gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક ક્રૂડમાં ટોચથી 32 ડોલરનો કડાકો : સોનામા તેજી: ચાંદી રૂ.11 હજાર ઉછળી | Global crude oil price…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in Business
0 0
0
વૈશ્વિક ક્રૂડમાં ટોચથી 32 ડોલરનો કડાકો : સોનામા તેજી: ચાંદી રૂ.11 હજાર ઉછળી | Global crude oil price…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  સોના- ચાંદીના ભાવ ઘટતા અટકી ફરી ઉછળ્યા હતા. વિશ્વબજારમાં વધતાં ઘરઆંગણે ઘટયા મથાળે નવી વેચવાલી ધીમી પડી હતી. જોકે નવી માગ પણ છુટીછવાઈ જોવા મળી હતી. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળી ઔંશના ૫૨૦૦ ડોલરનો નવેસરથી આંબી ગયાના સમાચાર મળ્યા હતા.

વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડો ફરી માલ ખરીદવા બજારમાં દાખલ થયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના  રૂ.૧૫૦૦ ઉંચકાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૧ હજાર ઉછળ્યા હતા. પ્લેટીનમના ભાવ રૂ.૧૫૦૦થી ૨૦૦૦ વધ્યા હતા.

વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૫૧૦૯થી ૫૧૧૦ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૫૨૦૦થી ૫૨૦૧ ડોલર થઈ ૫૧૯૭થી ૫૧૯૮ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર પાછળ ગરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૬૪૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૫૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૫૦૦૦ના મથાળે રહ્યા હતા. 

વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૮૪.૦૩થી વધી ઉંચામાં ભાવ ૯૦.૦૧ થઈ ૮૯.૧૪થી ૮૯.૧૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, બુલીયન બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૧૧ હજાર વધ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી ઉંચામાં રૂ.૨૭૨૮૩૦ થી રૂ.૨૭૦૯૪૪ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૯૫૪૭ તથા ૯૯૯ના રૂ.૧૬૦૧૮૮ રહ્યા હતા જ્યારે મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૨૧૫૦ વાળા વધી ૨૨૪૭ થઈ ૨૨૨૮ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ૧૬૩૮ વાળા ઉંચામાં ૧૭૧૦ થઈ ૧૬૯૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૭ ટકા પ્લસમાં રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ મોડી સાંજે ૮૯.૪૯થી ૮૯.૫૦ ડોલર તથા વૈશ્વિક સોનાના ભાવ મોડી સાંજે ૫૨૧૩થી ૫૨૧૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી ઝડપી તૂટયા હતા.

બ્રેન્ટક્રૂડના ભાવ જે સોમવારે ઉછળી ઉંચામાં બેરલના ૧૨૦ ડોલર સધી ઉછળ્યા હતા તે ત્યારબાદ ગબડતાં રહી આજે ભાવ નીચામાં ૮૮.૦૫ થઈ ૯૮.૮૮ ડોલર રહ્યા હતા. ક્રૂડના ભાવ ઉંચા મથાળેથી બેરલના ૩૧થી ૩૨ ડોલર તૂટી જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. યુએસ ક્રૂડના ભાવ ગબડી નીચામાં ૮૪.૪૩ થઈ ૮૮.૩૦ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…
Business

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

March 11, 2026
ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો | SIP inflow slowed marginally due to f…

અમેરિકામાં રિલાયન્સ કરશે અબજો ડોલરનું રોકાણ, ટ્રમ્પનું એલાન – 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી | Relia…

Next Post
યુદ્ધને કારણે ઓઈલ, ગેસ અને કેમિકલ્સના ઊંચા ભાવથી ભારતના ટેકસટાઇલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ખાતર ઉત્પાદનન…

યુદ્ધને કારણે ઓઈલ, ગેસ અને કેમિકલ્સના ઊંચા ભાવથી ભારતના ટેકસટાઇલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ખાતર ઉત્પાદનન...

ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો | SIP inflow slowed marginally due to f…

ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો | SIP inflow slowed marginally due to f...

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ બાદ હવે સુરતથી બાળ તસ્કરી રેકેટ ઝડપાયું: મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલી બાળકીને વેચવા આવેલી બે મ…

1 month ago
NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું | NCERT Class 8 …

8 months ago
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…

4 months ago
હળવદમાં નરબંકાઓના પાળિયાને રાખડી બાંધી ઉજવણી કરવાની પરંપરા | The tradition of celebrating by tying r…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News