gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in INDIA
0 0
0
વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vedanta Power Plant Blast Chhattisgarh: છત્તીસગઢના શક્તિ જિલ્લામાં આવેલા વેદાંત પાવર પ્લાન્ટમાં થયેલા ભીષણ બોઈલર વિસ્ફોટ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક હજુ પણ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે આ મામલે ગંભીર બેદરકારી બદલ વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ અને પ્લાન્ટ મેનેજર દેવેન્દ્ર પટેલ સહિતના જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

કેવી રીતે સર્જાયો ભયાનક અકસ્માત?

14 એપ્રિલ 2026ના રોજ બપોરે 2:33 વાગ્યે જ્યારે શ્રમિકો કામ કરી રહ્યા હતા, ત્યારે બોઈલર-1માં જોરદાર વિસ્ફોટ થયો હતો. બોઈલર મુખ્ય નિરીક્ષકના રિપોર્ટ અનુસાર બોઈલર ફર્નેસની અંદર જરૂર કરતા વધુ ઈંધણ જમા થઈ ગયું હતું. જેના કારણે અચાનક અસામાન્ય દબાણ ઉભું થયું અને વિસ્ફોટ થયો. આ દબાણ એટલું પ્રચંડ હતું કે બોઈલરની નીચેની પાઈપલાઈન પોતાની જગ્યાએથી ખસી ગઈ અને લોખંડનું આખું માળખું ધરાશાયી થઈ ગયું.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, દમણથી વલસાડ આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો

ચેતવણીઓને કેમ નજરઅંદાજ કરાઈ?

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, દુર્ઘટનાના કલાકો પહેલા જ પ્લાન્ટના સેફ્ટી સિસ્ટમમાં રેડ એલર્ટ આવી રહ્યા હતા. સવારથી જ પ્રાઈમરી એર (PA) ફેન વારંવાર ફેઈલ થઈ રહ્યો હતો. કંટ્રોલ રૂમની લોગબુક મુજબ સવારે 10:30 વાગ્યે ખામી નોંધાઈ હોવા છતાં પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો નહોતો.

ઉત્પાદન વધારવાની લાલચ ભારે પડી?

સૌથી ગંભીર બાબત એ છે કે ટેકનિકલ ખામી હોવા છતાં, બપોરે 1:03 થી 2:09 ની વચ્ચે બોઈલરનો લોડ 350 મેગાવોટથી વધારીને 590 મેગાવોટ કરી દેવામાં આવ્યો હતો. માત્ર એક કલાકમાં ઉત્પાદન લગભગ બમણું કરવાની આ ઉતાવળે જ મજૂરો માટે મોતનો છટકું તૈયાર કર્યું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

કઈ કલમો હેઠળ નોંધાયો ગુનો?

પોલીસ અધિક્ષક પ્રફુલ્લ ઠાકુરના નિર્દેશ પર ડભરા પોલીસ સ્ટેશનમાં અનિલ અગ્રવાલ, દેવેન્દ્ર પટેલ અને NGSL કંપનીના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 106(1), 289 અને 3(5) હેઠળ FIR નોંધવામાં આવી છે. એડિશનલ એસપી પંકજ પટેલના નેતૃત્વમાં SIT આ મામલે ઊંડી તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે લેટેસ્ટ અપડેટ, સર્જિયો ગોરે કહ્યું – ફક્ત 1% મુદ્દાઓ પર ચર્ચા બાકી | ser…
INDIA

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે લેટેસ્ટ અપડેટ, સર્જિયો ગોરે કહ્યું – ફક્ત 1% મુદ્દાઓ પર ચર્ચા બાકી | ser…

June 4, 2026
ઇન્કમ ટેક્સમાં મોદી કેબિનેટનો મોટો ફેરફાર! હવે વિદેશી રોકાણકારોને જલસા, જાણો શું છે ફાયદો | cabinet …

Next Post
જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના…

જામનગરમાં ઇન્ટરનેટ મારફતે થયેલ અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કેસમાં ફરાર આરોપી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના...

અશોક ખરાતના અંગત ગણાતા ડો. જિતેન્દ્ર શેળકેનું મોત, અકસ્માત કે હત્યા? શિવસેનાની તપાસની માંગ | nashik …

અશોક ખરાતના અંગત ગણાતા ડો. જિતેન્દ્ર શેળકેનું મોત, અકસ્માત કે હત્યા? શિવસેનાની તપાસની માંગ | nashik ...

જામનગર PGVCL ના કર્મચારીને લાંચ કેસમાં જેલ સજાનો સેશન્સ કોર્ટ દ્વારા હુકમ | Jamnagar Sessions Court …

જામનગર PGVCL ના કર્મચારીને લાંચ કેસમાં જેલ સજાનો સેશન્સ કોર્ટ દ્વારા હુકમ | Jamnagar Sessions Court ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૬.૧૬ કરોડના કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 6 16 crore scam…

૬.૧૬ કરોડના કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 6 16 crore scam…

2 months ago
સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…

સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…

2 months ago
જામનગરમાં જુગારિયા તત્વો હાઈટેક બન્યા : મોબાઈલ ફોનમાં આઈ.ડી. મારફતે કેસીનોનો જુગાર રમતાં એકની અટકાયત…

જામનગરમાં જુગારિયા તત્વો હાઈટેક બન્યા : મોબાઈલ ફોનમાં આઈ.ડી. મારફતે કેસીનોનો જુગાર રમતાં એકની અટકાયત…

4 months ago
ખાણ ખનીજના મહિલા અધિકારી ઉપર હુમલો કરી માફિયા ડમ્પર છોડાવી ગયા | Mafia dumper attacked female mining…

ખાણ ખનીજના મહિલા અધિકારી ઉપર હુમલો કરી માફિયા ડમ્પર છોડાવી ગયા | Mafia dumper attacked female mining…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News