gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.એસ.યુનિ.ના 480 કરોડ રુપિયાના બજેટને મંજૂરી | 480 crores budget of msu apporved

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
એમ.એસ.યુનિ.ના 480 કરોડ રુપિયાના બજેટને મંજૂરી | 480 crores budget of msu apporved
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનું ૨૦૨૫-૨૬ના વર્ષનું ૪૮૦ કરોડ રુપિયાનું બજેટ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજૂર કરવામાં આવ્યું છે.

મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીના બજેટમાં ૯૦ ટકા જેટલી રકમ તો અધ્યાપકો,  કર્મચારીઓના પગાર પાછળ ખર્ચાશે.બાકીની રકમમાંથી યુનિવર્સિટીના રોજ બરોજના સંચાલન, યુનિવર્સિટીના વિવિધ બિલ્ડિંગો તથા હોસ્ટેલના સમારકામ, લાઈટ બિલ વગેરે ખર્ચાઓ પૂરા કરવામાં આવશે.યુનિવર્સિટીને સરકાર તરફથી ૪૭૨ કરોડ રુપિયાની ગ્રાંટ મળશે તેવો અંદાજ છે.જ્યારે વિદ્યાર્થીઓની ફી, હોસ્ટેલ ફી, લાઈબ્રેરી તથા બીજી સુવિધાઓની ફીમાંથી લગભગ ૮ કરોડ રુપિયાની આવક થશે.

યુનિવર્સિટીનું ૨૦૨૪-૨૫નું બજેટ ૪૦૨ કરોડ રુપિયાનું હતું અને તેમાં ૨.૮૦ કરોડની ખાધનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.જોકે નાણાકીય વર્ષના અંતે ખાધ માત્ર ૫૬ લાખ રુપિયા રહી છે.જ્યારે ૨૦૨૫-૨૬ના વર્ષમાં ૧.૪૧ કરોડ રુપિયાની નાણાકીય ખાધનો અંદાજ મૂકાયો છે.

યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષ દરમિયાન યુનિવર્સિટીને પગાર પેટે લગભગ ૨૩૦ કરોડ રુપિયા જ ચૂકવવાના થશે.કારણકે યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની ૫૦ ટકા કરતા વધારે જગ્યાઓ અને કાયમી કર્મચારીઓની પણ ૭૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.આમ સરકાર દ્વારા યુનિવર્સિટીને અપાતી પગાર ગ્રાંટમાં ઘણો ઘટાડો થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…
GUJARAT

May 17, 2026
સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

Next Post
નકલી નોટો છાપવાનું આંતરરાજ્ય કૌભાંડ ગુજરાત, રાજસ્થાન અને તેલંગાણામાં નકલી નોટો છાપી બજારમાં ફરતી કરી…

નકલી નોટો છાપવાનું આંતરરાજ્ય કૌભાંડ ગુજરાત, રાજસ્થાન અને તેલંગાણામાં નકલી નોટો છાપી બજારમાં ફરતી કરી...

નેવી માટે ફ્રાન્સ પાસેથી રૂ. 64000 કરોડમાં 26 રફાલ જેટ ખરીદવાને મંજૂરી | Approval given for purchase…

નેવી માટે ફ્રાન્સ પાસેથી રૂ. 64000 કરોડમાં 26 રફાલ જેટ ખરીદવાને મંજૂરી | Approval given for purchase...

આગ્રાની મહિલા દોઢ વર્ષમાં 25 વાર માતા બની, 5 વખત નસબંધી કરાવી ! | Agra woman became a mother 25 time…

આગ્રાની મહિલા દોઢ વર્ષમાં 25 વાર માતા બની, 5 વખત નસબંધી કરાવી ! | Agra woman became a mother 25 time...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડમાં હેલીપેડ સોસાયટીમાં ચાલી રહેલા વિજ કંપનીના સમારકામના સ્થળે મહિલાએ કામ રોકાવી દઈ હંગામા મચાવ…

10 months ago
ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીનો કહેર, નડિયાદમાં ટુ-વ્હિલર ચલાવતી યુવતીનું ગળું કપાયું | Chinese Manja…

6 months ago
લોક અદાલતમાં અકસ્માત, ફોજદારી ૧૧.૬૯ લાખ કેસોનો સુખદ નિવેડો | 11 69 lakh case lon Lok Adalat

ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ | gujarati f…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News