gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનેડા, અમેરિકા, બ્રિટન જતાં વિદ્યાર્થીઓમાં 41% નો ઘટાડો, 600 જેટલી IELTS ઈન્સ્ટિટ્યૂટ બંધ | 41% dro…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
કેનેડા, અમેરિકા, બ્રિટન જતાં વિદ્યાર્થીઓમાં 41% નો ઘટાડો, 600 જેટલી IELTS ઈન્સ્ટિટ્યૂટ બંધ | 41% dro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IELTS Institute Closed: અમેરિકા, કેનેડા અને યુ.કે.માં ઉત્તરોત્તર નિયમોમાં કડકાઈ અને બદલાવને કારણે ગુજરાતમાં ચાલતા 600 IELTS (ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ)ના ક્લાસીસ બંધ થઈ ગયા છે. શહેરની જાણીતી માર્કેટિંગ એજન્સી ધરાવતી સંસ્થાના આંકડા અનુસાર, અમદાવાદમાંથી કેનેડા મોકલતા એજન્ટોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી કેનેડા જતાં વિદ્યાર્થીઓમાં 41 ટકાનો નોંધનીય ઘટાડાને કારણે તેની સીધી અસર IELTSના વર્ગો પર પડી છે. જેના પરિણામે 600 જેટલાં IELTSના ઈન્સ્ટિટ્યૂટ થોડા જ મહિનામાં બધ થવા પામ્યા છે. અગાઉ પાંચ વર્ષ પહેલાં IELTSના ક્લાસીસની સંખ્યા હતી તેનો એક વર્ષ પહેલાં ધરખમ ડાઉન બાદ ફરી એકવાર ઈન્સ્ટિટ્યૂટ મોટી સંખ્યામાં બંધ કરવા પડ્યા છે. 

નિયમોમાં બદલાવ, કડકાઈ કારણભૂત

હાલમાં જ 11મી માર્ચ 2025ના રિપોર્ટ અનુસાર, ત્રણ જ મહિનામાં 2024ની સરખામણીમાં વર્ષના પ્રારંભે જ વિદેશ જતાં વિદ્યાર્થીમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સર્વે અનુસાર દેશના 89,2989 વિદ્યાર્થીઓની સામે ૭૫,૯૦૬૪ વિદ્યાર્થીઓએ વિદેશ જવા માટે અરજી કરી છે. જે 13 ટકાનો રાષ્ટ્રીય ઘટાડો જોઈ શકાય છે. તેની સામે ગુજરાતમાં તેની વ્યાપક અસર પડતાં ઇન્સ્ટિટયૂટસની સંખ્યામાં ઘટાડો 30 ટકા કરતાં પણ વધુ હોવાની સંભાવના છે. 

આ પણ વાંચો: ગુજરાતના IPS અધિકારી રવીન્દ્ર પટેલના વતનમાં સેબીના દરોડા, સાળા, પત્ની અને પિતાની પણ પૂછપરછ

અમદાવાદમાં સ્થિત IELTSની નોંધણી કરતી સંસ્થામાં પણ આ નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. બિનસત્તાવાર રીતે આ સંસ્થા સાથે સંકળાયેલા ફેકલ્ટીએ જણાવ્યું હતું કે, ‘મોટા ભાગના વિદ્યાર્થીઓ સેલ્ફ એપ્લાય કરતાં હોવાથી પણ IELTSમાં ઘટાડો જોવા મળ્યો હતો.’

કેનેડા, અમેરિકા, બ્રિટન જતાં વિદ્યાર્થીઓમાં 41% નો ઘટાડો, 600 જેટલી IELTS ઈન્સ્ટિટ્યૂટ બંધ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
GUJARAT

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

May 11, 2026
Next Post
પરાજય બાદ AAPએ દિલ્હીમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ, ગુજરાત અને ગોવામાં કોંગ્રેસને ટક્કર આપવા મોટો નિર્ણય …

પરાજય બાદ AAPએ દિલ્હીમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ, ગુજરાત અને ગોવામાં કોંગ્રેસને ટક્કર આપવા મોટો નિર્ણય ...

ગુજરાતમાંથી 10 વર્ષમાં 23000 લોકોએ ભારતની નાગરિકતા છોડવા પાસપોર્ટ સરન્ડર કર્યા | Gujarat 23 thousand…

ગુજરાતમાંથી 10 વર્ષમાં 23000 લોકોએ ભારતની નાગરિકતા છોડવા પાસપોર્ટ સરન્ડર કર્યા | Gujarat 23 thousand...

‘ઈન્ડિયન સ્ટેટ’ બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ | rahul …

'ઈન્ડિયન સ્ટેટ' બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ | rahul ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ | Notices issued to 20 more dilapidated hous…

ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ | Notices issued to 20 more dilapidated hous…

10 months ago
પિયરમાં આવી પતિ દ્વારા છોકરો છીનવી લેવાનો પ્રયાસ | Attempt to kidnap son by husband from her wife’s …

પિયરમાં આવી પતિ દ્વારા છોકરો છીનવી લેવાનો પ્રયાસ | Attempt to kidnap son by husband from her wife’s …

6 months ago
નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન : 5 મકાન તોડી પડાયા | Demolition by Housing Bo…

નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન : 5 મકાન તોડી પડાયા | Demolition by Housing Bo…

3 months ago
અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયો, NIAએ કહ્યું- ’35થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન’ |…

અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયો, NIAએ કહ્યું- ’35થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન’ |…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News