gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સોનામાં 100 ડોલરની બેતરફી ઉછળકુદ | Global gold sees 100 price swing

G METRO NEWS by G METRO NEWS
April 27, 2025
in Business
0 0
0
વૈશ્વિક સોનામાં 100 ડોલરની બેતરફી ઉછળકુદ | Global gold sees 100 price swing
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વ બજારમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછળકુદ જોવા મળી હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૨૯૫થી ૩૨૯૬ વાળા નીચામાં ૩૨૬૫ થયા પછી ઉંચામાં ભાવ ૩૩૭૦ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૩૩૧૯થી ૩૩૨૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં બેતરફી વધઘટ તથા ચીન અને અમેરિકા વચ્ચે વેપાર વિષયક થનારી ચર્ચા પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ ૩૩.૩૦થી ૩૩.૩૧ વાળા નીચામાં ૩૨.૭૭ તથા ઉંચામાં ૩૩.૬૮ થઈ છેલ્લે ભાવ ૩૩.૧૧થી ૩૩.૧૨ ડોલર રહ્યા હતા. 

મુંબઈ ઝવેરી બજારમાં આજે  શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા જ્યારે ચાંદીના ભાવમાં પીછેહટ દેખાઈ હતી.   દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૯૮૮૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૧૦૦ બોલાતા થયા હતા. જો કે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ ઘટી રૂ.૯૭૦૦૦ બોલાયા હતા. 

દરમિયાન, ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૮૯ તથા નીચામાં ૯૯.૪૦ થઈ છેલ્લે ૯૯.૫૯ રહ્યાના સ માચાર હતા.  અમેરિકામાં બિઝનેસ એક્ટીવીટી ધીમી પડતાં ૧૬ મહિનાના તળિયે ઉતરી ગયાના વાવડ હતા. એપ્રિલમાં ત્યાં આવી વેપારી પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. 

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા ટેરીફ તથા વેપાર યુદ્ધ છેડાતાં ત્યાં બિઝનેસ એક્ટીવીટીને અસર પડયાની ચર્ચા હતદી, ત્યાં કન્ઝયુમર સેન્ટીમેન્ટમાં પણ પીછેહટ જોવા મળી છે.અમેરિકામાં બેરોજગારીના દાવાઓ ૨ લાખ ૧૬ હજારથી વધી ૨ લાખ ૨૨ હજાર આવ્યાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે  રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૪૪ વાળા ઘટી રૂ.૮૫.૩૯થી ૮૫.૪૦ બોલાઈ રહ્યા હતા.  મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૨૪૮ વાળા રૂ.૯૫૭૦૦ જ્યારે ૯૯૯ના  રૂ.૯૫૬૩૧ વાળા રૂ.૯૬૧૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૬૮૪ વાળા રૂ.૯૬૬૫૦ બોલાઈ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, અમેરિકામાં ૧૯૬૯માં પ્રમુખ બનેલા ચિર્ડ નિકસનના પ્રમુખપદના પ્રથમ ૧૦૦ દિવસમાં ડોલરના ભાવ નોંધપાત્ર તૂટયા હતા અને એ વખતનો વિક્રમ હવે ટ્રમ્પના પ્રથમ ૧૦૦ દિવસમાં તૂટી ગયા છેતથા ટ્રમ્પના પ્રથમ ૧૦૦ દિવસમાં ત્યાં ડોલરમાં વધુ ઘટાડો જોવા મળ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.  

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૯૭૮થી ૯૭૫થી ૯૭૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૯૫૩ થઈ ૯૪૮થી ૯૪૯ ડોલર રહ્યા હતા.  ક્રૂડતેલમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૬૭.૧૮ થઈ ૬૬.૮૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવપ છેલ્લે ૦.૩૨ ટકા નીચા બોલાઈ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
નાની કાર પણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર : મારુતિ ચેરમેન ભાર્ગવ | Even small cars are now out of …

નાની કાર પણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર : મારુતિ ચેરમેન ભાર્ગવ | Even small cars are now out of ...

ભારત સાથે વેપાર અટકી પડતા પાકિસ્તાન હવે અન્ય દેશો તરફ નજર દોડાવશે | Pakistan will now look to other …

ભારત સાથે વેપાર અટકી પડતા પાકિસ્તાન હવે અન્ય દેશો તરફ નજર દોડાવશે | Pakistan will now look to other ...

વિદેશી કંપનીઓને ન્યુક્લિયર પ્લાન્ટમાં 49 ટકા FDIને મંજૂરી અપાશે | Foreign companies will be allowed …

વિદેશી કંપનીઓને ન્યુક્લિયર પ્લાન્ટમાં 49 ટકા FDIને મંજૂરી અપાશે | Foreign companies will be allowed ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુથી લઈને અમૃતસર સુધી અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા | pak…

જમ્મુથી લઈને અમૃતસર સુધી અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા | pak…

11 months ago
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ …

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ …

8 months ago
GSRTCમાં કંડક્ટરની સીધી ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે | GSRTC Conductor Direct Recruitment Exam Result Declared

GSRTCમાં કંડક્ટરની સીધી ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે | GSRTC Conductor Direct Recruitment Exam Result Declared

1 year ago
શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News