gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક | Emergency meet…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Emergency Meeting : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ હાજર રહ્યા હતા. 

Delhi | Prime Minister Narendra Modi took a briefing meeting with EAM Dr S Jaishankar, NSA Ajit Doval, Foreign Secretary Vikram Misri and other officials in view of the #PahalgamTerroristAttack in Kashmir pic.twitter.com/F1LnHakHrU

— ANI (@ANI) April 23, 2025

કયા કયા મુદ્દે ચર્ચા થઈ 

વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા પછી તરત જ યોજાયેલી આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં હુમલાની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ અને સુરક્ષા વ્યૂહરચનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાકીના કાર્યક્રમો છોડીને આજે સવારે દેશ પરત ફર્યા હતા.

સાઉદીનો પ્રવાસ પડતો મૂકી પાછા આવ્યા 

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ ગઈકાલે રાત્રે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથેની મુલાકાત પછી તરત જ પાછા ફરવાનો નિર્ણય લીધો. તેમણે ક્રાઉન પ્રિન્સના શાહી ભોજન સમારંભમાં પણ હાજરી આપી ન હતી અને ભારતીય સમય મુજબ રાત્રે 1:45 વાગ્યે ઉડાન ભરી હતી અને આજે સવારે 6:45 વાગ્યે નવી દિલ્હી પહોંચ્યા હતા. ઈમરજન્સી સ્થિતિને ધ્યાનમાં રાખીને, પીએમ મોદીએ આજે ​​સવારે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠક બોલાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં ‘મહાભારત’: DMKનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસના કારણે જ ભાજપનો ઉદય થયો, જનતા …
INDIA

તમિલનાડુમાં ‘મહાભારત’: DMKનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસના કારણે જ ભાજપનો ઉદય થયો, જનતા …

May 24, 2026
VIDEO: બદ્રીનાથ ધામ નજીક ગ્લેશિયર તૂટ્યું! કંચનગંગા પર કુદરતનો પ્રકોપ, તંત્ર એલર્ટ મોડ પર | Glacier …
INDIA

VIDEO: બદ્રીનાથ ધામ નજીક ગ્લેશિયર તૂટ્યું! કંચનગંગા પર કુદરતનો પ્રકોપ, તંત્ર એલર્ટ મોડ પર | Glacier …

May 24, 2026
કર્ણાટકમાં ભયાનક હોનારત: નદીમાં છીપલાં વીણવા ગયેલી 7 મહિલાઓ સહિત 8ના મોત | major tragedy in karnatak…
INDIA

કર્ણાટકમાં ભયાનક હોનારત: નદીમાં છીપલાં વીણવા ગયેલી 7 મહિલાઓ સહિત 8ના મોત | major tragedy in karnatak…

May 24, 2026
Next Post
ગત નાણાં વર્ષમાં દેશની સ્ટીલ આયાત નવ વર્ષની ટોચે : નિકાસમાં સતત ઘટાડો | Country’s steel imports hit …

ગત નાણાં વર્ષમાં દેશની સ્ટીલ આયાત નવ વર્ષની ટોચે : નિકાસમાં સતત ઘટાડો | Country's steel imports hit ...

VIDEO : પહલગામના આતંકી હુમલા સમયના ભયાનક દૃશ્યો સામે આવ્યા, ચીસા-ચીસ મચી હતી | VIDEO: Horrific scene…

VIDEO : પહલગામના આતંકી હુમલા સમયના ભયાનક દૃશ્યો સામે આવ્યા, ચીસા-ચીસ મચી હતી | VIDEO: Horrific scene...

IT ઉદ્યોગ દ્વારા ખર્ચ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા માટે AI, GenAIનો ઉપયોગ | IT industry uses AI GenAI …

IT ઉદ્યોગ દ્વારા ખર્ચ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા માટે AI, GenAIનો ઉપયોગ | IT industry uses AI GenAI ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાસ્ટ ફૂડ બિનતંદુરસ્ત હોવાથી તેના પર જીએસટી વધારવા વિચારણા | GST likely to be increase on Junk foods

ફાસ્ટ ફૂડ બિનતંદુરસ્ત હોવાથી તેના પર જીએસટી વધારવા વિચારણા | GST likely to be increase on Junk foods

6 months ago
કુદરતનો માર અને સરકારની લાલિયાવાડી! 1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો નથી | Over 1 L…

કુદરતનો માર અને સરકારની લાલિયાવાડી! 1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો નથી | Over 1 L…

4 months ago
આવકવેરાના રિટર્નની ભૂલ સુધારી લેવાની કાર્યવાહી હવે CPC બેન્ગલોર કરશે | New notification by CBDT

આવકવેરાના રિટર્નની ભૂલ સુધારી લેવાની કાર્યવાહી હવે CPC બેન્ગલોર કરશે | New notification by CBDT

7 months ago
સુરેન્દ્રનગરમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં અમદાવાદની 4 મહિલાઓના મોત, શક્તિમાતાના દર્શને જતા સમયે…

સુરેન્દ્રનગરમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં અમદાવાદની 4 મહિલાઓના મોત, શક્તિમાતાના દર્શને જતા સમયે…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News