gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક માર્ગો પર ભારતીય વાહનોની બોલબાલા, ગત નાણાં વર્ષે રેકોર્ડ નિકાસ | Indian vehicles dominate gl…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in Business
0 0
0
વૈશ્વિક માર્ગો પર ભારતીય વાહનોની બોલબાલા, ગત નાણાં વર્ષે રેકોર્ડ નિકાસ | Indian vehicles dominate gl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં ફરી વેગ પકડયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં, દેશની કુલ વાહન નિકાસ ૧૯% મજબૂત ઉછળીને ૫૩ લાખ એકમોને પાર કરી ગઈ. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા નાણાકીય વર્ષમાં કુલ ૫૩.૬૩ લાખ (૫૩,૬૩,૦૮૯) વાહનોની નિકાસ કરવામાં આવી હતી, જે ૨૦૨૩-૨૪માં ૪૫ લાખ (૪૫,૦૦,૪૯૪) એકમોની સરખામણીમાં નોંધપાત્ર વધારો છે.

સિયામે કહ્યું હતું કે ભારતમાં ઉત્પાદિત વાહનોના વૈશ્વિક મોડલની ગુણવત્તા અને પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમની માંગ ઝડપથી વધી છે. એટલું જ નહીં, ઘણી ભારતીય કંપનીઓએ હવે વિકસિત દેશોમાં પણ વાહનોની નિકાસ કરવાનું શરૂ કરી દીધું છે.

પેસેન્જર વ્હિકલની નિકાસ ૨૦૨૩-૨૪માં ૬,૭૨,૧૦૫ યુનિટથી ૨૦૨૪-૨૫માં ૧૫% વધીને ૭,૭૦,૩૬૪ યુનિટ રહી હતી. યુટિલિટી વ્હિકલનો હિસ્સો પણ નોંધપાત્ર રીતે વધ્યો હતો અને ૩,૬૨,૧૬૦ એકમોની નિકાસ કરવામાં આવી હતી, જે ગયા વર્ષના ૨,૩૪,૭૨૦ એકમો કરતાં ૫૪% વધુ છે.

ટુ-વ્હીલરની નિકાસમાં ૨૧%નો વધારો થયો છે. ૪૧,૯૮,૪૦૩ એકમોની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે ગયા વર્ષે ૩૪,૫૮,૪૧૬ એકમોની નિકાસ કરવામાં આવી હતી. આફ્રિકામાં આર્થિક સ્થિરતા અને લેટિન અમેરિકામાં મજબૂત માંગ આ વૃદ્ધિને ટેકો આપે છે. નવા મોડલ અને નવા બજારોની શોધથી પણ નિકાસમાં વધારો થયો છે.

કોમર્શિયલ વાહનોની નિકાસમાં ૨૩%ની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. ગત નાણાકીય વર્ષમાં ૮૦,૯૮૬ યુનિટની વિદેશમાં નિકાસ કરવામાં આવી હતી, જ્યારે અગાઉના વર્ષમાં આ આંકડો ૬૫,૮૧૮ યુનિટ હતો.

નિકાસના મોરચે, તમામ ક્ષેત્રો, ખાસ કરીને પેસેન્જર અને ટુ-વ્હીલર્સમાં સારું પુનરુત્થાન જોવા મળ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…
Business

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

March 31, 2026
તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold
Business

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

March 31, 2026
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…
Business

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

March 31, 2026
Next Post
સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet…

સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet...

ગત નાણાં વર્ષમાં દેશની સ્ટીલ આયાત નવ વર્ષની ટોચે : નિકાસમાં સતત ઘટાડો | Country’s steel imports hit …

ગત નાણાં વર્ષમાં દેશની સ્ટીલ આયાત નવ વર્ષની ટોચે : નિકાસમાં સતત ઘટાડો | Country's steel imports hit ...

VIDEO : પહલગામના આતંકી હુમલા સમયના ભયાનક દૃશ્યો સામે આવ્યા, ચીસા-ચીસ મચી હતી | VIDEO: Horrific scene…

VIDEO : પહલગામના આતંકી હુમલા સમયના ભયાનક દૃશ્યો સામે આવ્યા, ચીસા-ચીસ મચી હતી | VIDEO: Horrific scene...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ આતંકી હુમલો: ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની સંરક્ષણ મંત્રી સાથે અઢી કલાક બેઠક | Pahalgam terrorist…

પહલગામ આતંકી હુમલો: ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની સંરક્ષણ મંત્રી સાથે અઢી કલાક બેઠક | Pahalgam terrorist…

11 months ago
શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

4 months ago
મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલમાં છ મહિના માટે વધારાયું AFSPA, ગૃહમંત્રાલયનું નોટિફિકેશન જાહેર | afsp…

મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલમાં છ મહિના માટે વધારાયું AFSPA, ગૃહમંત્રાલયનું નોટિફિકેશન જાહેર | afsp…

1 year ago
કાપડથી લઈને કેમિકલ સુધી ‘રેડ એલર્ટ’: ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ | gujarat in…

કાપડથી લઈને કેમિકલ સુધી ‘રેડ એલર્ટ’: ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ | gujarat in…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News