચ કલાકમાં મગફળીની પચાસ હજાર ગુણીની ઘીંગી આવક થઈ | 5000…

9 months ago
દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…

દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…

6 months ago
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…

શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News