gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વૈવાહિક રેપની કાયદામાં જોગવાઇ નથી : દિલ્હી હાઇકોર્ટની પતિને રાહત | Marital rape is not a crime under…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in INDIA
0 0
0
વૈવાહિક રેપની કાયદામાં જોગવાઇ નથી : દિલ્હી હાઇકોર્ટની પતિને રાહત | Marital rape is not a crime under…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પત્નીએ પતિને નપુંસક ગણાવી ઓરલ સેક્સનો પણ આરોપ લગાવ્યો 

– પતિ સામે અપ્રાકૃતિક સેક્સની સજા માટેની કલમ 377 લગાવવાનો ટ્રાયલ કોર્ટનો આદેશ રદ

– પતિએ બળજબરીથી અપ્રાકૃતિક સંબંધ બાંધ્યો કે મરજીથી તેવી પત્નીએ કોઇ સ્પષ્ટતા પણ નથી કરી : હાઇકોર્ટ 

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે પતિ-પત્ની વચ્ચેના કેસનો ચુકાદો આપતા સ્પષ્ટતા કરી હતી કે પતિ પર પત્ની રેપનો કેસ ચલાવી શકે તેવી કાયદામાં કોઇ જોગવાઇ નથી. આ સાથે જ પત્નીએ પતિ પર લગાવેલા અપ્રાકૃતિક સેક્સના આરોપો બદલ લગાવાયેલી આઇપીસીની કલમ ૩૭૭ને પણ હાઇકોર્ટે રદ કરી હતી.

દિલ્હીની ટ્રાયલ કોર્ટે પત્નીની ફરિયાદના આધારે પતિ સામે આઇપીસીની કલમ ૩૭૭ (અપ્રાકૃતિક સેક્સ બદલ સજા) લગાવવા આદેશ આપ્યો હતો. જેની સામે પતિ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. દિલ્હી હાઇકોર્ટે પતિની દલીલોને માન્ય રાખી હતી અને ટ્રાયલ કોર્ટના આદેશને રદ કર્યો હતો. સાથે જ એવી સ્પષ્ટતા કરી હતી કે પત્ની પતિ સામે રેપનો કેસ ચલાવી શકે એવી કાયદામાં કોઇ જોગવાઇ નથી, એટલે કે કાયદામાં વૈવાહિક રેપના કન્સેપ્ટને કાયદો નથી ઓળખતો. 

પત્નીએ પતિ પર ઓરલ સેક્સ કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે પત્નીએ પોતાની ફરિયાદમાં એવી કોઇ સ્પષ્ટતા નથી કરી તે તેની સાથે બળજબરીથી આ અપ્રાકૃતિક સંબંધ બાંધવામાં આવ્યા હતા કે મરજીથી. પત્નીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ નપુંસક છે અને આ લગ્ન મારા પરિવાર પાસેથી રૂપિયા પડાવવા માટે કરાવવામાં આવ્યા હતા. જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે પત્નીના નિવેદનમાં સમાનતા નથી, એક તરફ પતિ પર ઓરલ સેક્સનો આરોપ લગાવ્યો છે જ્યારે બીજી તરફ એવો પણ આરોપ લગાવ્યો છે કે પતિ ઓરલ સેક્સ કરે છે. હાઇકોર્ટે આ તમામ પાસા અને કાયદામાં પત્ની પર પતિના રેપની સજાની કોઇ જોગવાઇ ન હોવાનું ધ્યાનમાં લઇને પતિને રાહત આપી હતી અને ટ્રાયલ કોર્ટના આદેશને રદ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…
INDIA

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…

February 10, 2026
સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…
INDIA

સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…

February 10, 2026
મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…
INDIA

મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…

February 10, 2026
Next Post
સોનું રૂ.1800 ઉછળી રૂ.98500: ચાંદી રૂ.1500 વધી : ક્રૂડ 66 ડોલરને પાર | Gold rises by Rs 1800 to Rs 9…

સોનું રૂ.1800 ઉછળી રૂ.98500: ચાંદી રૂ.1500 વધી : ક્રૂડ 66 ડોલરને પાર | Gold rises by Rs 1800 to Rs 9...

છત્તીસગઢમાં સુરક્ષાદળોનો સપાટો : ટોચના કમાન્ડર સહિત 27 નક્સલીઓ ઠાર | Security forces crackdown in Ch…

છત્તીસગઢમાં સુરક્ષાદળોનો સપાટો : ટોચના કમાન્ડર સહિત 27 નક્સલીઓ ઠાર | Security forces crackdown in Ch...

ફંડોની ફરી તેજી : સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળીને 81507 | Funds rally again: Sensex jumps 410 points to …

ફંડોની ફરી તેજી : સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળીને 81507 | Funds rally again: Sensex jumps 410 points to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જીલ્લામાં વાહન ચેકીંગના મામલે પોલીસની “નાઈટ ટ્રાફિક ડ્રાઈવ” યોજાઇ : 282 વાહન ચાલકો દંડાયા | J…

જામનગર જીલ્લામાં વાહન ચેકીંગના મામલે પોલીસની “નાઈટ ટ્રાફિક ડ્રાઈવ” યોજાઇ : 282 વાહન ચાલકો દંડાયા | J…

6 months ago
વૈશ્વિક સોનામાં 100 ડોલરની બેતરફી ઉછળકુદ | Global gold sees 100 price swing

વૈશ્વિક સોનામાં 100 ડોલરની બેતરફી ઉછળકુદ | Global gold sees 100 price swing

10 months ago
વડોદરા જિલ્લામાં નર્મદા,મહી અને ઢાઢરના પૂરથી ખેતીને ફટકોઃડભોઇના વધુ બે ગામ સંપર્ક વિહોણા | damage to…

વડોદરા જિલ્લામાં નર્મદા,મહી અને ઢાઢરના પૂરથી ખેતીને ફટકોઃડભોઇના વધુ બે ગામ સંપર્ક વિહોણા | damage to…

5 months ago
માથાભારે ભૂમાફિયાના ગેરકાયદે ખનન રોકતા ગ્યાસપુરના લોકોને ધમકી અપાઇ | local notorious people threaten…

માથાભારે ભૂમાફિયાના ગેરકાયદે ખનન રોકતા ગ્યાસપુરના લોકોને ધમકી અપાઇ | local notorious people threaten…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News