gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘વીજ ચેકિંગ કરવાનો સમય છે, મેન્ટેનન્સનો નથી?..’ અમરેલીના બગસરામાં ગામલોકોએ PGVCLની ટીમને ભગાડી | Amr…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
‘વીજ ચેકિંગ કરવાનો સમય છે, મેન્ટેનન્સનો નથી?..’ અમરેલીના બગસરામાં ગામલોકોએ PGVCLની ટીમને ભગાડી | Amr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : રાજ્યભરમાં વીજચોરી ડામવા માટે PGVCL દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, અમરેલીના ધારી શહેરમાં PGVCLની જુદી-જુદી ટીમો દ્વારા રહેણાંક વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ બગસરાના માવજીંજવા ગામે PGVCLની ટીમને ગામના રોષનો ભોગ બનવું પડ્યું હતું, સ્થાનિકોએ PGVCLની ટીમને ગામમાંથી હાંકી કાઢી હતી.

'વીજ ચેકિંગ કરવાનો સમય છે, મેન્ટેનન્સનો નથી?..' અમરેલીના બગસરામાં ગામલોકોએ PGVCLની ટીમને ભગાડી 2 - image

PGVCLની ટીમોએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ધારી શહેરના નવી વસાહત ખાડિયા વિસ્તારમાં વહેલી સવારે દરોડા પાડ્યા હતા. આ અચાનક ચેકિંગથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. PGVCLની વીજ ચેકિંગ ટીમોને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માવજીંજવા ગામમાંથી ગ્રામજનો અને સરપંચ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. PGVCLની સાતથી આઠ ગાડીઓનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારે ગામમાં ચેકિંગ માટે પહોંચ્યો હતો, પરંતુ ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

ચેકિંગ કરવાનો સમય છે, પરંતુ મેન્ટેનન્સ માટે સમય નથી

ગામના સરપંચ મહેશ સભાડિયાએ PGVCL પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતુ કે, “ગામના લોકોએ PGVCLને લગતા પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી અમારી અરજીઓ પેન્ડિંગ પડી છે. PGVCL પાસે ચેકિંગ કરવાનો સમય છે, પરંતુ મેન્ટેનન્સ માટે સમય નથી.”

'વીજ ચેકિંગ કરવાનો સમય છે, મેન્ટેનન્સનો નથી?..' અમરેલીના બગસરામાં ગામલોકોએ PGVCLની ટીમને ભગાડી 3 - image

PGVCLની ટીમ માત્ર ફોટા પાડી બાદમાં દંડના બિલ મોકલે છે

સરપંચે વધુમાં કહ્યું કે, “ગામમાં વીજવાયરો તૂટેલા છે અને PGVCL દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ગામમાં પ્રવેશ કરતાં પહેલાં જ્યોતિગ્રામ અને ખેતીવાડીનું મેન્ટેનન્સ કરવું જોઈએ. ગામ અમારા બાપનું છે, મહેરબાની કરીને મને પૂછ્યા વગર મારા ગામમાં પગ ન મૂકતા, નહીંતો કોઈના ટાંગા-બાંગા ધોવાઈ જશે વગરકામના, જો તમે મેન્ટેનન્સનું કામ પૂરું કરીને આવશો, તો અમે સાથે રહીને ચેકિંગ કરાવીશું.”

આ પણ વાંચો: ગીર સોમનાથ મારામારી કેસ: દેવાયત ખવડના જામીન રદ, વેરાવળ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો

સરપંચનો એવો પણ આરોપ છે કે, PGVCLની ટીમોએ માત્ર ફોટા પાડીને ગામમાંથી વિદાય લીધી છે અને બાદમાં દંડના બિલ મોકલશે. આ ઘટનાને પગલે PGVCL અને ગ્રામજનો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…
GUJARAT

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…

March 22, 2026
10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…
GUJARAT

10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…

March 22, 2026
સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય | The drain cover near Susan Circ…
GUJARAT

સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય | The drain cover near Susan Circ…

March 22, 2026
Next Post
ગીર સોમનાથ મારામારી કેસ: દેવાયત ખવડના જામીન રદ, વેરાવળ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો | devayat khavad b…

ગીર સોમનાથ મારામારી કેસ: દેવાયત ખવડના જામીન રદ, વેરાવળ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો | devayat khavad b...

ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશેઃ PM મોદી | b…

ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશેઃ PM મોદી | b...

દહેજ પોલીસે મકાનો ભાડે આપી નોંધણી ન કરાવનાર 8 માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો | Dahej polic…

દહેજ પોલીસે મકાનો ભાડે આપી નોંધણી ન કરાવનાર 8 માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો | Dahej polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં કોરોનાના 7400 એક્ટિવ કેસ, 24 કલાકમાં 9ના મોત, જુઓ તમામ રાજ્યોની સ્થિતિ

ભારતમાં કોરોનાના 7400 એક્ટિવ કેસ, 24 કલાકમાં 9ના મોત, જુઓ તમામ રાજ્યોની સ્થિતિ

9 months ago
છાણી ટીપી 13માં કોઈપણ મંજૂરી વિના ચાર દુકાનો ઊભી કરી નાખી | Four shops were set up in Chhani TP 13 w…

છાણી ટીપી 13માં કોઈપણ મંજૂરી વિના ચાર દુકાનો ઊભી કરી નાખી | Four shops were set up in Chhani TP 13 w…

8 months ago
સુરતમાં પંતગ દોરીએ 3 લોકોના જીવ લીધા, પિતા-પુત્રી બ્રિજ પરથી પટકાયા, યુવકનું ગળું કપાયું | Festival …

સુરતમાં પંતગ દોરીએ 3 લોકોના જીવ લીધા, પિતા-પુત્રી બ્રિજ પરથી પટકાયા, યુવકનું ગળું કપાયું | Festival …

2 months ago
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધરમસ્વરૂપદાસને ઝટકો: હાઇકોર્ટે ન આપ્યા જામીન, યુવતીએ લગાવ્યા હતા ગંભી…

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધરમસ્વરૂપદાસને ઝટકો: હાઇકોર્ટે ન આપ્યા જામીન, યુવતીએ લગાવ્યા હતા ગંભી…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News