gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃદ્ધ પેન્શન યોજનામાં 26.94 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી, લાભાર્થીઓ વંચિત રહ્યા | unused 26 cro…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
વૃદ્ધ પેન્શન યોજનામાં 26.94 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી, લાભાર્થીઓ વંચિત રહ્યા | unused 26 cro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pension Scheme: બાંધકામ વિસ્તારના કામદારો પ્રત્યે સરકાર જાણે અસંવેદનશીલ બની રહી છે. વિવિધ યોજના અમલમાં હોવા છતાંય ગરીબ કામદારો લાભથી વંચિત રહ્યાં છે. કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, 60 વર્ષથી વધુ વય ધરાવતાં કામદારોને 800 રૂપિયા પેન્શન આપવાનું નક્કી કરાયુ હતું. એટલુ જ નહીં, વર્ષ 2017થી માંડીને 2023 સુધી વૃદ્ધ પેન્શન યોજના માટે માત્ર 2.85 લાખનો ખર્ચ કરાયો હતો જ્યારે 26.97 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વણવપરાયેલી પડી રહી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા, કારથી ટક્કર માર્યા બાદ શખસોએ છરીના ઘા મારી રહેંસી નાંખ્યો

ગુજરાતમાં માત્ર 1.57 લાખ બાંધકામ કામકારો નોંધાયેલા 

બાંધકામ ક્ષેત્રના કામદાર તરીકે નોંધણી કરાવવી હોય તો કોન્ટ્રાક્ટર પાસેથી વર્ષમાં ઓછામાં ઓછુ 90 દિવસ કામ કર્યુ હોય તો પ્રમાણપત્ર મળી શકે છે. રાજ્યમાં અંદાજે 15 લાખથી વધુ કામદારો છે, જે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. કોરોના વખતે કામદારોની નોંધણી અને સરવે કરવા મુખ્યમંત્રીના વડપણ હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી હતી તેમ છતાંય આ મુદ્દે નિષ્ક્રિયતા દાખવવામાં આવી હતી, જેના કારણે આજે ગુજરાતમાં માત્ર 1.57 લાખ બાંધકામ કામકારો નોંધાયેલા છે.

022 સુધીમાં બાંધકામ કામદારો માટે 1,20,455 અરજીઓ કરવામાં આવી

ઇ નિર્માણ પોર્ટલ પર નોંધણી માટે કામદારોએ અરજી કરવી પડી છે. કેગના રિપોર્ટ મુજબ, 31 માર્ચ, 2022 સુધીમાં બાંધકામ કામદારો માટે 1,20,455 અરજીઓ કરવામાં આવી હતી. આ પૈકી 1.08 લાખ અરજીઓ મંજૂર કરાઈ હતી. અન્ય અરજીઓની ચકાસણી કરતાં એવુ સામે આવ્યું કે, બાંધકામ ક્ષેત્રના કામદારોને મળતાં લાભો મેળવવા માટે દરજી, ડ્રાઇવર, ફળ-શાકભાજી વેચનારાં, સિક્યુરિટી ગાર્ડ, દુકાનદાર સહિત અન્ય વ્યવસાયકારોએ પણ ઇ નિર્માણ કાર્ડ મેળવી લીધુ હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં અપહરણ-ખંડણી કેસના આરોપીએ PIની રિવોલ્વર છીનવી કર્યું ફાયરિંગ

પેન્શન યોજના બંધ કરી દેવાઇ

બાંધકામ ક્ષેત્રના વૃદ્ધ કામદારોને પેન્શન આપવાનું નક્કી કરાયુ હતું, જેમા એવા નિયમોની જોગવાઈ કરવામાં આવી છે કે,  60થી વધુ વય ધરાવતાં હોય અને ત્રણ-પાંચ વર્ષ સુધી કામ કર્યુ હોય તેને 800 રૂપિયા પેન્શનનો લાભ મળશે. વર્ષ 2017થી માંડીને વર્ષ 2019 સુધીમાં માત્રને માત્ર 40 કામદારોને જ પેન્શન મળ્યુ હતું. ત્યાર બાદ આ પેન્શન યોજના જ બંધ કરી દેવાઈ હતી. જૂન-2017માં પેન્શન યોજનાના નિયમો ફેરફાર કરવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ રજૂ કરાયો હતો, જેને હજુ મંજૂરી મળી નથી. આમ, બાંધકામ ક્ષેત્રના ગરીબ કામદારો પ્રત્યે સરકાર જાણે દયાહીન બની રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…
GUJARAT

ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે | teachers will now be assigne…

April 3, 2026
વિરમગામના ખંભારવાડામાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling in Khambharwada Viramgam
GUJARAT

વિરમગામના ખંભારવાડામાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling in Khambharwada Viramgam

April 3, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા મેળવવા ભાજપનું એડીચોટીનું જોર, કોંગ્રેસની અસ્તિત્વ ટકાવવા મથામણ |…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા મેળવવા ભાજપનું એડીચોટીનું જોર, કોંગ્રેસની અસ્તિત્વ ટકાવવા મથામણ |…

April 3, 2026
Next Post
અમદાવાદના પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા, કારથી ટક્કર માર્યા બાદ શખસોએ છરીના ઘા મારી રહેંસી નાંખ્યો …

અમદાવાદના પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા, કારથી ટક્કર માર્યા બાદ શખસોએ છરીના ઘા મારી રહેંસી નાંખ્યો ...

ગુજરાત સરકારે ખૂબ વખાણેલો રૂ.98 કરોડનો બ્રિજ 12 મહિનામાં બીજી વખત ડેમેજ, વાહન-વ્યવહાર બંધ | palanpur…

ગુજરાત સરકારે ખૂબ વખાણેલો રૂ.98 કરોડનો બ્રિજ 12 મહિનામાં બીજી વખત ડેમેજ, વાહન-વ્યવહાર બંધ | palanpur...

અધિકારીએ ખાડા પૂરવાની ના પાડતા ભાજપના ધારાસભ્યએ પિત્તો ગુમાવ્યો, કહ્યું- મારી ઑફિસમાં આવો | kadi mla…

અધિકારીએ ખાડા પૂરવાની ના પાડતા ભાજપના ધારાસભ્યએ પિત્તો ગુમાવ્યો, કહ્યું- મારી ઑફિસમાં આવો | kadi mla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N…

જામનગરમાં નાઇજિરિયન છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલી ગેંગનો પર્દાફાશ, પાંચની ધરપકડ | Gang linked to N…

6 months ago
હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…

7 months ago
જામનગરમાં ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગ અંગેની સુવિધાઓ મન…

જામનગરમાં ઓશવાલ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગ અંગેની સુવિધાઓ મન…

2 months ago
અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

અમદાવાદ: સરદારનગર પોલીસે રહેણાંક મકાનમાં રેડ પાડી વિદેશી બિયરનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ | Ahmedabad…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News