gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેરાવળના આદરી ગામે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન યુવતી દરિયામાં તણાઈ, શોધખોળ ચાલુ | Woman Missing After Pr…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
વેરાવળના આદરી ગામે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન યુવતી દરિયામાં તણાઈ, શોધખોળ ચાલુ | Woman Missing After Pr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tragic Incident in Veraval: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી ગામે દરિયાકિનારે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન એક યુવતી દરિયામાં ડૂબી જવાની કરૂણ ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ લોકો સેલ્ફી લેતી વખતે દરિયાના જોરદાર મોજાની ઝપેટમાં આવી ગયા હતા, જેમાં ચાર લોકો બચાવવામાં સફળ રહ્યા જ્યારે એક યુવતી તણાઈ ગઈ હતી.

સેલ્ફી લેતી વખતે મોજું ખેંચી ગયું

મળતી માહિતી અનુસાર, પ્રિ-વેડિંગ શૂટ માટે આવેલું કપલ તેમના મિત્રો સાથે આદરી ગામના દરિયાકિનારે હતા. જેમાં પાંચ વ્યક્તિઓ દરિયાકિનારે ઊભા રહીને સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક મોટું મોજું આવ્યું. ચાર લોકો એકબીજાના હાથ પકડી લેતા બચવામાં સફળ રહ્યા હતા. જોકે, એક યુવતીને આ જોરદાર મોજું સમુદ્રની અંદર ખેંચી ગયું હતું.

આ પણ વાંચો: મહેસાણાના કડીમાંથી હૃદયદ્રાવક ઘટના: કબાટમાં પુરાઈ જતાં 7 વર્ષની બાળકીનું ગૂંગળામણથી કરૂણ મોત

મરિન પોલીસ અને માછીમારો દ્વારા શોધખોળ

ઘટનાની જાણ થતાં જ મરિન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તણાઈ ગયેલી યુવતીની શોધખોળ શરૂ કરી હતી. દરિયામાં ગરકાવ થયેલ યુવતીને શોધવા માટે સ્થાનિક માછીમારોની પણ મદદ લેવામાં આવી રહી છે. દરિયાના જોરદાર મોજા અને ઊંડા પાણીને કારણે યુવતીને શોધવાના પ્રયાસો મુશ્કેલ બની રહ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
વડોદરામાં દિવાળીની રાત્રે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત સર્ગભાએ અધૂરા માસે જન્મ આપેલા બાળકનું મોત |…

વડોદરામાં દિવાળીની રાત્રે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત સર્ગભાએ અધૂરા માસે જન્મ આપેલા બાળકનું મોત |...

સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 10મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f…

સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 12મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f...

સહાય પેકેજ: પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે |…

સહાય પેકેજ: પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવી ગયું E85 ઇંધણ! હવે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | e85 fuel …

આવી ગયું E85 ઇંધણ! હવે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | e85 fuel …

2 months ago
ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…

ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…

3 months ago
અજિત પવારની NCPની કમાન સુનેત્રા પવારને, મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો | Sunetra Paw…

અજિત પવારની NCPની કમાન સુનેત્રા પવારને, મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો | Sunetra Paw…

6 months ago
વાઘોડિયાના માણેકપુર ગામે પરિણીતાનો ઝેર પી ને આપઘાત | Suicide by consuming poison

વાઘોડિયાના માણેકપુર ગામે પરિણીતાનો ઝેર પી ને આપઘાત | Suicide by consuming poison

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News