gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રથમ લગ્ન છૂપાવી ઇસનપુરની મહિલા પ્રોફેસર સાથે બીજા લગ્ન | A opalo an we aewin pupulu iwe a puluweni…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
પ્રથમ લગ્ન છૂપાવી ઇસનપુરની મહિલા પ્રોફેસર સાથે બીજા લગ્ન | A opalo an we aewin pupulu iwe a puluweni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવારપ્રથમ લગ્ન છૂપાવી ઇસનપુરની મહિલા પ્રોફેસર સાથે બીજા લગ્ન 1 - image

ઇસનપુરમાં રહેતી ્મહિલા પ્રોફેસરને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ પ્રથમ લગ્ન છૂપાવીને મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા આરોપી ભાડાના મકાન બંદલીને બન્ને મહિલાને ઉલ્લુ બનાવતો હતો. પ્રથમ પત્નીએ આવીને મહિલાને તેં મારો પતિ છીનવી લીધો કહીને તેની સાથે લગ્નના પુરાવા બતાવતાં બીજા લગ્નનો ભાંડો ફૂટયો હતો. તેમ છતાં પ્રથમ પત્નીને છૂટાછેડા આપવાની વાત કરીને મહિલાને વિશ્વાસમાં લઇને તેના ક્રેડિટ કાર્ડમાંથી રૃા.૮.૫૫ મેળવીને છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ પત્નીએ આવીને તેં મારા પતિને છીનવી લીધો કહેતા ભાંડો ફૂટયો, મહિલાની જાણ બહાર ક્રેડિટ કાર્ડથી રૃા. ૮.૫૫ લાખ રૃપિયા મેળવ્યા

 ઇસનપુરમાં રહેતી મહિલા પ્રોફેસરે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં કૃષ્ણનગરમાં રહેતા વિશાલ સામે ફરિયાદ નોંધાવી છે કે સોશિયલ મિડિયાના માધ્યમથી મહિલા અને યુવકનો ૨૦૧૮માં સંપર્ક થયો હતો ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સંંબંધ થતાં વર્ષ પછી બન્ન્નેએ પ્રેમલગ્ન કર્યા હતા. મહિલા તેના પિયરમાં રહેતી અને આરોપી ભાડે મકાન રાખીને રહેતો હતો અને અવાર નવાર મકાન બદલતો હતો.

ચાર વર્ષ પહેલા એક મંહિલા ફરિયાદી  મહિલાના ઘરે આવી હતી અને તેણે ૨૦૧૧માં તેની સાથે લગ્ન ર્ક્યા હોવાના પુરાવા બતાવીને તેં મારા પતિને છીનવી લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો જેના લીધે બીજા લગ્નની જાણ થઇ હતી. ત્યારબાદ આરોપીએ પ્રથમ પત્નીને છૂટાછેડા આપવાની વાત કરી અને મહિલાને વિશ્વાસમાં લઇને તેના ક્રેડિટ કાર્ડમાંથી રૃા.૮.૫૫ મેળવીને છેતરપીંડી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…
GUJARAT

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

June 10, 2026
21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …
GUJARAT

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

June 10, 2026
Next Post
બુટલેગર પુત્રને છોડાવવા પિતાનો રામોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો | Seman we a fori ruckus lon ewe imwen p…

બુટલેગર પુત્રને છોડાવવા પિતાનો રામોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો | Seman we a fori ruckus lon ewe imwen p...

સુથારીકામ કરનારે જ વેપારીના મકાનમાં ૨૩ લાખ મતા ચોરી | Emon chon angangen ira a solani 23 lakh seni i…

સુથારીકામ કરનારે જ વેપારીના મકાનમાં ૨૩ લાખ મતા ચોરી | Emon chon angangen ira a solani 23 lakh seni i...

હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ વર્ષમાં નવું જંગી રોકાણ આવવાની સંભાવના વધી ગઈ | Ahmedabad to host commonwe…

હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ વર્ષમાં નવું જંગી રોકાણ આવવાની સંભાવના વધી ગઈ | Ahmedabad to host commonwe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત વિશ્વનું સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર રહેશે, વર્લ્ડ બેન્કે GDP ગ્રોથ અનુમાન સુધાર્યું | world ba…

ભારત વિશ્વનું સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર રહેશે, વર્લ્ડ બેન્કે GDP ગ્રોથ અનુમાન સુધાર્યું | world ba…

8 months ago
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, વડોદરાના એક જ પરિવારના 4ના કરુણ મોત | panchmahal kalol …

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, વડોદરાના એક જ પરિવારના 4ના કરુણ મોત | panchmahal kalol …

1 month ago
પંચમહાલ: ઘોઘંબામાં મેઘમહેર, કરાડ ડેમ છલકાયો; 24 ગામોને એલર્ટ, અનેક રસ્તાઓ બંધ | Heavy rain in Ghogha…

પંચમહાલ: ઘોઘંબામાં મેઘમહેર, કરાડ ડેમ છલકાયો; 24 ગામોને એલર્ટ, અનેક રસ્તાઓ બંધ | Heavy rain in Ghogha…

9 months ago
ધ્રૂજાવીદેનારી ઘટના: ‘મેં મારી મમ્મી, બહેન અને ભાઈને મારી નાખ્યા…’, હત્યારાએ પોલીસ સ્ટેશન પહોંચીને…

ધ્રૂજાવીદેનારી ઘટના: ‘મેં મારી મમ્મી, બહેન અને ભાઈને મારી નાખ્યા…’, હત્યારાએ પોલીસ સ્ટેશન પહોંચીને…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News