gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્રમાં તેજીના સંકેત, વર્લ્ડ બેંકે GDP ગ્રોથનો અંદાજ વધાર્યો | India …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in Business
0 0
0
વૈશ્વિક સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્રમાં તેજીના સંકેત, વર્લ્ડ બેંકે GDP ગ્રોથનો અંદાજ વધાર્યો | India …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India GDP Growth Rate: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે વર્લ્ડ બેંકે ભારતના GDP( ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ગ્રોથનો અંદાજ વધારી દીધો છે. જેને જોતા કહી શકાય કે ભારત, દક્ષિણ એશિયાના અર્થતંત્રના એક મજબૂત સ્તંભ તરીકે અડીખમ ઊભું રહેશે. વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના ગ્રોથ ફોરકાસ્ટને 6.3 ટકાથી વધારીને 6.6 ટકા કરી દીધો છે.

ભારત બનશે દક્ષિણ એશિયાના વિકાસનું મુખ્ય એન્જિન

વર્લ્ડ બેંકે બુધવારે ‘સાઉથ એશિયા ઈકોનોમિક અપડેટ’ જાહેર કર્યું હતું. આ અપડેટમાં જ ભારતીય અર્થતંત્રને લઈને અંદાજમાં વધારો કરવામાં આવ્યો છે. વિશ્વ બેંકનું અનુમાન છે કે ભારત દક્ષિણ એશિયામાં વિકાસનું મુખ્ય એન્જિન બની રહેશે. નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP( ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)વૃદ્ધિ દરના અંદાજને જે અગાઉ 6.3% હતો, તેને હવે સુધારીને 6.6% કરવામાં આવ્યો છે. આ વૃદ્ધિ ભારતની આર્થિક મજબૂતી અને વિકાસની સંભાવનાઓને દર્શાવે છે, જે દેશના ભવિષ્ય માટે સકારાત્મક સંકેત છે.

દક્ષિણ એશિયાના ગ્રોથ રેટમાં ઘટાડો

બીજી તરફ, બેંકે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયાનો કુલ ગ્રોથ 2025ના 7.0% થી ઘટીને 2026માં 6.3% થવાની શક્યતા છે. જેનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ અને વૈશ્વિક ઊર્જા બજારોમાં આવેલી અડચણો છે. જો કે, 8 એપ્રિલના રોજ ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે. વિશ્વ બેંક મુજબ 2027માં ગ્રોથ ફરી વધીને 6.9% થવાની આશા છે, જેનાથી દક્ષિણ એશિયા ઉભરતા બજારો અને વિકાસશીલ અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર બની રહેશે.

આ પણ વાંચો: ઈરાનની સૌથી મોટી તૈયારી: હોર્મુઝથી પસાર થનારા જહાજો પાસેથી વસૂલશે ટોલ? રિપોર્ટમાં કરાયો દાવો

વર્લ્ડ બેંકે આપી ચેતવણી

વર્લ્ડ બેંકે ચેતવણી આપતા જણાવ્યું છે કે ભવિષ્ય ‘અત્યંત અનિશ્ચિત’ છે. તેનું કારણ આ ક્ષેત્રની આયાતી ઊર્જા પરની ભારે નિર્ભરતા અને ભૌગોલિક-રાજકીય અસરો પ્રત્યેની તેની સંવેદનશીલતા છે. ઊર્જા બજારોમાં વધુ ઉથલપાથલ થવાથી મોંઘવારી વધી શકે છે, નાણાકીય નીતિઓ વધુ કડક બની શકે છે અને રેમિટન્સ (વિદેશથી આવતા પૈસા)ના પ્રવાહમાં પણ ઘટાડો થઈ શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion
Business

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

April 11, 2026
ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …
Business

ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …

April 11, 2026
યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…
Business

યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…

April 11, 2026
Next Post
ગાંધીનગર: GIDCના બંધ ગોડાઉનમાંથી રૂ. 37.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બાતમીના આધારે SOGની કાર્યવાહી |…

ગાંધીનગર: GIDCના બંધ ગોડાઉનમાંથી રૂ. 37.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બાતમીના આધારે SOGની કાર્યવાહી |...

એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and …

એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and ...

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણી-સમા રોડની સિધ્ધેશ્વર પ્રાઇમપ્લસ સાઇટના બિલ્ડર ગ્રુપ દ્વારા ઇન્વેસ્ટર સાથે 3 કરોડની ઠગાઇ | build…

હરણી-સમા રોડની સિધ્ધેશ્વર પ્રાઇમપ્લસ સાઇટના બિલ્ડર ગ્રુપ દ્વારા ઇન્વેસ્ટર સાથે 3 કરોડની ઠગાઇ | build…

2 months ago
ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી | PI PSI of Bhavnagar Police Station transferred

ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી | PI PSI of Bhavnagar Police Station transferred

4 days ago
‘ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી’: લાડાણી | ‘I have a vision for the develop…

‘ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી’: લાડાણી | ‘I have a vision for the develop…

4 months ago
VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમ…

VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News