gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીજ કંપની દ્વારા શહેરમાં 1000 જેટલા નવા ટ્રાન્સફોર્મરો લગાવાયા | 1000 new transformers installed by …

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
વીજ કંપની દ્વારા શહેરમાં 1000 જેટલા નવા ટ્રાન્સફોર્મરો લગાવાયા | 1000 new transformers installed by …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ આ વર્ષે એપ્રિલ મહિનાની શરુઆતથી જ ગરમી લોકોને દઝાડી રહી છે. જેના કારણે વીજ માગમાં પણ ઉછાળો આવ્યો છે.આગામી બે થી ત્રણ મહિના હજી પણ લોકો માટે આકરા રહેવાના છે ત્યારે આગામી દિવસોમાં વીજ પુરવઠો ના ખોરવાય તે માટે વીજ કંપની દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં  વધારાના ૧૦૦૦ જેટલા ટ્રાન્સફોર્મરો લગાવવામાં આવ્યા છે.ઉપરાંત ૧૫૦ જેટલા ટ્રાન્સફોર્મરોની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઉનાળામાં વીજ માગમાં વધારો થવાના કારણે અને ખાસ કરીને રાત્રીના સમયે માગ વધવાના કારણે પાવર કટની બૂમો પડી હતી.પશ્ચિમ વિસ્તારમાં તો લોકોના મોરચા મધ્ય ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝનો પર પહોંચ્યા હતા.

જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે નવા ટ્રાન્સફોર્મરો લગાવવાની સાથે જે ટ્રાન્સફોર્મરો પર વધારે લોડ હતો તેની ક્ષમતા વધારવાની કામગીરી કરવામાં આવી છે.વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, શહેરમાં ૧૦૦૦૦ જેટલા ટ્રાન્સફોર્મરો છે અને તેમાં ૧૦૦૦ નવા ટ્રાન્સફોર્મરોનો ઉમેરો કરાયો છે.સાથે સાથે જર્જરિત વીજ લાઈનો, થાંભલા બદલવામાં આવ્યા છે.વર્તમાન ટ્રાન્સફોર્મરોની ક્ષમતા વધારીને ૨૦૦ કેવી થી ૫૦૦ કેવી સુધીની કરવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે, નવા ટ્રાન્સફોર્મરો લગાવવામાં સૌથી મોટી સમસ્યા જગ્યાની નડી રહી છે.ઘણી જગ્યાએ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોમાં ટ્રાન્સફોર્મર લગાવવા માટે લોકો તૈયારી બતાવતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…
GUJARAT

March 28, 2026
સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

Next Post
ફતેપુરામાં મકાન માલિક અને ભાડૂત વચ્ચે મારામારી | Fight between landlord and tenant in Fatehpura

મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod…

મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod...

એમ.એસ.યુનિ.ના 480 કરોડ રુપિયાના બજેટને મંજૂરી | 480 crores budget of msu apporved

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુની અટકાયત | anganwadi …

3 weeks ago
લગ્ન કે ઘર માટે PFના પૈસા ઉપાડવા હોય તો એક વર્ષની રાહ જોવી પડશે, જાણો નવો નિયમ | epf new rule 1 year…

5 months ago
સુરેન્દ્રનગરમાં ઇપીએફ પેન્શનરોને નજીવું પેન્શન, જીવવું પણ મુશ્કેલ

4 months ago
ચોટીલા: 30મી ડિસેમ્બરે ડુંગર પર યાત્રાળુઓ માટે 4 કલાક ‘પ્રવેશબંધી’, રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈ લેવાયો…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News