gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલા: 25 દિવસથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ | rajula mis…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
રાજુલા: 25 દિવસથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ | rajula mis…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajula Murder Case: રાજુલા શહેરમાં છેલ્લા 20 થી 25 દિવસથી ગુમ થયેલા એક વ્યક્તિની હત્યા થઈ હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. રાજુલા પોલીસે આ હત્યાનો ભેદ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે અને આરોપીને દબોચી લીધો છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ આરોપીની પત્ની સાથેના આડા સંબંધ હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેશભાઈ કરશનભાઇ સભાડીયા છેલ્લા 20-25 દિવસથી ગુમ હતા. આ અંગે તેમના પરિવારજન લાલજીભાઈ સભાડીયાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે રાજુલા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ મુદાઓ પર ઊંડાણપૂર્વક તપાસ કરતા રાજદીપસિહ મજબુતસિહ રાઠોડ નામના શખ્સ પર શંકા ગઈ હતી. પોલીસે રાજદીપસિહને શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસની આકરી પૂછપરછ દરમિયાન રાજદીપસિહ ભાંગી પડ્યો હતો અને તેણે જ સુરેશભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. આરોપીએ કબૂલ્યું હતું કે, મૃતક સુરેશભાઈને તેની પત્ની સાથે આડા સંબંધ હતા, જેની અદાવત રાખીને તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો.

રાજુલા પોલીસે ગુમશુદગીના કેસને ગણતરીના દિવસોમાં જ ઉકેલી હત્યા કરવામાં આવી હોવાનો પર્દાફાશ કર્યો હતો અને આરોપીને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે. હાલમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા | bjp mp bhole sin…

કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા | bjp mp bhole sin...

પહેલીવાર IIM અમદાવાદમાં ભારતીય વિદ્યાર્થીઓને એપલે રિક્રુટર તરીકે 90 જોબ રોલ્સ ઓફર કર્યા | apple iim …

પહેલીવાર IIM અમદાવાદમાં ભારતીય વિદ્યાર્થીઓને એપલે રિક્રુટર તરીકે 90 જોબ રોલ્સ ઓફર કર્યા | apple iim ...

યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4 લોકોના મોત | Major acci…

યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4 લોકોના મોત | Major acci...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

4 months ago
42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના ખેલ, સરકારને 120 કરોડનો લગાવ્યો ચૂનો, NHAIએ કરી કાર્યવાહી |…

2 years ago
સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રહીશોની રસ્તા રોકો આંદોલનની ચીમકી | Residents threaten to block roads if p…

1 year ago
નાગરિકોએ માજી. કાઉન્સિલરો પર રોષ ઠાલવ્યો | Citizens vented their anger on former councilors

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News