gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી વધી જાય તો પાકિસ્તાનના કરોડો લોકો તરસ્યાં મરી જશે! અભ્યાસમાં દાવો | hindu ku…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી વધી જાય તો પાકિસ્તાનના કરોડો લોકો તરસ્યાં મરી જશે! અભ્યાસમાં દાવો | hindu ku…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hindu Kush Glacier: એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે, તો સદીના અંત સુધીમાં હિન્દુ કુશ હિમાલયના ગ્લેશિયરનો બરફ 75 ટકા ઘટી શકે છે. હિન્દુ કુશ પર્વતોના આ ગ્લેશિયર ઘણી નદીઓનું મૂળ છે, જે આ ગ્લેશિયરમાંથી પાણી મેળવે છે અને આ નદીઓ બે અબજ લોકો માટે આજીવિકાનું સાધન બની જાય છે. જો આવું થશે, તો કાબુલ, હેલમંડ જેવી નદીઓ સુકાઈ જશે. આ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટે મોટો ઝટકો હશે. ભારત સાથે સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને પહેલાથી જ ઘણી નદીઓમાંથી પાણી મળે છે. આવી સ્થિતિમાં, જો હિન્દુ કુશ પર્વતોના ગ્લેશિયર ઓગળી જાય છે, તો કાબુલ નદીના પ્રવાહને અસર થશે. આના કારણે પાકિસ્તાનને સીધું નુકસાન થશે.

કાકેશસ પર્વતોમાં 40-45 ટકા ગ્લેશિયર બરફ સાચવી શકાશે

કાબુલ નદી હિન્દુ કુશની સંગલાખ પર્વતમાળામાંથી નીકળે છે અને પછી પાકિસ્તાનમાં અટક ખાતે સિંધુ નદીમાં જોડાય છે. તે સિંધુની સૌથી મોટી નદી છે. ‘સાયન્સ’ નામના વિજ્ઞાન જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો દેશો પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી તાપમાનમાં વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરી શકે છે, તો હિમાલય અને કાકેશસ પર્વતોમાં 40-45 ટકા ગ્લેશિયર બરફ સાચવી શકાશે. તેનાથી વિપરીત, જો આ સદીના અંત સુધીમાં વિશ્વ 2.7 ડિગ્રી સેલ્સિયસ ગરમ થાય છે, તો ગ્લેશિયર બરફનો માત્ર એક ચતુર્થાંશ ભાગ વૈશ્વિક સ્તરે ટકી શકશે.

આ પણ વાંચો: અંકિતા ભંડારીની હત્યાના ત્રણેય દોષિતોને જન્મટીપ, કોર્ટે 50-50 હજારનો દંડ ફટકાર્યો

સ્કેન્ડિનેવિયન પર્વતોનું ભવિષ્ય વધુ ભયાનક હોઈ શકે

અભ્યાસ અનુસાર, માનવ સમુદાયો માટે સૌથી મહત્ત્વપૂર્ણ ગ્લેશિયર પ્રદેશો, જેમ કે યુરોપિયન આલ્પ્સ, પશ્ચિમ અમેરિકા અને કેનેડાની પર્વતમાળાઓ અને આઇસલેન્ડ, ખાસ કરીને ખરાબ રીતે પ્રભાવિત થશે. 2 ડિગ્રી સેલ્સિયસ પર આ પ્રદેશો લગભગ બધો બરફ ગુમાવી શકે છે અને 2020ના સ્તરે ફક્ત 10-15 ટકા બરફ રહેશે. સ્કેન્ડિનેવિયન પર્વતોનું ભવિષ્ય વધુ ભયાનક હોઈ શકે છે, કારણ કે આ સ્તરના તાપમાને ગ્લેશિયર પર કોઈ બરફ બાકી રહેશે નહીં. અભ્યાસમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, 2015ના પેરિસ કરાર દ્વારા નિર્ધારિત 1.5 ડિગ્રી સેલ્સિયસ લક્ષ્ય સુધી તાપમાન મર્યાદિત રાખવાથી તમામ પ્રદેશોમાં કેટલાક ગ્લેશિયર બરફને બચાવવામાં મદદ મળશે.

વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી વધી જાય તો પાકિસ્તાનના કરોડો લોકો તરસ્યાં મરી જશે! અભ્યાસમાં દાવો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…
INDIA

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…

May 16, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…
INDIA

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

May 16, 2026
તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…
INDIA

તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…

May 16, 2026
Next Post
બે કંપની વચ્ચેની ડીલમાં પાકિસ્તાનના PMની એન્ટ્રી થતા ટ્રમ્પ પરિવાર ફસાયો? ડીલની અમેરિકામાં જ તપાસ શર…

બે કંપની વચ્ચેની ડીલમાં પાકિસ્તાનના PMની એન્ટ્રી થતા ટ્રમ્પ પરિવાર ફસાયો? ડીલની અમેરિકામાં જ તપાસ શર...

BIG NEWS: ભારતીય અર્થતંત્રની ધીમી ગતિ, GDP ગ્રોથ રેટ ચાર વર્ષના નીચલા સ્તરે | indias q4 gdp data exc…

BIG NEWS: ભારતીય અર્થતંત્રની ધીમી ગતિ, GDP ગ્રોથ રેટ ચાર વર્ષના નીચલા સ્તરે | indias q4 gdp data exc...

84 વર્ષની માતાએ 50 વર્ષની દીકરીને બચાવવા કિડની દાન કરી, કરુણાવતાર માતાએ સર્જ્યો રેકોર્ડ

84 વર્ષની માતાએ 50 વર્ષની દીકરીને બચાવવા કિડની દાન કરી, કરુણાવતાર માતાએ સર્જ્યો રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મરણના દાખલા માટે બે માસથી ધક્કા ખાતા અરજદારો-સ્વજનોનો હલ્લાબોલ | Ruckus among applicants and relativ…

મરણના દાખલા માટે બે માસથી ધક્કા ખાતા અરજદારો-સ્વજનોનો હલ્લાબોલ | Ruckus among applicants and relativ…

5 months ago
પોલીસની કાર્યવાહી બાદ પુરવઠાખાતું જાગ્યું પાદરા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં પુરવઠા ખાતાનો દરોડો |…

પોલીસની કાર્યવાહી બાદ પુરવઠાખાતું જાગ્યું પાદરા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં પુરવઠા ખાતાનો દરોડો |…

5 months ago

Bali United recruit Milos Krkotic, ex-Montenegro national team players

1 year ago
દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો | d…

દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો | d…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News