gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2025
in Business
0 0
0
વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવમાં  ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. ચાંદીના ભાવ જો કે નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા.  વિશ્વ બજારમાંમ સોનાના ભાવ ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં  સોનાના ભાવ પર દબાણ વધ્યાની ચર્ચા હતદી. 

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૪૦૦ ઘટી ૯૯૫ના  રૂ.૯૮૩૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૬૦૦ રહ્યા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૮ હજારના મથાળે જળવાઈ રહી હતી.  વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૩૨૯થી ૩૩૩૦ વાળા ઘટી નીચામાં ૩૨૮૭ થઈ ૩૨૯૫થી ૩૨૯૬ ડોલર રહ્યા હતા.

ચીન તથા અમેરિીકા વચ્ચે ટ્રેડ ટેન્શન હળવું થઈ રહ્યાના નિર્દેશો વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોની નવી ખરીદી અટકી વેચવાલી વધ્યાની ચર્ચા સંભળાઈ હતી. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થશે તો વૈશ્વિક સોનાના ભાવ તૂટી નીચામાં ૩૦૦૦ ડોલર સુધી ઉતરી જવાની  શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, ઓપેકના દેશો મે તથા ત્યારબાદ જૂનમાં પણ ક્રૂડતેલનું ઉત્પાદન વધારવા વિચારી રહ્યાના સંકેતોએ ક્રૂડતેલ ઘટતાં તેની  અસર પણ સોનાના ભાવ પર નેગેટીવ જોવા મળી હતી. વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૬૬.૫૪ વાળા નીચામાં  ભાવ લ૬૫.૫૫ થઈ ૬૫.૬૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૨.૮૪ વાળા નીચામાં ૬૧.૮૦ થઈ ૬૧.૯૧ ડોલર રહ્યા હતા.

ભારતમાં સોનામાં  ઉંચા મથાળે નવી માગનો અભાવ વચ્ચે સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટની સરખામણીએ બજાર ભાવમાં ડિસ્કાઉન્ટ વધી ૯ વર્ષની ટોચે પહોંચ્યાનું  જાણકારો જણાવી રહ્યા હતા.  જો કે ચીનમાં સોનામાં પ્રીમિયમો બોલાઈ રહ્યા હતા તથા ત્યાં આવા પ્રીમિયમો વધી ૧ વર્ષની ટોચે પહોંચ્યા હોવાના સમાચાર પણ મળ્યા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ નીચામાં ૩૩.૧૧ થઈ ૩૩.૩૦થી ૩૩.૩૧  ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલિયન બજારમાં જીએસટી  વગર ચાંદીના ભાવ રૂ.૯૭૬૩૪ વાળા રૂ.૯૭૫૧૩ થઈ છેલ્લે રૂ.૯૭૬૮૪ રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૯૦૦ વાળા રૂ.૯૫૨૪૮ જ્યારે ૯૯૯ના રૂ.૯૬૨૮૬ વાળા રૂ.૯૫૬૭૧ રહ્યા હતા. 

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ સવા ટકો ઘટયા હતા  જ્યારે પ્લેટીનમના ભાવ ઘટી ૯૬૦ થઈ ૯૭૩થી ૯૭૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૩૬ થઈ ૯૪૧થી ૯૪૨ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…
Business

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

March 31, 2026
તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold
Business

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

March 31, 2026
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…
Business

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

March 31, 2026
Next Post
સૈન્ય કે પોલીસ પણ નહીં છતાં સરકારની જાણ વગર 2000 પ્રવાસી પહલગામ પહોંચ્યા જ કેવી રીતે? | Pahalgam att…

સૈન્ય કે પોલીસ પણ નહીં છતાં સરકારની જાણ વગર 2000 પ્રવાસી પહલગામ પહોંચ્યા જ કેવી રીતે? | Pahalgam att...

શેરબજારમાં નવેસરથી પીછેહટના પગલે રૂપિયા સામે ડોલરમાં વોલેટાલિટી | Volatility in dollar against rupee…

શેરબજારમાં નવેસરથી પીછેહટના પગલે રૂપિયા સામે ડોલરમાં વોલેટાલિટી | Volatility in dollar against rupee...

જમ્મુ-કાશ્મીરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરી પંડિતો નવા ટાર્ગેટ : સુરક્ષા દળો | Railway infrast…

જમ્મુ-કાશ્મીરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરી પંડિતો નવા ટાર્ગેટ : સુરક્ષા દળો | Railway infrast...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢો આરોપી ઝડપાયો | Accused of committing crime…

ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢો આરોપી ઝડપાયો | Accused of committing crime…

4 months ago
વડોદરાના મંગલ પાંડે રોડ પર તથા વાઘોડિયા રોડના મકાનના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ | Fire due to s…

વડોદરાના મંગલ પાંડે રોડ પર તથા વાઘોડિયા રોડના મકાનના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ | Fire due to s…

6 months ago
UPI લિમિટનું રહસ્ય: બે યુઝર્સની મર્યાદા એકસરખી કેમ નથી? | why UPI limit is different for users to us…

UPI લિમિટનું રહસ્ય: બે યુઝર્સની મર્યાદા એકસરખી કેમ નથી? | why UPI limit is different for users to us…

5 months ago
શિક્ષક બન્યો હેવાન! વિજ્ઞાન મેળાના નામે સગીર વિદ્યાર્થિનીને ભરૂચ લઈ ગયો, પાર્કિંગમાં કર્યા શારીરિક અ…

શિક્ષક બન્યો હેવાન! વિજ્ઞાન મેળાના નામે સગીર વિદ્યાર્થિનીને ભરૂચ લઈ ગયો, પાર્કિંગમાં કર્યા શારીરિક અ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News