gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફ.એસ.એસ.આઈ) દ્વારા ખાદ્યપદાર્થોના વ્યવસાય સાથે સંકળાયેલા એકમો માટે લાયસન્સ અને રજીસ્ટ્રેશનની નોંધણીના નિયમોમાં ફેરફાર કરાયો છે.

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડએક્ટ-૨૦૦૬ અને અધિનિયમ ૨૦૧૧ મુજબ તમામ ખાદ્ય એકમો માટે લાયસન્સ કે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. અગાઉ નાના ધંધાર્થીઓ કે જેનું ટર્નઓવર ૧૨ લાખ સુધીનું હોય તેમણે રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું, જ્યારે હોટલ, રેસ્ટોરન્ટ, ઉત્પાદક પેઢી, હોલસેલર અને ડિસ્ટ્રિબ્યુટર જેવા એકમો કે જેમનું ટર્નઓવર ૧૨ લાખથી ૨૦ કરોડની વચ્ચે હતું તેમને સ્ટેટ લાયસન્સ લેવું પડતું હતું.

એફ.એસ.એસ.આઈ દ્વારા તા. ૧૩ માર્ચે જારી કરાયેલા હુકમ મુજબ હવે, વાર્ષિક ૧.૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા ખાદ્ય એકમોએ માત્ર રજીસ્ટ્રેશન લેવાનું રહેશે. જ્યારે ૧.૫ કરોડ થી ૫૦ કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા એકમોએ સ્ટેટ લાયસન્સ અને ૫૦ કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા એકમોએ સેન્ટ્રલ લાયસન્સ લેવાનું રહેશે. આ નવા નિયમો તા. ૧ એપ્રિલથી લાગુ કરાયા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વેપારીઓને લાઇસન્સ રજીસ્ટ્રેશન મેળવી લેવા સૂચિત કરાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો...

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18...

મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

મહારાષ્ટ્રમાં હવે 'મરાઠી' રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડી-ફૂલકી રોડ પર છકડાની અડફેટે રખિયાણાના યુવકનું મોત, પત્ની ગંભીર | Rakhiyana youth dies after bei…

6 months ago
સાયબર ક્રાઇમ અટકાવવાના પગલાં સામે સાયબર માફિયા એડવાન્સ સાયબર ફ્રોડમાં લોકોએ રૂ.72.22 કરોડ ગુમાવ્યા, …

7 months ago
સાસ્તાપુર પાટિયાની નજીક ડમ્પરે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by dumper n…

છેલ્લા પાંચ મહિનામાં ગત્ વર્ષની સરખામણીએ વાહનોના વેચાણમાં ખાસ્સો 49.7 ટકાનો ઘટાડો | Vehicle sales ha…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News