gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેલાળા(સા)ની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was caught fro…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
વેલાળા(સા)ની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was caught fro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

થાન
મામલતદારના ચેકિંગમાં

ટ્રેક્ટર, ટ્રક, 30 ટન કાર્બોસેલ, કમ્પ્રેસર સહિત અંદાજે રૃ.60 લાખથી વધુનો મુદામાલ જપ્ત

થાન – થાન તાલુકાના
વેલાળા(સા)ની સીમમાંથી થાન મામલતદારે ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું છે.
મામલતદારની ટીમે ટ્રેક્ટર
, ટ્રક, ૩૦ ટન
કાર્બોેસેલ
, કમ્પ્રેસર સહિત અંદાજે રૃ.૬૦ લાખથી વધુનો મુદામાલ
જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

થાન
તાલુકામાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે કાર્બોેસેલ સહિતની ખનીજ સંપત્તિનું ખનન અને
વહન થતું હોવાની ફરિયાદને લઇ થાન મામલતદાર સહિતની ટીમે તાલુકાના ગ્રામ્ય
વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વેલાળા(સા) ગામની સીમ તેમજ વીડ
વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલના કૂવામાંથી ખનન ઝડપી પાડયું હતું. મામલતદારની ટીમે
સ્થળ પરથી ૦૪ ટ્રેક્ટર
, ૦૧ ટ્રક, ૧૨ ચરખી, અંદાજે ૩૦
ટન કાર્બોેસેલ
, જનરેટર, કમ્પ્રેસર સહિત
અંદાજે રૃ.૬૦ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો અને ગેરકાયદે ખનન કરનાર
ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના, વરરાજાના સાળાએ જાનૈયાઓને કારથી કચડી નાખ્યા, 3ના મોત | UP Wedding Tr…

ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના, વરરાજાના સાળાએ જાનૈયાઓને કારથી કચડી નાખ્યા, 3ના મોત | UP Wedding Tr...

RBI ની MPC બેઠકમાં મોટો નિર્ણય: 0.25% ના ઘટાડા સાથે નવો રેપો રેટ 5.25%, EMI ઘટશે! | RBI REPO RATE NE…

RBI ની MPC બેઠકમાં મોટો નિર્ણય: 0.25% ના ઘટાડા સાથે નવો રેપો રેટ 5.25%, EMI ઘટશે! | RBI REPO RATE NE...

વક્ફની સંપત્તિની નોંધણી કરાવવાની આજે ડેડલાઈન, 50%થી વધુ કામ બાકી, હવે શું થશે? | waqf property regis…

વક્ફની સંપત્તિની નોંધણી કરાવવાની આજે ડેડલાઈન, 50%થી વધુ કામ બાકી, હવે શું થશે? | waqf property regis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેકનોલોજિકલ બદલાવથી રોજગારો ઘટવાને બદલે વધ્યા હોવાનું જોવાયું છે | Technological change has been sho…

6 months ago
ભારતીય સૈન્યમાં પણ ભ્રષ્ટાચાર, CBIએ કોન્ટ્રાક્ટમાં મિલીભગત દ્વારા કમીશનબાજી કરનારાઓને પકડ્યા | chand…

1 year ago
PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત: પશ્ચિમ એશિયામાં શાંતિ અને સુરક્ષા મુદ્દે થઈ ખાસ ચર્ચા | …

5 months ago
ઉ.ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ : જમ્મુની શાળાઓમાં રજા | Heavy rains in many states of North Indi…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News