gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI | rbi may cut repo rate by 50 b…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in Business
0 0
0
હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI | rbi may cut repo rate by 50 b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Repo Rate: હોમ લોન-ઓટો લોન સહિત લોનધારકોને જૂન મહિનામાં મોટી રાહત મળી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની આગામી મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં મોટો ઘટાડો કરી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના રિસર્ચ રિપોર્ટમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, આરબીઆઈ રેપો રેટમાં 0.50 ટકા (50 બેઝિસ પોઈન્ટ)નો ઘટાડો કરી શકે છે. જેનો ઉદ્દેશ લોન સાયકલને પ્રોત્સાહન આપવા અને વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓની અસર ઘટાડવાનો છે.

મોંઘવારી કાબૂમાં હોવાથી રેપો રેટ ઘટશે

આરબીઆઈની એમપીસી બેઠક 4થી 6 જૂનના રોજ અર્થાત આવતીકાલથી શરૂ થશે. આ બેઠકના અંતે છ જૂનના રોજ રેપો રેટ સહિત અન્ય નિર્ણયો પર જાહેરાત થશે. એસબીઆઈના રિપોર્ટ ‘એમપીસી બેઠકની પ્રસ્તાવના 4-6 જૂન 2025’માં 0.50 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ફેબ્રુઆરી અને એપ્રિલમાં આરબીઆઈએ 0.25-0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. હાલ રેપો રેટ 6 ટકા પર છે. મોંઘવારી અને ઈકોનોમિક ગ્રોથ આરબીઆઈના લક્ષ્યાંકને અનુરૂપ નોંધાતાં જૂનમાં વધુ 0.50 ટકાનો ઘટાડો થઈ શકે છે. 

આ પણ વાંચોઃ BIG NEWS: ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ટ્રેડ ડીલ, કોમર્સ સેક્રેટરીએ કહ્યું- હું ભારતનો મોટો ફેન

હોમ લોન અને કાર લોન સસ્તી થશે

રેપો રેટ એ વ્યાજ દર છે, જેના આધારે આરબીઆઈ બેન્કોને લોન આપે છે. બેન્કો આરબીઆઈ પાસેથી રેપો રેટના આધારે લોન મેળવે છે. બાદમાં તે ગ્રાહકો સુધી લોન સેવા પહોંચાડે છે. જો રેપો રેટ નીચો હોય તો બેન્કો પણ પોતાના લોન રેટમાં ઘટાડો કરે છે. લોનનો ઈએમઆઈ પણ ઘટશે. હોમ લોન અને કાર લોન સસ્તી થશે. ઈન્ડસ્ટ્રીને સસ્તી લોન મળવાથી માત્ર શહેરી વપરાશમાં વધારો થશે, તેમજ કારખાનામાં રોકાણ વધતાં રોજગારી સર્જન પણ વધશે.

હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ટેસ્લાને ભારતમાં શો રૂમ ખોલવો છે પણ મેન્યુફેક્ચરિંગ નથી કરવું, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | te…

ટેસ્લાને ભારતમાં શો રૂમ ખોલવો છે પણ મેન્યુફેક્ચરિંગ નથી કરવું, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | te...

યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ | 5 expl…

યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ | 5 expl...

‘અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ…’, શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિપ્પણી

'અભિવ્યક્તિની સ્વતંત્રતા છે પરંતુ ધાર્મિક ભાવનાઓ...', શર્મિષ્ઠા પનોલી કેસની સુનાવણીમાં હાઈકોર્ટની ટિપ્પણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના નાની ભગેડી ગામે યુવક પર હુમલો : લાકડાના ધોકાથી ઇજા, ત્રણ સામે ગુનો નોંધાયો | Attack on yout…

કાલાવડના નાની ભગેડી ગામે યુવક પર હુમલો : લાકડાના ધોકાથી ઇજા, ત્રણ સામે ગુનો નોંધાયો | Attack on yout…

3 months ago
ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત બીએમડબ્લ્યુ ચાલકનું મોત, 4 ઘાયલ | BMW driver dies 4 injur…

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત બીએમડબ્લ્યુ ચાલકનું મોત, 4 ઘાયલ | BMW driver dies 4 injur…

5 months ago
‘ઈજ્જત તો દેની પડેગી…’ સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas…

‘ઈજ્જત તો દેની પડેગી…’ સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas…

8 months ago
જીએસટીની ભૂલ સુધારવા 8 વર્ષ લાગ્યા આખરે યુટર્ન લેવો પડયો : ચિદમ્બરમ્

જીએસટીની ભૂલ સુધારવા 8 વર્ષ લાગ્યા આખરે યુટર્ન લેવો પડયો : ચિદમ્બરમ્

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News