gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સોનું 100 ડોલર ગબડતા ઘરઆંગણે રૂ.96,000ની અંદર ઉતર્યું | Global gold plunges 100 falls below …

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in Business
0 0
0
વૈશ્વિક સોનું 100 ડોલર ગબડતા ઘરઆંગણે રૂ.96,000ની અંદર ઉતર્યું | Global gold plunges 100 falls below …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોેના-ચાંદીના ભાવમાં ઘટાડો ઝડપથી આગળ વધ્યો હતો.  વિશ્વ બજારમાં ભાવ ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે તૂટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ દેખાઈ હતી.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૫૦૦ તૂટયા હતા. તથા છેલ્લા ચાર દિવસમાં ભાવમાં રૂ.૪૫૦૦નો કડાકો બોલાયાનું બજારના જાણકારો બતાવી રહ્યા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૧૫૦૦ ગબડયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના  ૩૩૨૪થી ૩૩૨૫ વાળા ગબડી નીચામાં ભાવ ૩૨૦૭થી ૩૨૦૮ થઈ ૩૨૩૦થી ૩૨૩૧ ડોલર રહ્યાના સમાચાર હતા.

વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થતદાં તથા ૯૦ દિવસ સુધી બન્ને દેશોએ ટેરીફ પણ ઘટાડવાનું નક્કી કરતાં વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ તથા  બોન્ડ યીલ્ડ ઝડપી વધી ગયા હતા અને તેના પગલે  વૈશ્વિક સોનામાં  આજે ઉંચા મથાળે ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર મળ્યા હતા.

ભારત તથા પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થતાં તેની અસર પણ વિશ્વ બજાર પર દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ગબડી ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૬૦૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી કિલોના રૂ.૯૫૦૦૦ના મથાળે ઉતરી ગયા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ગબડી જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૨૭૦૩ તથા ૯૯૯ના રૂ.૯૩૦૭૬ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ગબડી જીએસટી વગર રૂ.૯૪૦૯૫ બોલાયા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેનાી ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ગબડી નીચામાં ૯૭૭ થઈ ૯૮૩થી ૯૮૪ ડોલર રહ્યા હતા.  ગયા સપ્તાહના અંતે પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૦૦૦ ડોલર ઉપર ગયા હતા,

દરમિયાન, પેલેડીયમના ભાવ ઘટી ૯૫૮ થઈ ૯૬૧થી ૯૬૨ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં તીવ્ર ઉછાળો  દેખાયો હતો. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૩.૯૧ વાળા ઉંચામાં૬૬.૪૦ થઈ ૬૬.૨૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૧.૦૨ વાળા ઉંચામાં ૬૩.૬૧ થઈ ૬૩.૩૭ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેપો રેટ યથાવત્, GDP ગ્રોથનું અનુમાન વધારાયું, જાણો RBI મોનિટરી પોલિસીના મહત્ત્વના નિર્ણય | rbi repo…
Business

February 6, 2026
સોના-ચાંદી બાદ અચાનક જ શેરબજારમાં પણ કડાકો, ઓટો-IT સેક્ટર્સના શેર્સ કેમ તૂટ્યાં? | stock market cras…

દુનિયામાં અનેક પ્રકારની ધાતુઓ છતાં લોકોને સોના-ચાંદી જ કેમ પસંદ? જાણો તેનું કારણ | why gold and silv…

Next Post
ભારતે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી | India imposes anti dum…

ભારતે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી | India imposes anti dum...

અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર | Bitcoin hits 105 000 as US China reduce tariffs

યુદ્ધવિરામ થતાં બંધ 32 એરપોર્ટ ફરીથી શરૂ કરાયા | 32 airports closed due to ceasefire reopened

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનિલ અંબાણી પર EDની કાર્યવાહી: ફ્લેટ-પ્લોટ, ઓફિસ સહિત રૂ.3000 કરોડની સંપત્તિ જપ્ત | ed attaches anil…

3 months ago
NEET PG 2025નું પરિણામ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકશો સ્કોરકાર્ડ | NEET PG Result 2025 out at …

6 months ago
રાજુલા: 25 દિવસથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ | rajula mis…

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ | st…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News