gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેકેશન માણતા સુરતના શિક્ષકોના ‘રંગમાં ભંગ’, વસ્તી ગણતરીના આદેશને પગલે શિક્ષકોની હાલત કફોડી | Surat T…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
વેકેશન માણતા સુરતના શિક્ષકોના ‘રંગમાં ભંગ’, વસ્તી ગણતરીના આદેશને પગલે શિક્ષકોની હાલત કફોડી | Surat T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Teacher Forced to Return: સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો માટે ચાલુ ઉનાળુ વેકેશન આફત સમાન સાબિત થયું છે. વસ્તી ગણતરી-2027ની કામગીરીના બહાને તંત્ર દ્વારા મંજૂર થયેલી રજાઓ રદ કરી તાત્કાલિક હાજર થવાનો આદેશ અપાતા શિક્ષણ જગતમાં ભારે રોષ અને અસંતોષ ફાટી નીકળ્યો છે.

મંજૂર રજાઓ કેન્સલ, હેડક્વાર્ટર ન છોડવા તાકીદ

શિક્ષણ સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલા કડક આદેશ મુજબ, વસ્તી ગણતરીની કામગીરીમાં રોકાયેલા તમામ શિક્ષકોની અગાઉથી મંજૂર થયેલી રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આ સાથે જ કોઈપણ કર્મચારીએ પરવાનગી વગર હેડક્વાર્ટર (સુરત) છોડવું નહીં તેવી કડક સૂચના આપવામાં આવી છે. આ ઓચિંતા આદેશને કારણે હજારો શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે.

વેકેશન માણતા સુરતના શિક્ષકોના 'રંગમાં ભંગ', વસ્તી ગણતરીના આદેશને પગલે શિક્ષકોની હાલત કફોડી 2 - image

પરિવાર સાથે પ્રવાસે ગયેલા શિક્ષકો ફસાયા

વર્ષભર શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કામગીરીમાં વ્યસ્ત રહેતા શિક્ષકો વેકેશન દરમિયાન પરિવાર સાથે સમય વિતાવવા માટે મહિનાઓ પહેલા બુકિંગ કરાવીને ફરવા નીકળ્યા છે. અનેક શિક્ષકો હાલ અન્ય રાજ્યોમાં કે વિદેશ પ્રવાસે છે, જ્યારે કેટલાંક પોતાના વતન ગયા છે. હવે અચાનક તાલીમમાં હાજર રહેવાના આદેશથી:

ટિકિટો અને હોટેલ બુકિંગ કેન્સલ કરાવતા મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરિવાર સાથેના આયોજન પર પાણી ફરી વળતા શિક્ષકોમાં માનસિક સંતાપ જોવા મળી રહ્યો છે. દૂરના વિસ્તારોમાંથી તાત્કાલિક પરત ફરવા માટે મુસાફરીની વ્યવસ્થા કરવી પડકારજનક બની છે.

શિક્ષણ જગતમાં ઉગ્ર રોષ

શિક્ષકોનો આક્ષેપ છે કે સરકાર અને શિક્ષણ સમિતિ વચ્ચે સંકલનનો અભાવ છે. જો આ રાષ્ટ્રીય કામગીરીનું આયોજન અગાઉથી નક્કી હતું, તો વેકેશન શરૂ થયા બાદ જ શા માટે આદેશ આપવામાં આવ્યો? શિક્ષકોનું કહેવું છે કે વર્ષભર શિક્ષણ સિવાયની વિવિધ ઉજવણીઓ અને સરકારી કામોમાં તેઓ વ્યસ્ત રહે છે, અને હવે મળેલા આરામના દિવસોમાં પણ આયોજન વગરની જાહેરાતોથી તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

સંગઠનો રજૂઆત કરે તેવી શક્યતા

હાલમાં સુરત શિક્ષણ સમિતિમાં અસંતોષનો માહોલ ચરમસીમાએ છે. એક તરફ રાષ્ટ્રીય ફરજ હોવાથી હાજર થવું અનિવાર્ય છે, તો બીજી તરફ વ્યક્તિગત નુકસાન અને પારિવારિક આયોજન ખોરવાઈ ગયા છે. આ ગંભીર મુદ્દે આગામી દિવસોમાં શિક્ષક સંગઠનો સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆત કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…
GUJARAT

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

June 24, 2026
અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…
GUJARAT

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

June 24, 2026
Next Post
આસામમાં હિમંતા બિસ્વા સરમા જ ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | Himanta Biswa…

આસામમાં હિમંતા બિસ્વા સરમા જ ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | Himanta Biswa...

અમદાવાદ-ગોધરા હાઈવે પર ગોઝારો અકસ્માત, રોંગ સાઈડમાં બેફામ કારની અડફેટે 3 યુવાનના મોત | Fatal Acciden…

અમદાવાદ-ગોધરા હાઈવે પર ગોઝારો અકસ્માત, રોંગ સાઈડમાં બેફામ કારની અડફેટે 3 યુવાનના મોત | Fatal Acciden...

વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ…: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય | CM Vijay Takes …

વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ...: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય | CM Vijay Takes ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

400 હિમસરોવરો વિસ્તરતાં ભારતમાં વિનાશકારી પૂરનું જોખમ

400 હિમસરોવરો વિસ્તરતાં ભારતમાં વિનાશકારી પૂરનું જોખમ

10 months ago
શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

4 months ago
વડોદરાના ડભોઇ રોડ પર ફરી એક વાર વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગતા અફરાતફરી | a fire broke out in …

વડોદરાના ડભોઇ રોડ પર ફરી એક વાર વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગતા અફરાતફરી | a fire broke out in …

1 year ago
ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News