gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,9
માર્ચ,2026

એકસમયે દર્દીઓને સારવાર માટે આશિર્વાદરુપ બનેલી
વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી.વર્ષ-૨૦૧૯માં ૭૫૦ કરોડના ખર્ચે બનાવાયેલી
એસ.વી.પી.હોસ્પિટલને સત્તાધારીપક્ષ ખુબ મહત્વ આપી રહયો હતો.આ હોસ્પિટલના આઈસીયુમાં
ચાર વર્ષમાં દાખલ થયેલા ૧૯૭૯૦ દર્દી પૈકી કુલ ૪૬૦૪ દર્દીઓના મોત થયા છે.હોસ્પિટલના
આઈસીયુમાં દાખલ થતા દર્દીઓના મોતનુ પ્રમાણ વધુ હોવાનુ ઈન્ચાર્જ મેડિકલ
સુપ્રિટેન્ડન્ટે મિડીયા સાથેની વાતચીતમાં કહયુ હતુ.સાપે છછૂંદર ગળ્યા જેવી
પરિસ્થિતિમાં હાલમાં આ હોસ્પિટલ જુનિયર તબીબોના જ ભરોસે ચલાવાતી હોવાનો આક્ષેપ
ક્ષિતીશા સોની નામના યુવતીએ તેમના માતાની 
હોસ્પિટલમાં ચાલેલી સારવાર સમયે કર્યો હતો.

૧૭ માળની એસ.વી.પી.હોસ્પિટલ શરૃ કરવામા આવી એ સમયથી એક અથવા
બીજા વિવાદમાં સપડાતી રહી છે. આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રમા ફરજ
બજાવતા અધિકારીઓ અને ભાજપ તથા કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષના કોર્પોરેટરોએ
હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થતા દર્દીઓની ચિંતા કરવાના બદલે માત્ર તેમનો
અંગત સ્વાર્થ જ જોયો છે. કરોડોના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં  કોર્પોરેશનના અધિકારીઓ હોય કે પછી નિવૃત્ત
પેન્શનરો અથવા તો ભાજપ કે કોંગ્રેસના હવે પૂર્વ બની ગયેલા તમામ કોર્પોરેટરોને
આજીવન કેશલેસ સારવાર એસ.વી.પી.હોસ્પિટલમાં મળી રહે એ પ્રકારની તાકીદની દરખાસ્ત પણ
તમામે  મિલીભગત કરી મંજૂર કરી દીધી એનાથી
મોટી કમનસીબી આ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે બીજી કઈ હોઈ
શકે.એસ.વી.પી.ના આઈ.સી.યુ.માં સારવાર માટે દાખલ થતા દર્દીઓનો મૃત્યુદર એક અંદાજ
મુજબ ૬.૫ ટકા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.જે તંત્ર અને શાસકો માટે
લપડાક સમાન કહી શકાય.

હોસ્પિટલના આઈ.સી.યુ.માં દાખલ દર્દી અને મોત

વર્ષ    દાખલ દર્દી     મોત

૨૦૨૧ ૩૫૫૦         ૧૧૪૩

૨૦૨૨ ૪૭૫૪         ૮૦૦

૨૦૨૩ ૬૪૭૯         ૧૧૪૪

૨૦૨૪ ૫૦૦૭       ૧૫૧૭

હોસ્પિટલમાં કુલ દાખલ દર્દી અને મરણ

વર્ષ    દાખલ દર્દી     મોત

૨૦૧૯  ૧૪૧૯૫       ૮૮૯

૨૦૨૦ ૧૮૭૬૪        ૧૨૫૫

૨૦૨૧ ૧૧૪૫૧        ૧૧૪૩

૨૦૨૨ ૧૨૪૭૮        ૮૦૦

૨૦૨૩ ૨૧૯૮૧        ૧૧૫૩

૨૦૨૪ ૨૦૭૫૫        ૧૫૨૬

૨૦૨૫ ૩૧૩૩૩        ૧૭૫૪

કુલ     ૧,૩૯,૯૫૭     ૮૪૯૧

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…
GUJARAT

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…

March 10, 2026
‘સલામત ગુજરાત’માં બાળકો અસલામત! 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી! | gujarat assemb…
GUJARAT

‘સલામત ગુજરાત’માં બાળકો અસલામત! 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી! | gujarat assemb…

March 10, 2026
ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા: બિલ બનાવીને નાશ કરનારા માલિકો સામે લાલ આંખ, AI પકડશે ચ…
GUJARAT

ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા: બિલ બનાવીને નાશ કરનારા માલિકો સામે લાલ આંખ, AI પકડશે ચ…

March 10, 2026
Next Post
કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ...

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc...

ક્રૂડ ઓઈલની આગમાં હોમાતું શેરબજાર : વિશ્વને મંદી ભરડો લેશે | Stock market burning in the fire of cru…

ક્રૂડ ઓઈલની આગમાં હોમાતું શેરબજાર : વિશ્વને મંદી ભરડો લેશે | Stock market burning in the fire of cru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઇન શોપિંગમાં પણ જોખમઃ રક્ષાબંધને બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે ૨ લાખ ગૂમાવ્યા | Young man who o…

ઓનલાઇન શોપિંગમાં પણ જોખમઃ રક્ષાબંધને બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે ૨ લાખ ગૂમાવ્યા | Young man who o…

7 months ago
માતા સામે ગંદી હરકતો કરતા માસીના દિકરાની પિતરાઈ ભાઈએ જ હત્યા કરી | Cousin kills aunt son for sexuall…

માતા સામે ગંદી હરકતો કરતા માસીના દિકરાની પિતરાઈ ભાઈએ જ હત્યા કરી | Cousin kills aunt son for sexuall…

1 month ago
પ્રથમ લગ્ન છૂપાવી ઇસનપુરની મહિલા પ્રોફેસર સાથે બીજા લગ્ન | A opalo an we aewin pupulu iwe a puluweni…

પ્રથમ લગ્ન છૂપાવી ઇસનપુરની મહિલા પ્રોફેસર સાથે બીજા લગ્ન | A opalo an we aewin pupulu iwe a puluweni…

3 months ago
ઈરાન પર હુમલાની શક્યતા ઘટતા સોના-ચાંદીમાં કડાકો: રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો પર | Gold and silver…

ઈરાન પર હુમલાની શક્યતા ઘટતા સોના-ચાંદીમાં કડાકો: રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો પર | Gold and silver…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News