gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in Business
0 0
0
ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં ફેબુ્રઆરીમાં ઈન્ફલો માસિક ધોરણે ૭૮ ટકા ઘટી રૂપિયા ૫૨૫૪ કરોડ રહ્યો હતો જે જાન્યુઆરીમાં રૂપિયા ૨૪૦૩૯ કરોડ જોવા મળ્યો હતો. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા પ્રમાણે ૨૦૨૫ના ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં રૂપિયા ૧૯૭૯ કરોડના ઈન્ફલોની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં ઈન્ફલો ૧૬૫ ટકા વધ્યો છે. સિલ્વર ઈટીએફસમાં રૂપિયા ૮૨૬ કરોડનો આઉટફલો રહ્યો હતો.

ગોલ્ડ ઈટીએફમાં પ્રવાહ ભલે ધીમો પડયો હોય પરંતુ રોકાણકારો હજુપણ ગોલ્ડમાં રોકાણ ચાલુ રાખી રહ્યા છે એમ પોઝિટિવ ઈન્ફલો પરથી કહી શકાય એમ છે. 

જાન્યુઆરીની સરખામણીએ ફેબુ્રઆરીમાં ઈન્ફલો ધીમો પડવાનું કારણ રોકાણકારોએ કદાચ નફો બુક કર્યો હોવો જોઈએ એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.  

રોકાણકારો પોતાના પોર્ટફોલિઓનું પણ સમયાંતરે રિબેલેન્સિંગ કરતા હોય છે. ગત મહિને દેશમાં ૨૫ ગોલ્ડ ઈટીએફસ કાર્યરત રહ્યા હતા. ગોલ્ડ ઈટીએફસની એકંદર એસેટ અન્ડર મેનેજમેન્ટ ગત મહિને સાધારણ ઘટી રૂપિયા ૧.૮૩ લાખ કરોડ રહી હતી. જે જાન્યુઆરીમાં રૂપિયા ૧.૮૪ લાખ કરોડ રહી હતી. 

ગોલ્ડની સરખામણીએ સિલ્વર ઈટીએફસમાં ગયા મહિને રૂપિયા ૮૨૬ કરોડનો આઉટફલોસ રહ્યો હતો. પ્રોફિટ બુકિંગને કારણે સિલ્વર ઈટીએફસમાં આઉટફલો રહ્યો હોવાનું માનવામાં આવે છે. 

છેલ્લા ૨૭ મહિનામાં સિલ્વર ઈટીએફસમાં પહેલી જ વખત નેટ આઉટફલોસ જોવા મળ્યો છે. રૂપિયા ૪૬૨૮ કરોડના ઈન્ફલો સામે રૂપિયા ૫૪૫૫ કરોડના આઉટફલો સાથે એકંદર નેટ આઉટફલો રહ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha...

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized...

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં હ્દયને લગતી સારવારનો અભાવ | Lack of heart related treatment at Patd…

પાટડી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં હ્દયને લગતી સારવારનો અભાવ | Lack of heart related treatment at Patd…

5 months ago
ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer…

ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer…

4 months ago

ભારતમાં ‘શોખ’ થી ખવાતી આ વસ્તુઓ પર વિદેશમાં છે પ્રતિબંધ, નામ જાણી જ ચોંકશો | Popular indian foods banned in foreign countries samosa mustard oil chyawanprash ghee tomato ketchup

1 year ago
ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજ…

ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News