gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વુડા અને કોર્પોરેશનના કારણે અધૂરું કામ ખાનપુર-સોનારકુઇ ૧૮ મીટર રોડ અડધો બનાવી છોડી દેતા લોકો હેરાન |…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
વુડા અને કોર્પોરેશનના કારણે અધૂરું કામ ખાનપુર-સોનારકુઇ ૧૮ મીટર રોડ અડધો બનાવી છોડી દેતા લોકો હેરાન |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.28 વડોદરાના પશ્ચિમ વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપથી થઇ રહ્યો છે પરંતુ તંત્ર સુવિદ્યા આપવામાં વામણું પુરવાર થયું છે. અનેક સોસાયટીઓ તેમજ ગામોને જોડતો ખાનપુર-સોનારકુઇ રોડ ખુલ્લો નહી કરાતા ગ્રામજનો તેમજ સોસાયટીના લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. વુડા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે રોડ નહી બનતા લોકો વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ખાનપુર, સેવાસી, શેરખી તેમજ અંકોડીયા અને કોયલીને જોડતી ટીપી સ્કીમ ૨૪ એ અને ૨૪ બી મૂકવામાં આવી છે. જેમાં ૨૪ બી ટીપી સ્કીમ વિસ્તારમાં અનેક સોસાયટીઓ તેમજ ફ્લેટો બની ગયા છે પરંતુ રોડના કામો નહી થતાં લોકોને હેરાન થવું પડે છે. આ ટીપી સ્કીમમાં ૧૮ મીટર પહોળો રોડ બનાવવાનું સૂચન છે. આ રોડ ખાનપુરથી સોનારકુઇ ગામને જોડશે જે સેવાસી-સિંઘરોટ મુખ્ય રોડને જોડતો છે.

પરંતુ સમગ્ર વિસ્તારમાં રોડને ખુલ્લો નહી કરાતા રહીશોને અવરજવર માટે સાંકડા તેમજ વારંવાર વળાંકવાળા રોડનો ઉપયોગ કરવો પડે છે. કેટલીક વખત આ રોડ પર સામેથી આવતું વાહન નહી દેખાતા અકસ્માત પણ સર્જાય છે. ૧૮ મીટર રોડ માત્ર કહેવા પૂરતો જ છે પરંતુ રોડનું કામ પૂરું કરવામાં નહી આવતા લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. તંત્ર દ્વારા રોડ માટે મોટો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ આ ખર્ચ માથે પડયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

વુડા તેમજ કોર્પોરેશનની હદને જોડતા આ રોડનું કામ ક્યાં કારણોસર પૂરુ થતું નથી તે ચર્ચાનો વિષય બન્યો છે. જે સ્થળે રોડ ખુલ્લો કરવાનો ના  હોય ત્યાં રોડને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે જ્યારે વાહનોની વધારે અવરજવર ધરાવતા વિસ્તારનો રોડ ખુલ્લો નહી કરવામાં આવતો નથી. રોડ ખુલ્લો નહી કરાતા આશરે ૧૦૦ જેટલી સોસાયટીઓ તેમજ ગ્રામજનોના એક લાખ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …
GUJARAT

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

February 5, 2026
VIDEO: T20 વર્લ્ડ કપ માટે સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બન્યા 20 દેશોના મહાકાય રાષ્ટ્રધ્વજ | Surat Ne…
GUJARAT

VIDEO: T20 વર્લ્ડ કપ માટે સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બન્યા 20 દેશોના મહાકાય રાષ્ટ્રધ્વજ | Surat Ne…

February 5, 2026
અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ | Ahmedabad SG Highway fr…
GUJARAT

અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ | Ahmedabad SG Highway fr…

February 5, 2026
Next Post
જેતલપુર ગરનાળાની રિપેરિંગ કામગીરી ટૂંક સમયમાં કરાશે | Repair work of Jetalpur Garnala will be done s…

જેતલપુર ગરનાળાની રિપેરિંગ કામગીરી ટૂંક સમયમાં કરાશે | Repair work of Jetalpur Garnala will be done s...

વાલીએ ઠપકો આપતાં ઘર છોડી જનાર સગીર દ્વારકાથી અને બાળ સંભાળગૃહનો કિશોર રાજસ્થાનથી મળ્યો | Two missing…

વાલીએ ઠપકો આપતાં ઘર છોડી જનાર સગીર દ્વારકાથી અને બાળ સંભાળગૃહનો કિશોર રાજસ્થાનથી મળ્યો | Two missing...

72 ટકા અગ્નિવીરોને નોકરીનો તણાવ, 52 ટકાને ભવિષ્યમાં નોકરીની તકો અંગે ચિંતા | survey by msu student o…

72 ટકા અગ્નિવીરોને નોકરીનો તણાવ, 52 ટકાને ભવિષ્યમાં નોકરીની તકો અંગે ચિંતા | survey by msu student o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા ઝૂંબેશ , અમદાવાદના ૨૭૬ કોમર્શિયલ એકમને મચ્છર મળતા નોટિસ | Campaign …

મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા ઝૂંબેશ , અમદાવાદના ૨૭૬ કોમર્શિયલ એકમને મચ્છર મળતા નોટિસ | Campaign …

7 months ago
હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI | rbi may cut repo rate by 50 b…

હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI | rbi may cut repo rate by 50 b…

8 months ago
‘આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..’ લાલ કિલ્લાથી PM મોદીએ કરી મોટી જાહેરાતો | Independence …

‘આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો..’ લાલ કિલ્લાથી PM મોદીએ કરી મોટી જાહેરાતો | Independence …

6 months ago
આર્ટ્સમાં ગુંબજ માટે પાંચ કરોડનો ખર્ચ પણ વિદ્યાર્થિનીઓ માટે નવો વોશરુમ બન્યો નથી | girls washroom ha…

આર્ટ્સમાં ગુંબજ માટે પાંચ કરોડનો ખર્ચ પણ વિદ્યાર્થિનીઓ માટે નવો વોશરુમ બન્યો નથી | girls washroom ha…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News